ETV Bharat / state

Vadodara Congress protests: વડોદરામાં વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત

author img

By

Published : Jun 15, 2022, 2:47 PM IST

વડોદરામાં વડાપ્રધાનના આગમન પૂર્વે સ્માર્ટ સીટી શોધો પદયાત્રા વડોદરા શહેરના સ્માર્ટ સિટી પ્રોજેકટ જનમહેલથી શરૂઆત કરવામાં (Vadodara Congress protests)આવી હતી. શહેર સયાજીગંજ પોલીસ દ્વારા દસથી વધુ કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા પાંચ વર્ષ અગાઉ શરૂ કરેલ સ્માર્ટ સીટી પ્રોજેક્ટ માત્ર કાગળ પર છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા.

Vadodara Congress protests: વડોદરામાં વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત
Vadodara Congress protests: વડોદરામાં વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત

વડોદરાઃ શહેરને સ્માર્ટ સિટીના નામે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે વાયદા કરવામાં(Vadodara Congress protests) આવ્યા છે તે પૂર્ણ કરવામા આવ્યા નથી. આ અંગે કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં (Vadodara Smart City )આવી હતી. 2017માં શરૂ થયેલ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ વડોદરામાં સત્તાવાર રીતે થયો છે પરંતુ કોઈ પ્રોજેક્ટ પૂર્ણ થયો નથી. વડોદરા શહેર પ્રમુખ ઋત્વિજ જોશી અને વિરોધ પક્ષ નેતા અમી રાવત દ્વારા પ્રેસેંટેશનના માધ્યમથી પત્રકાર પરિષદમાં સ્માર્ટ સિટીના પ્રોજેકટને લઈને 5 વર્ષ બાદ પણ કોઈ કામ(Vadodara Municipal Corporation) થયા નથી તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા.

વિરોધ

આ પણ વાંચોઃ એવું તે શું થયું કે PMનો રોડ શો અચાનક કરાયો રદ્દ

વિપક્ષ નેતાના આક્ષેપો - આ સ્માર્ટ સીટીમાં સ્લમ ફ્રી એરિયા,વોટર હારવેસ્ટિંગના નામે 29 થી વધુ વાયદા તંત્રએ પૂર્ણ ન કર્યા હોવાના પ્રેઝન્ટેશનના માધ્યમથી જણાવ્યું હતું. વિપક્ષ નેતા અને રાવત દ્વારા વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવાના ફાયદાઓને સરકાર અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂર્ણ કરવાના ગંભીર આક્ષેપો સાથે પ્રેઝન્ટેશનના માધ્યમથી કામો પૂર્ણ થયા નથી તે અંગેની માહિતી (Detention of Congress workers)આપી હતી. વડોદરાના નાના વિસ્તારોને સ્માર્ટ બનવાના સપનાઓ બતાવનાર સરકાર દરેક ગરમ સોલાર રોપટોફ, 24 કલાક પાણી આવશે, પાર્કિંગ સુવિધા, સ્માર્ટ રોડ હશે આ તમામ મુદ્દોને આજે 5 વર્ષ પૂર્ણ થયા છે છતાં કોઈ મોડલ ઉભું નથી કરવામાં આવ્યું, માત્ર 3 રોડ અને એક જનમહેલ માત્ર બનાવ્યો છે તેવા આક્ષેપો કર્યા હતા.

આ પણ વાંચોઃ Singhrot water Project : વડોદરા મેયર અને એમએલએનું પાણીપત સર્જાયું?, પીએમ મોદી કરવાના છે ઉદ્ઘાટન

પદયાત્રામાં 10 થી વધુની અટકાયત - વડોદરા શહેરમાં કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ બાદ વડાપ્રધાનના આગમન પૂર્વે સ્માર્ટ સીટી શોધો પદયાત્રા વડોદરા શહેરના સ્માર્ટ સિટી પ્રોજેકટ જનમહેલથી શરૂઆત કરવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા પોસ્ટર બેનર સાથે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, વિપક્ષ નેતા અમી રાવત સહિત વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના અનેક કાર્યકરોની હાજરીમાં સ્માર્ટ સિટી શોધો પદયાત્રા યોજવા જતાં પહેલાં વડોદરા શહેર સયાજીગંજ પોલીસ દ્વારા દસથી વધુ કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા પોસ્ટર બેનર દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. સાથે જ મોદીજી વડોદરા જવાબ માંગે છે ? તેવું બેનરો દ્વારા દર્શાવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા પાંચ વર્ષ અગાઉ શરૂ કરેલ સ્માર્ટ સીટી પ્રોજેક્ટ માત્ર કાગળ પર છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.