ETV Bharat / state

વડોદરા સહિત રાજ્યની ચાર કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો પત્ર મળ્યો - Dog Squared

વડોદરા સહિત રાજ્યની ચાર કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો પત્ર મળતાં વડોદરા પોલીસ વિભાગ દ્વારા કોર્ટમાં બોમ્બ સ્ક્વોર્ડ અને ડોગ સ્ક્વોર્ડ દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું. જો કે કોઈ જ વાંધાજનક વસ્તુ મળી નહોતી.

Vadodara Court
વડોદરા કોર્ટ
author img

By

Published : Feb 7, 2020, 4:59 PM IST

વડોદરા: અમદાવાદ હાઈકોર્ટને એક ધમકીભર્યો પત્ર મળ્યો હતો. જેમાં અમદાવાદ, નડિયાદ, આણંદ અને વડોદરા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ બાબતની ગંભીર નોંધ લેતા અમદાવાદ કોર્ટે વડોદરા પોલીસને જાણ કરી હતી. વડોદરા પોલીસ કન્ટ્રોલ રૂમે સ્થાનિક પોલીસ, SOG તેમજ બોમ્બ સ્ક્વોર્ડ અને ડોગ સ્ક્વોર્ડને જાણ કરી હતી. ધમકી પત્રની ગંભીરતા જોતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતાં.

રાજ્યની ચાર કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો પત્ર મળ્યો

મોડી રાત સુધી બોમ્બ સ્ક્વોર્ડ અને ડોગ સ્ક્વોર્ડે સમગ્ર કોર્ટ પરિસરમાં ચેકિંગ કર્યું હતું. પરંતુ કોઈ જ વાંધાજનક વસ્તુ મળી નહોતી. તેમ છતાં સાવચેતીના ભાગરૂપે પોલીસે શુક્રવારે સવારે પણ કોર્ટ પરિસરમાં ફરીથી ચેકિંગ હાથ ધર્યું હતું.

Intro:વડોદરા.....

વડોદરા સહિત રાજ્યની ચાર કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો પત્ર મળતાં વડોદરા પોલીસ વિભાગ દ્વારા કોર્ટમાં બોમ્બ સ્કોર્ડ અને ડોગ સ્કવોર્ડ દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું.જોકે કોઈ વાંધાજનક વસ્તુ મળી ન હતી.

Body:અમદાવાદ હાઇકોર્ટને એક ધમકીભર્યો પત્ર મળ્યો હતો.જેમાંઅમદાવાદ,નડિયાદ,આણંદ અને વડોદરાની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની વાત હતી.આ બાબતની ગંભીર નોંધ લેતા અમદાવાદ કોર્ટે તાત્કાલીક ઈ-મેઈલ મારફતે વડોદરા પોલીસને જાણ કરી હતી.વડોદરા પોલીસને ઈ-મેલ મળતાં જ કોન્ટ્રોલ રૂમે સ્થાનિક પોલીસ ,SOG તેમજ બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડને જાણ કરી હતી.જેથી ગત મોડીરાત્રે કોર્ટ પરિસરમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો સ્થળ પહોંચી ગયો હતો.Conclusion:અને પત્રની ગંભીરતાને જોતા પોલીસના ઉચ્ચઅધિકારીઓ પણ તાત્કાલીક દોડી આવ્યાં હતા.જોકે મોડી રાતસુધી બોમ્બ સ્કોડ,ડોગ સ્કોડ અને પોલીસે સમગ્ર કોર્ટ પરિસરમાં ચેકિંગ કર્યું હતુ.પરંતુ કોઇ પણ વાંધા જનક ચીજ વસ્તુ જણાઈ ન આવી હોવાની માહિતી મળી હતી.જોકે હાલની પરિસ્થિતિને જોતા સાવચેતીના ભાગરૂપે પોલીસે આજે સવારથી જ ફરી કોર્ટ પરિસરમાં ચેકિંગ કરવાની પ્રક્રિયા હાથધરી હતી.જયારે,આ બાબતે બરોડા બાર એસોસિએશનના વાઈસ પ્રેસિડન્ટ જગત દેસાઈએ માહિતી આપતા કહ્યું હતું...કે,કોઈ બોમ્બ મૂક્યાંની અફવા છે.માહિતી મળી છે.જેથી પોલીસ સતર્ક થઈ ગઈ છે.સિક્યુરિટીને લઈ કોર્ટ પરિસર છે તેનો મેઈન ગેટ અને એક નંબરનો ગેટ ઓપન રાખવામાં આવ્યો છે.અને અમે વકીલ મંડળ તરફથી વકીલોને પક્ષકારોને એવી અપીલ પણ કરી છે કે પોલીસને આ તપાસમાં સાથ સહકાર આપે.પોલીસ એની કાર્યવાહી કરી રહી છે.તો અત્યાર સુધી કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી.પણ પોલીસ એની રીતે સર્ચ કરી રહી છે.કે કોર્ટ પરિસરમાં કોઈ વાંધાજનક વસ્તુ હોઈ તો એ એલર્ટ કરીને લોકોને પ્રોટેક્ટ કરી શકે બચાવી શકે પણ અત્યાર સુધી એવું કંઈ મળ્યું નથી.ખાલી અફવા છે.તેમ જણાવ્યું હતું.

બાઈટ : જગત દેસાઈ
વાઈસ પ્રેસિડન્ટ,
વડોદરા વકીલ મંડળ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.