ETV Bharat / state

Vadodara Crime: 3 કિલો ચરસ ઝડપાયું, કોઈને ખબર ન પડે ભર્યો હતો સ્ટોક - Vadodara SOG Drugs operation

વડોદરામાં SOGએ (Vadodara SOG Drugs operation) કાર્યવાહી કરી છે. શહેરના અલકાપુરી (Drugs Smuggling Case Vadodara) વિસ્તારમાંથી 3 કિલો 80 ગ્રામ હસીસ(ચરસ) (Drugs seized by Vadodara SOG) સાથે બે ની ધરપકડ કરવામાં આવી છે. માદક પદાર્થ, વેચાણ રોકડ સહિત કુલ રુપિાયા 7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

વડોદરામાં 3 કિલો ચરસ ઝડપાયું, બે ની ધરપકડ ત્રણ વોન્ટેડ

author img

By

Published : Jan 7, 2023, 4:58 PM IST

વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર (Drugs Smuggling Case Vadodara) દુષણો વધતા જોવા મળી રહ્યા છે. ત્યારે વડોદરા શહેર પોલીસ(Vadodara Police) સાથે જ વિવિધ એજન્સીઓ દ્વારા શહેરને નશા મુક્ત (Vadodara SOG Drugs Operation) કરવા વડોદરા શહેર પોલીસ સજ્જ બની છે. ગત રોજ શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલ અગ્રેસ ભવન ગેસ્ટ હાઉસ પાસેથી બે ઈસમોને માદક પદાર્થ હસીસ (નશાયુક્ત તત્વ-ચરસ) 3 કિલો 80 ગ્રામ (Drugs Stock seized from Vadodara) સાથે શહેર SOGએ ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો લગ્નના નામે છેતરપિંડી, અમદાવાદમાં લૂંટેરી દુલ્હન જ્વેલરી લઈ ફરાર

SOGની રેડ મળતી વિગતો અનુસાર વડોદરા એસઓજીને (Vadodara SOG Drugs input) બાતમી મળી હતી કે વડોદરામાં રહેતા શાહનબાઝ ઉર્ફે શાનું શેખ નાનો તેની સફેદ કલરની મોપેડ લઈને અલકાપુરી ડી માર્ટની ગલીમાં અગ્રેસ ભવન ગેસ્ટ હાઉસ પાસે એક બિહારી માણસ પાસેથી ચરસનો જથ્થો ખરીદી કરવા આવવાનો છે. જે આધારે એસઓજીએ (Vadodara SOG police) સરકારી પંચો તથા સ્ટાફના માણસોને સાથે રાખીને બાદમે વાળી જગ્યાએ રેડ કરતા બાતમીમાં જણાવેલ ઈસમ શાહનવાઝ સફેદ કલરની મોપેડ પાસે હાથમાં થેલી સાથે ઉભો હતો. તેની પાસે એક ઉંમરલાયક સફેદ દાઢીવાળો વ્યક્તિ વેચાણ કરવાના હેતુસર વગર પાસ પરમીટ વાળો માદક પદાર્થ હોવાનું સામે આવતા એસઓજી (Vadodara SOG Drugs operation) દ્વારા તપાસ કરવામાં આવી હતી. તેની પાસેથી માદક પદાર્થ ચરસ મળી આવતા બંને ઇસમોની અટકાયત કરી હતી.

બે ની ધરપકડ ત્રણ વોન્ટેડ ઝડપાયેલ બંને ઈસમો સાથે મદદગારી કરનાર અન્ય ત્રણ ઈસમો વિરુદ્ધ એસોજીએ(Vadodara SOG Drugs case) ગોત્રી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અને ઝડપાયેલા હસીસ (ચરસ)ની હેરાફેરી તેમજ વેચાણના નેટવર્ક અંગે તલસ્પર્શી તપાસ એસઓજી દ્વારા પણ કરવામાં આવી રહી છે. સાથે વધુ તપાસ માટે બે ઈસમો સાથે અન્ય ત્રણ આરોપીને વોન્ટેડ જાહેર કરાયા છે. ગોત્રી પોલીસએ (Gotri Police Station Vadodara) તાપસ હાથ ધરી રહી છે.

આ પણ વાંચો ટ્રાવેલિંગ બેગમાં ચરસની ડીલીવરી, ઈન્દોરથી સુરત આવેલા ફૈઝલની ધરપકડ

ઝડપાયેલ આરોપી અને મુદ્દામાલ માદક પદાર્થ સાથે પકડાયેલા આરોપીમાં 1)શાહનવાઝ ઉર્ફે શાનું સલીમ શેખ (રહે. લાલ અખાડા નાકે ,સરસીયા તળાવ રોડ ,યાકુતપુરા વડોદરા) 2)અઝીમુદ્દીન અહમદ અન્સારી (રહે. ડુમરા થાણા બિહાર ) સાથે જ વોન્ટેડ આરોપીમાં 1)પ્રદીપ નામનો ઈસમ (રહે. રખસોલી બિહાર) 2) ઇસ્માઈલ ઉર્ફે અલ્લુ શેખ (રહે. વડોદરા ), 3) સંતોષ (રહે. વડોદરા) સાથે ઝડપાયેલ મુદ્દામાલમાં માદર પદાર્થ હસીસ (ચરસ) વજન 3કિલો 80 ગ્રામ જેની કિંમત રૂપિયા 4,64,038 છે અને અન્ય મોપેડ, રોકડ 1,61,160 સાથે કુલ કિંમત રૂપિયા 7,03,198 સાથે વડોદરા એસઓજી દ્વારા ઝડપી પાડી એનડીપીએસ એક્ટ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.