ETV Bharat / state

વડોદરામાં જીલ્લા ભાજપ પ્રમુખે નવા હોદ્દેદારોની કરી નિમણુક, જુના લોકોના કપાયા નામ - વડોદરા ભાજપ

વડોદરા શહેર બાદ જીલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખે જીલ્લા ભાજપના હોદ્દેદારોની નિમણૂક કરી તમામ તાલુકાઓને પ્રતિનિધિત્વ આપવા પ્રયાસ કર્યો છે. જીલ્લા ભાજપ પ્રમુખ દ્વારા 8 ઉપપ્રમુખ 3 મહામંત્રી અને 8 મંત્રી તેમજ કોષાધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. નિમણૂકોમાં નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે.

Vadodara
vadodara
author img

By

Published : Dec 8, 2020, 7:37 AM IST

વડોદરા જીલ્લા ભાજપના નવા હોદ્દેદારોની નિમણૂક
નવા ચહેરાઓને મળ્યુ સ્થાન
8 ઉપપ્રમુખ 3 મહામંત્રી અને 8 મંત્રી તેમજ કોષાધ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ

વડોદરાઃ વડોદરા શહેર બાદ જીલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખે જીલ્લા ભાજપના હોદ્દેદારોની નિમણૂક કરી તમામ તાલુકાઓને પ્રતિનિધિત્વ આપવા પ્રયાસ કર્યો છે. જીલ્લા ભાજપ પ્રમુખ દ્વારા 8 ઉપપ્રમુખ 3 મહામંત્રી અને 8 મંત્રી તેમજ કોષાધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. નિમણૂકોમાં નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે.

વડોદરામાં જીલ્લા ભાજપ પ્રમુખે નવા હોદ્દેદારોની કરી નિમણુક

જીલ્લા પ્રમુખે પણ નવા ચહેરાને પ્રાધાન્ય આપ્યું તાજેતરમાં નવનિયુક્ત શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહે તેમની નવી ટીમની જાહેરાત કરી હતી. ત્યારે હવે જીલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલે નવા ચહેરાઓને પ્રાધાન્ય આપી જીલ્લા ભાજપના ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી, કોષાધ્યક્ષ અને કાર્યાલય મંત્રી પદ માટે નિમણૂક કરી છે. નવા હોદ્દેદારોની નિમણૂકમાં તમામ તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોને પ્રતિનિધિત્વ મળે તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે.

જુના હોદ્દેદારોના નામ કપાયા

જીલ્લા ભાજપના સંગઠનની નવી ટીમમાં અગાઉની ટીમના હોદ્દેદારો કપાયા છે. વડોદરા જીલ્લા ભાજપના નવા પ્રમુખે જાહેર કરેલી હોદ્દેદારોની નવી ટીમમાં અગાઉની ટીમના એક જ હોદ્દેદારને સમાવાયા છે. મહામંત્રીના નામોની પસંદગીના કારણે અને પ્રદેશ પ્રમુખ વારાણસી હોવાના કારણે સંગઠનની રચનામાં વિલંબ થયો હતો. નવા સંગઠનમાંં ત્રણ મહામંત્રી, આઠ ઉપપ્રમુખ, આઠ મંત્રી, એક કોષાધ્યક્ષ અને એક કાર્યાલય મંત્રીની નિમણુક કરવામાં આવી છે. આ પસંદગીમાં ધારાસભ્યોનો હાથ ઉપર રહ્યો હોવાનું અને અગાઉના જીલ્લા પ્રમુખોને સાઈડ લાઈન કર્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.