ETV Bharat / state

સાવલીમાં રોગચાળો નાથવા તળાવમાં ગપ્પી માછલી છોડાઈ - gappi fish

વડોદરાઃ જિલ્લાના સાવલી તાલુકામાં વરસાદ બાદ ગંભીર રોગચાળા ફાટી નીકળ્યો છે. લોકો મચ્છરજન્ય રોગોથી પીડાઈ રહ્યાં છે. દિવસેને દિવસે મલેરિયા અને ડેન્ગ્યુ કેસમાં વધારો થઈ રહ્યો છે. જેથી તંત્ર દ્વારા આરોગ્યલક્ષી પગલાં હાથ ધરવામાં આવ્યાં છે. જે અંતર્ગત મચ્છરોના ઉપદ્રવને નાથવા માટે તળાવોમાં ગપ્પી માછલી છોડવામાં આવી છે.

સાવલીમાં રોગચાળો નાથવા તળાવમાં ગપ્પી માછલી છોડાઈ
author img

By

Published : Aug 29, 2019, 11:06 PM IST

જિલ્લા આરોગ્ય તંત્રની સૂચના બાદ સાવલી આરોગ્ય તંત્ર સતર્ક થયું છે.નગરમાં વઘી રહેલાં મચ્છરજન્ય રોગચાળાને અટકાવવા માટે તળાવોમાં ગપ્પી માછલી છોડવામં આવી છે. ડભોઈમાં આવેલાં ગપ્પી માછલીના ઉછેર કેન્દ્રથી પાણીના કન્ટેનરમાં માછલી લાવીને શહેરના તળાવોમાં છોડવામાં આવી છે.

સાવલીમાં રોગચાળો નાથવા તળાવમાં ગપ્પી માછલી છોડાઈ

ઉલ્લેખનીય છે કે, વરસાદ બાદ રાજ્યભરમાં મલેરિયા અને ડેન્ગ્યુ જેવા ગંભીર ફેલાઈ રહ્યાં છે. જેથી આરોગ્ય તંત્ર રોગચાળાને નાથવા ગપ્પી માછલીના ઉપયોગ કરી રહ્યું છે.

Intro:સાવલી તાલુકામાં રોગચાળો નાથવા તળાવોમાં ગપ્પી માછલીઓ છોડવામાં આવી

Body:વડોદરાજિલ્લાના સાવલી તાલુકામાં વધુ વરસાદ બાદ વધેલ રોગચાળો નાથવા ના આશયથી તાલુકા આરોગ્ય કેન્દ્ર ના કર્મચારીઓ દ્વારા ભરાયેલા સાવલી નગર સહિત તાલુકાના તળાવો માં મચ્છરો નો ઉપદ્રવ નાથવા ગપ્પી માછલીઓ છોડવામાં આવી..

Conclusion:વડોદરા જિલ્લા આરોગ્ય વિભાગ ની સૂચના થી સાવલી તાલુકાઆરોગ્ય વિભાગ દ્વારા સાવલી નગર ની મધ્યમાં આવેલ વિશાળ ગામ તળાવ સહિત તાલુકાના તળાવો માં એક વિશેષ જાતીની ગપ્પી માછલીઓ ડભોઇ જ્યાં તેનું ઉત્પાદન ઉછેર કેન્દ્ર થી પાણી ના કન્ટેનર માં લાવી છોડવામાં આવી આ વિશેષ જતી ની માછલીઓ પાણીમાં મચ્છર ના લારવા અને પોરા અને મચ્છર ના ઈંડા ખાઇજતી હોય છે જેથી ડેન્ગ્યુ મેલેરિયા જેવા મચ્છરો નો ઉપદ્રવ અંકુશમાં રાખી શકાય છે અને હાલમાં થયેલ ભારે વરસાદ માં ફાટી નીકળેલ રોગ પણ વધુ વકરતો અટકાવી શકાય છે..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.