ETV Bharat / state

રાષ્ટ્રીય ખેલ દિવસ નિમિત્તે ફીટ ઈન્ડિયા જનઅભિયાનનો પ્રારંભ - Fit India Jan abhiyan

વડોદરાઃ હોકીના જાદુગર મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ આર્પણ કરવા રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી કરાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દિવસને ખાસ બનાવવા માટે ફીટ ઈન્ડિયા જન અભિયાનનો પ્રારંભ કર્યો હતો. જે અંતર્ગત વડોદરા જિલ્લામાં રમતો અને વ્યાયામને લગતાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં.

રાષ્ટ્રીય ખેલ દિન નિમિત્તે ફીટ ઈન્ડિયા જન અભિયાનનો પ્રારંભ કરાયો
author img

By

Published : Aug 29, 2019, 9:10 PM IST

રાષ્ટ્રીય ખેલ દિવસ નિમિત્તે શહેરના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે વૃદ્ધથી લઈને યુવાનોએ જોશભર્યા સંગીતના તાલે ઝુંબા વ્યાયામ કર્યો હતો. તેમજ મણિપુરના વ્યાયામ વીરોએ પરંપરાગત અને રોમાંચક ફુનાબા વ્યાયામના પ્રયોગો રજૂ કર્યા હતા.

ફીટ ઈન્ડિયા જન અભિયાન
ફીટ ઈન્ડિયા જન અભિયાન

ઉલ્લેખનીય છે કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'મન કી બાત'ના છેલ્લા કથાનકમાં ફીટનેસને લઈ દેશવ્યાપી જાગૃતિ લાવવાની ઝુંબેશ આદરી હતી.

ફીટ ઈન્ડિયા જન અભિયાન
ફીટ ઈન્ડિયા જન અભિયાન

આમ, ભારત સરકારના ખેલ મંત્રાલયે રાજ્ય ખેલ વિભાગના સહયોગથી જન આંદોલનના ભાગરૂપે શારીરિક ચુસ્તી અને સ્ફૂર્તિનું અભિયાન ઉપાડ્યું હતું.

Intro:વડોદરા શહેર અને જિલ્લાએ વિવિધ રમતો અને વ્યાયામોથી રાષ્ટ્રીય ખેલ દિવસે ફિટ ઇન્ડિયા જન અભિયાનના લોન્ચિંગને વધાવ્યું..

                   Body:હોકીના જાદુગર મેજર ધ્યાનચંદને અંજલિ આપવા ઉજવાતા રાષ્ટ્રીય ખેલ દિવસે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી થી ફિટ ઇન્ડિયા જન અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.આ ઘટનાને વડોદરા શહેરના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તેમજ શહેર અને જિલ્લાના અન્ય સ્થળોએ વિવિધ રમતો અને વ્યાયામો થી આબાલવૃદ્ધોએ હરખ સાથે વધાવી લીધી હતો..

         Conclusion:શહેરના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વૃદ્ધથી લઈને યુવાનોએ જોશભર્યા સંગીતના તાલે ઝુંબા વ્યાયામ કર્યો હતો. આ સાથે મણિપુરના વ્યાયામ વિરોએ પરંપરાગત અને રોમાંચક ફુનાબા વ્યાયામના પ્રયોગો રજૂ કર્યા હતા..

         ઉલ્લેખનીય છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મનકી બાતના છેલ્લા કથાનકમાં ભારત ફિટનેસની બાબતમાં સભાન બને અને ફિટનેસની દેશવ્યાપી જાગૃતિ કેળવાય એવી લાગણી વ્યક્ત કરવાની સાથે ફિટનેસ શ્રેષ્ઠ ભારતના નિર્માણનું અભિન્ન અંગ બને એવી અપેક્ષા વ્યક્ત કરી હતી.એને સાકાર કરવા ભારત સરકારના ખેલ મંત્રાલયે રાજ્યોના ખેલ વિભાગોના સહયોગ થી જન આંદોલનના રૂપમાં શારીરિક ચુસ્તી અને સ્ફૂર્તિનું આ અભિયાન ઉપાડ્યું છે..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.