ETV Bharat / state

Gujrat Medical Education and Research Society: ગોત્રી GMERS મેડિકલ કોલેજના ડોક્ટરોએ અસહકારની ચીમકી ઉચ્ચારી - Organized Blood Donation camp Protested

વડોદરા શહેરની ગોત્રી GMERS(Gujrat Medical Education and Research Society) ડોકટર્સ એસોસિએશનના નેજા હેઠળ તબીબી પ્રાધ્યાપકોએ આંદોલનનું શસ્ત્ર ઉઠાવ્યું (Medical professors Of Movement Wepon Raised) છે. અગાઉ સરકાર દ્વારા અમારી માંગણીઓ સ્વીકારવા છતાં, તેનો અમલ ન થયો હોવાથી ફરી વિરોધ પ્રદર્શન યોજવાની જરૂર પડી છે. આજે તબીબી શિક્ષકોએ શાંતિપૂર્ણ વિરોધ માટે ધરણા અને પ્રતિક ઉપવાસ કરી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો આશા છે કે, સરકાર આ બાબતે સંવેદનશીલતા રાખે અને આ બાબતનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવે.

Gujrat Medical Education and Research Society: ગોત્રી GMERS મેડિકલ કોલેજના ડોક્ટરોએ અસહકારની ચીમકી ઉચ્ચારી

author img

By

Published : Dec 4, 2021, 3:20 PM IST

  • વડોદરાની GMERSના ડોકટરોનું આંદોલન યથાવત
  • શાંતિપૂર્ણ વિરોધ માટે ધરણા અને પ્રતિક ઉપવાસ યોજ્યા
  • 130 થી વધુ ડોકટરોએ પ્લેકાર્ડ સાથે પોતાનો વિરોધ દર્શાવ્યો

ગોત્રી GMERS હોસ્પિટલ ખાતે ડોકટર એસોસિએશન દ્વારા વિરોધ પ્રદર્શનનો પ્રારંભ

સાતમા પગાર પંચ અને NPAભથ્થું (Non performing Association Allowance) સહિતની વિવિધ પ્રકારની માંગણીઓને લઈને ખાતે ડોકટર એસોસિએશનના નેજા હેઠળ સમગ્ર ગુજરાતમાં વિરોધ પ્રદર્શનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં સમગ્ર ગુજરાતના GMERS (Gujrat Medical Education and Research Society)ના તમામ ડોકટર્સ અને ટીચર્સ એસોસિએશનના પ્રમુખ પ્રજાપતિની આગેવાનીમાં કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ત્યાર બાદ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી વિરોધ કરાયો ( Organized Blood Donation camp Protested) હતો, પરંતુ સરકાર ટ્સની મસના થઇ તે દરમિયાન સરકારનુ ધ્યાન દોરવા માટે આજે ગોત્રી GMERS ફેકલ્ટી એસોસિએશનના 130થી વધુ ડોક્ટરોએ શાંતિપૂર્ણ વિરોધ માટે ધરણા અને પ્રતિક ઉપવાસ કરી શાંતિપૂર્ણ રીતે વિરોધ કર્યો હતો.

Gujrat Medical Education and Research Society: ગોત્રી GMERS મેડિકલ કોલેજના ડોક્ટરોએ અસહકારની ચીમકી ઉચ્ચારી

આ પણ વાંચો: Gmers Doctor Protest: વડોદરા GMERS ડોકટર એસો.દ્વારા કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન

મહિના પહેલાં સરકાર સાથે વાટાઘાટો બાદ લેખિતમાં ઠરાવ કરી માંગ મંજૂર કરાઇ હતી

GMERS ફેકલ્ટી એસોસિએશનના સભ્ય ડો.હિરેન સોનીએ જણાવ્યું હતું કે, લાંબા સમયથી અમારી પડતર માંગો છે. જેમ કે, પ્રોવિડન્ટ ફંડ, વિભાગીય ભરતી, ઉચ્ચતર પગાર ધોરણ તથા જે બેઝિક હક કહી શકાય તેવા મેડીકલ એલાઉન્સ, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ આ તમામ બાબતો અંગે છ મહિના પહેલાં સરકાર શ્રી સાથે વાટાઘાટો થયા પછી એમણે લેખિતમાં ઠરાવ કરી અને દરેક માંગ મંજૂર કરી હતી. અને તેનું અમલીકરણ એક મહિનાની અંદર થઈ જાય તેવું ઠરાવમાં લખેલ હતું. તેમ છતાં પણ આજે છ મહિના વીતી ગયા બાદ પણ તે ઠરાવનો સરકારશ્રી દ્વારા તેનું અમલીકરણ કરવામાં આવ્યું નથી, તે માટે થઇને આજે અમે પ્રતિકાત્મક ઉપવાસ પર છીએ.

આ પણ વાંચો: સુરતમાં એસટી કર્મીઓનો સરકાર સામે વિરોધ, માંગણીઓ પુરી નહી કરે તો પૈડા થંભી જશે

સરકાર આ બાબતે સંવેદનશીલતા રાખી આ બાબતનું તુરંત નિરાકરણ લાવે

અને આ આંદોલનથી અમારી આશા છે કે, સરકાર જાગે અને પોતાના જ વચનનું પાલન કરે જો એ ના કરી શકે તો પછી આગળ અમારે અસહકાર આંદોલન તરફ વધવાની ચીમકી ઉચ્ચારવી પડશે. આવતી કાલે અમારા દરેક વિભાગની એટલે કે જી.એમ.ઇ.આર.એસના ડોકટર્સ, ગવર્મેન્ટ મેડિકલ કોલેજના ડોક્ટર, પી.એચ.સી.અને સી.એચ.સીના ડૉક્ટર્સ આ બધાની એક સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, અને અમે એવી આશા રાખીએ છે કે, સરકાર આ બાબતે સંવેદનશીલતા રાખે અને આ બાબતનું તાત્કાલિક નિરાકરણ લાવે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.