ETV Bharat / state

સમગ્ર રાજ્યમાં ટ્રાફિક નિયમનને લઈને અમલવારી શરૂ

author img

By

Published : Nov 1, 2019, 2:59 PM IST

વડોદરાઃ રાજ્યમાં આજથી નવા ટ્રાફિક નિયમનને લઈને આજથી ચુસ્ત અમલવારી કરવામાં આવી રહી છે. રાજ્યમાં બે વખત મોકૂફ રહેલા ટ્રાફિક નિયમનના કાયદાને લાભ પાંચમના દિવસથી કડક રીતે અમલ કરવામાં આવી રહ્યો છે.

fail photo

વડોદરા શહેરમાં પણ ટ્રાફિક નિયમનના કાયદાને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. લોકો પણ સ્વયંભૂ રીતે ટ્રાફિક નિયમોનું પાલન કરી રહ્યા છે. તો ક્યાંક હજુ પણ લોકો ટ્રાફિક કાયદાનું પાલન ન કરતા દર્શયો જોવા મળ્યા હતા.

Intro:રાજ્યમાં આજથી નવા ટ્રાફિક નિયમનને લઈને આજથી ચુસ્ત અમલવારી કરવામાં આવી રહી છે..રાજ્યમાં બે વખત મોકૂફ રહેલા ટ્રાફિક નિયમનના કાયદાને લાભપાચમના દિવસથી કડક રીતે અમલ કરવામાં આવી રહ્યો છે..

Body:વડોદરા શહેરમાં પણ ટ્રાફિક નિયમનના કાયદાને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે..લોકો પણ સ્વયંભૂ રીતે ટ્રાફિક નિયમોનું પાલન કરી રહ્યા છે..તો ક્યાંક હજુ પણ લોકો ટ્રાફિક કાયદાનું પાલન ના કરતા દર્શયો જોવા મળ્યા હતા..

Conclusion:વોકથરુ મોકલેલ છે..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.