ETV Bharat / state

વડાપ્રધાનને નિહાળવા MSUમાં ભણતા વિવિધ 40 દેશના 120 વિદ્યાર્થીઓ હાજર રહ્યા

author img

By

Published : Jun 20, 2022, 1:07 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના( PM Modi Visit Vadodara)આજવા લેપ્રસિ મેદાનના ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમમાં વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં (Maharaja Sayajirao University)અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જોડાયા હતા. તમામ વિદ્યાર્થીઓ વિવિધ દેશોના અલગ અલગ ફેકલ્ટીમાં અભ્યાસ કરી રહ્યા છે. મહત્વની બાબત એ છે કે 40 દેશોના 120 જેટલા વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા

વડાપ્રધાનને નિહાળવા MSUમાં ભણતા વિવિધ 40 દેશના 120 વિદ્યાર્થીઓ હાજર રહ્યા
વડાપ્રધાનને નિહાળવા MSUમાં ભણતા વિવિધ 40 દેશના 120 વિદ્યાર્થીઓ હાજર રહ્યા

વડોદરાઃ ગુજરાત ગૌરવ અભિયાન અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21,000 કરોડથી વધુના વિવિધ લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિતિમાં રંગારંગ કાર્યક્રમ, વિદેશી વિદ્યાર્થીઓ, વિવિધ સમાજની મહિલાઓ, મહાનુભાવોની ઉપસ્થિત જોવા મળ્યા હતા. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (Maharaja Sayajirao University) ખાતે વિવિધ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા 120 વિદ્યાર્થીઓ પણ મોદીના નારા (Foreign Students)સાથે જાહેર સભામાં જોડાયા હતા.

વિદ્યાર્થીઓ
આ પણ વાંચોઃ PM મોદીએ પ્રગતિ મેદાન ટનલનમાં કર્યું કંઇક આવું, જેનો વીડિયો થઇ રહ્યો છે વાયરલ

વિદેશી વિદ્યાર્થીઓ આકર્ષણનું કેન્દ્ર - વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ( PM Modi Visit Vadodara)આજવા લેપ્રસિ મેદાનના ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમમાં વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જોડાયા હતા. તમામ વિદ્યાર્થીઓ વિવિધ દેશોના અલગ અલગ ફેકલ્ટીમાં અભ્યાસ કરી રહ્યા છે. મહત્વની બાબત એ છે કે 40 દેશોના 120 જેટલા વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોવા માટે વિદેશી વિદ્યાર્થીઓ ખુબજ ઉત્સાહી છે. તેમનું ભાષણ સાંભળવા ખાસ ઉપસ્થિતિ રહ્યા છીએ તેવું જણાવ્યું હતું. વડાપ્રધાનને વિદેશી વિદ્યાર્થીઓનું વિશેષ ધ્યાન રાખ્યું છે સાથે સરળતાથી વિદ્યાર્થીઓ ભણી શકે તે માટે ખાસ રાહત આપી છે. અમે વડાપ્રધાન ના આભારી છીએ તેવું જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ પંચમુખી હનુમાનજી દાદાના આશીર્વાદથી પીએમ બન્યા નગરજનોમાં ખુશીનો માહોલ: મંદિરના પુજારી

સંસ્કૃતિક કાર્યક્રમ થકી મનોરંજન - ગુજરાત ગૌરવ અભિયાન અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા આજવા લેપ્રસિ ત્યારે ખુબજ ઉત્સાહ પૂર્વક સંસ્કૃતિક કાર્યક્રમો થકી મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોને મનોરંજન પૂરું પાડવામાં આવી રહ્યું છે. સમગ્ર ગુજરાત અને ભારતભરમાં વડોદરાનું નામ રોશન કરનાર એવા ઋતુમ્ભરા ગ્રુપના અતુલ પુરોહિત પોતાના કંઠે લોકોને મોહી લીધા હતા. સાથે લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી હોઈ સંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન ખાસ ગરબા પણ ગાવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.