ETV Bharat / state

મુસાફરોની સુરક્ષાના પગલે વડોદરા પશ્ચિમ રેલવે દ્વારા વધુ 5 ટ્રેન રદ્દ - Vadodara West Railway

વડોદરાઃ શહેરમાં વાયુ વાવાઝોડાની સંભવિત અસરોને ધ્યાનમાં રાખીને વડોદરા પશ્ચિમ રેલવે દ્વારા 7 જેટલી મેઈનલાઇનની ટ્રેનો રદ્દ કરાઇ છે. તેમજ 5 ટ્રેનોને આંશિક રદ્દ કરવામાં આવી છે.

મુસાફરોની સુરક્ષાના પગલે વડોદરા પશ્ચિમ રેલવે દ્વારા તંત્રએ ટ્રેનો રદ્દ
author img

By

Published : Jun 13, 2019, 12:35 PM IST

ગુજરાતભરમાં વાયુનો કહેર વર્તાઇ રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા સંભવિત અસરોને ધ્યાનમાં રાખીને ટ્રેનો બંધ રાખવામાં આવી છે. જે અંતર્ગત વડોદરા પશ્ચિમ રેલવે દ્વારા વધુ પાંચ ટ્રેનોને આંશિક રદ કરાઇ છે. સાથે અન્ય પાંચ ટ્રેન રદ કરવાનો નિર્ણય લીધો છે. વેસર્ટન રેલવે દ્વારા વાયુ ચક્રવાતના કારણે સૌરાષ્ટ્રના પ્રભાવિત વિસ્તારોમાં સાવચેતીના પગલે મુસાફરોના હિતોની સુરક્ષા માટે વેસર્ટન રેલવે દ્વારા કુલ 110 અસરગ્રસ્ત ટ્રેનો જાહેર કરાઇ છે.

મુસાફરોની સુરક્ષાના પગલે વડોદરા પશ્ચિમ રેલવે દ્વારા વધુ 5 ટ્રેન રદ્દ

* અસરગ્રસ્ત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

1, ટ્રેન નં .22905 ઓખા - હાપા જેસીઓ 13.06.19 રદ કરવામાં આવશે.
2. ટ્રેન નં. 59208 ઓખા - ભાવનગર ટર્મિનસ જેસીઓ 13.06.19 રદ કરવામાં આવશે.
3. ટ્રેન નં. 59225 ભાવનગર ટર્મિનસ - મહુવા જેસીએ 13.06.19 રદ કરેલ.
4. ટ્રેન નં. 59230 ભાવનગર ટર્મિનસ - ધ્રાંગધ્રા જેસીએ 13.06.19 રદ કરેલ.
5. ટ્રેન નં. 59227 બોટદ - ભાવનગર ટર્મિનસ જેસીઓ 13.06.19 રદ.
6. ટ્રેન નં .19269 પોરબંદર - મુઝફ્ફરપુર જનરલ જે.સી.સી. 13.06.19.રદ્દ
7. ટ્રેન નં. 59272 ભવનગર તર્મિનસ - સુરેન્દ્રનગર જેસીઓ 13.06.19 અને લિન્ક SER અને ભાવનગર ટર્મિનસની સેવાની લિંક - દિલ્હી સરાઈ રોહિલાને પણ રદ કરવામાં આવશે.

* મુસાફરી ટૂંકાવવામાં આવતી ટ્રેનોની યાદી.

1. ટ્રેન નંબર 79458 ધ્રાંગધ્રા - બોટદ જેસીઓ 13.06.19, સુરેન્દ્રનગર - બોટાદ વચ્ચે સમાપ્ત કરવામાં ટૂંકી કરવામાં આવશે.
2. ટ્રેન નં. 79459 બોટાદ - ધ્રાંગધ્રા જેસીઓ 13.06.19 એક્સ સુરેન્દ્રનગરથી ધ્રાંગધ્રા સુધી ચાલશે અને સુરેન્દ્રનગર-બોટાદ વચ્ચે રદ્દ કરવામાં આવશે.
3. ટ્રેન નં. 79460 ધ્રાંગધ્રા- બોટદ જેસીઓ 13.06.19 સુરેન્દ્રનગર વચ્ચે ચાલશે અને સુરન્દ્રનગર - બોટડ વચ્ચે રદ્દ કરવામાં કરાશે..
4. ટ્રેન નં .19015 મુંબઇ સેન્ટ્રલ - પોરબંદર જેસીઓ 13.06.19 રાજકોટ સુધી દોડાવામાં આવશે..
5. ટ્રેન નં. 04187 ઝાંસી - વેરાવળ જેસીઓ 12.06.19 રાજકોટ સુધી દોડાવામાં આવશે અને રાજકોટ એકસ 04188 જેસીએ 14.06.19 તરીકે ફરીથી શરૂ કરવામાં આવશે.

આમ, વડોદરા રેલવ તંત્રએ મુસાફરોની સુરક્ષાને કેન્દ્રમાં રાખીને ઉપરોક્ત ટ્રેનોને રદ્દ કરવાનો નિર્ણય લીધો છે.

વડોદરા વેસ્ટેન રેલવે દ્વારા 7 વધુ મેઈનલાઇન ટ્રેન રદ્દ કરવામાં આવી તેમજ 5 ટ્રેનોને આંશિક રદ્દ કરવામાં આવી..
 
ગુજરાતને અસર કરે છે 'વાયુયુ' ચક્રવાતને ધ્યાનમાં રાખીને ટ્રેન મુસાફરોની સલામતી સુરક્ષાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વેએ વધુ પાંચ ટ્રેનોને આંશિક રદ કરવાની સાથે અન્ય પાંચ ટ્રેન રદ કરવાનો નિર્ણય લીધો છે. વેસર્ટન રેલવે દ્વારા વાયુ ચક્રવાતના પગલે સૌરાષ્ટ્રના ડે પ્રભાવિત વિસ્તાર છે તેવા વિસ્તારોમાં સાવચેતીના પગલાંને ધ્યાનામાં રાખીને મુસાફરોના હિતોની સુરક્ષા માટે વેસર્ટન રેલવે દ્વારા લેવામાં આવેલા સાવચેતીના પગલાને ધ્યાનમાં રાખીને કુલ 110 ટ્રેનો અસરગ્રસ્ત થઈ છે.

અસરગ્રસ્ત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે..

1, ટ્રેન નં .22905 ઓખા - હાપા જેસીઓ 13.06.19 રદ કરવામાં આવશે.
2. ટ્રેન નં. 59208 ઓખા - ભાવનગર ટર્મિનસ જેસીઓ 13.06.19 રદ કરવામાં આવશે.
3. ટ્રેન નં. 59225 ભાવનગર ટર્મિનસ - મહુવા જેસીએ 13.06.19 રદ કરેલ.
4. ટ્રેન નં. 59230 ભાવનગર ટર્મિનસ - ધ્રાંગધ્રા જેસીએ 13.06.19 રદ કરેલ.
5. ટ્રેન નં. 59227 બોટદ - ભાવનગર ટર્મિનસ જેસીઓ 13.06.19 રદ.
6. ટ્રેન નં .19269 પોરબંદર - મુઝફ્ફરપુર જનરલ જે.સી.સી. 13.06.19.રદ્દ
7. ટ્રેન નં.  59272 ભવનગર તર્મિનસ - સુરેન્દ્રનગર જેસીઓ 13.06.19 અને લિન્ક SER અને ભાવનગર ટર્મિનસની સેવાની લિંક - દિલ્હી સરાઈ રોહિલાને પણ રદ કરવામાં આવશે.

ટ્રેનોની મુસાફરી ટુંકાવામાં આવતી ટ્રેનોની યાદી..

1. ટ્રેન નંબર 79458 ધ્રાંગધ્રા - બોટદ જેસીઓ 13.06.19, સુરેન્દ્રનગર - બોટાદ વચ્ચે  સમાપ્ત કરવામાં ટૂંકી કરવામાં આવશે.
2. ટ્રેન નં. 79459  બોટાદ - ધ્રાંગધ્રા જેસીઓ 13.06.19 એક્સ સુરેન્દ્રનગરથી ધ્રાંગધ્રા સુધી ચાલશે અને સુરેન્દ્રનગર-બોટાદ વચ્ચે રદ્દ કરવામાં આવશે.
3. ટ્રેન નં. 79460 ધ્રાંગધ્રા- બોટદ જેસીઓ 13.06.19 સુરેન્દ્રનગર વચ્ચે ચાલશે અને સુરન્દ્રનગર - બોટડ વચ્ચે રદ્દ કરવામાં કરાશે..
4. ટ્રેન નં .19015 મુંબઇ સેન્ટ્રલ - પોરબંદર જેસીઓ 13.06.19 રાજકોટ સુધી દોડાવામાં આવશે..
5. ટ્રેન નં. 04187 ઝાંસી - વેરાવળ જેસીઓ 12.06.19 રાજકોટ સુધી દોડાવામાં આવશે અને રાજકોટ એકસ 04188 જેસીએ 14.06.19 તરીકે ફરીથી શરૂ કરવામાં આવશે.

નોંધ- આ સ્ટોરીમાં વિઝયુલ ફાઈલ ટેગ કરીને ચલાવવા..
--
Thanks & Regards,

Nirmit Dave
Etv Bharat Gujarat
Reporter, Vadodara(Gujarat)
Mo: +91 97145 08281
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.