ETV Bharat / state

વડોદરામાં વરસાદને પગલે કરોડોના નુકશાનની ભીતિ

વડોદરાઃ શહેરમાં પડેલા અનરાધાર વરસાદના પગલે સમગ્ર વડોદરા શહેર જળબંબાકાર થતા વડોદરા શહેરના વેપાર ધંધાને કરોડો રુપિયાનુ નુકસાન થયુ હોવાની ભીતિ સેવાઇ રહી છે.વેપાર ધંધાની સાથે વાહનો પણ પાણીમાં ડૂબી અને તણાયા છે ત્યારે વરસારના કારણે ભારે નુકશાન થયુ છે.

VDR
author img

By

Published : Aug 2, 2019, 8:04 PM IST

વડોદરામાં ભારે વરસાદથી જળસંકટ સર્જાયુ છે.જેમાં ,લોકોના રહેણાંક વિસ્તારોમાં તથા દુકાનોમાં પાણી ભરાયા છે જેમાં લોકોને ભારે આર્થીક નુકશાન થયુ છે.

વડોદરામાં વરસાદને પગલે કરોડોના નુકશાનની ભીતિ, ETV BHARAT

ગુરુવારે વરસાદે અને શુક્રવારે વિશ્વામિત્રીના પૂરે વડોદરાના તમામ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જી છે.તેમાં પણ દુકાનોમાં પાણી ઘુસી ગયા છે.શહેરના પોશ વિસ્તાર ગણાતા અલકાપુરી, સયાજીગંજ વિસ્તારોમાં પણ દુકાનોમાં પાણી છે.

શહેરના હાર્દ સમા વિસ્તાર ફતેહગંજ, સયાજીગંજ, અલકપુરીમાં હજુ પણ પાણી ભરાયા છે.ત્યારે વરસાદી આફતને કારણે કરોડોના નુકશાનની ભીતી સેવાઈ રહી છે.

Intro:વડોદરા શહેરમાં પૂરના પ્રકોપ વચ્ચે હજુ પણ મોટા ભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ કરોડોના નુકશાનની ભીતિ..

Body:વડોદરા શહેરમાં પડેલા અનરાધાર વરસાદના પગલે સમગ્ર વડોદરા શહેર જળબંબાકાર થતા વડોદરા શહેરના વેપાર ધંધાને કરોડો રુપિયાનુ નુકસાન થયુ હોવાની ભીતિ સેવાઇ રહી છે..વેપાર ધંધાની સાથે વાહનો કાર અને બાઇકો પણ પાણીમાં ડૂબી અને તણાઈ હતી..Conclusion:ગઈકાલે વરસાદે અને આજે વિશ્વામિત્રીની પૂરે વડોદરાના તમામ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જી છે.તેમાં પણ દુકાનોમાં પાણી ઘુસી ગયા છે.શહેરના પોશ વિસ્તાર ગણાતા અલકાપુરી, સયાજીગંજ વિસ્તારોમાં પણ દુકાનોમાં પાણી છે..શહેરના હાર્દ સમા વિસ્તાર ફતેહગંજ, સયાજીગંજ, અલકપુરીમાં હજુ પણ પાણી ભરાયા છે..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.