ETV Bharat / state

રેલવે સ્ટેશનની પાળી પરથી મૃતદેહ મળી આવ્યો, હત્યાની આશંકા - Dead body

વડોદરા: શહેરના રેલવે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ નંબર-6 પાસેની દિવાલની પાળી પરથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ જોતા યુવકની હત્યા કરાઇ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે.

વડોદરા
author img

By

Published : Jul 20, 2019, 1:34 PM IST

મળતી માહિતી મુજબ, પ્લેટફોર્મ નંબર-6 પાસેની દીવાલની પાળી પરથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ જોતા અજાણ્યા યુવકની હત્યા કરાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે. જો કે, મૃતદેહને માથાના ભાગે કોઈ બોથડ પર્દાથ વડે ઘા કરાયો હોવાનું પ્રાથમિક તબક્કે જણાઈ આવ્યું હતું.

વડોદરા રેલવે સ્ટેશન ખાતે પ્લેટફોર્મમાં દિવાલની પાળી પર મૃતદેહ મળી આવતા ચકચાર

જો કે, દીવાલ પર માથું અથડાયું હોવાથી દીવાલ પર લોહીના ડાધા પણ મળી આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાની સાથે જ વડોદરા રેલવે પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારબાદ મૃતદેહનો કબજો કરી પોસ્ટમોર્ટમ અર્થે શહેરની એસ એસ જી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાને પગલે પોલિસે વધુ તપાસ હાથ ધરી હતી.

Intro:વડોદરા રેલવે સ્ટેશન ખાતે પ્સેટફોર્મની દિવાલની પાળી પર મૃતદેહ મળી આવતા ચકચાર..

Body:વડોદરા શહેરના રેલવે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ નંબર ૬ની પાસે આવેલ દિવાલની પાળી પર પરથી યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી..Conclusion:મળતી માહિતી મુજબ પ્લેટફોર્મ નંબર 6 પાસે ની દીવાલ ની પાળી પરથી યુવક નો મૃત દેહ મળી આવતા અજાણ્યા યુવક ની હત્યા કરાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે. જોકે મૃતદેહને માથાના ભાગે કોઈ બોથડ પર્દાથ વડે વાર કરાયો હોવાનું પ્રાથમીક તબક્કે જણાઈ આવ્યું હતું..જોકે દીવાલ પર માથું અથડાયું હોવાથી દીવાલ પર લોહના ડાધા પણ મલી આવ્યા હતા..જોકે આ ઘટનાની જાણ થતાની સાથે જ વડોદરા રેલવે પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી..જોકે આ મામલે મૃતક નો મૃતદેહ કબ્જે કરી પોસ્ટ મોર્ટમ અર્થે શહેરની એસ એસ જી હોસ્પીટલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.જોકે આ ઘટનાને પગલે પોલિસે વધુ તપાસ હાથ ધરી હતી..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.