ETV Bharat / state

વડોદરાની સીટી બસ સેવા હવે રણોલી ગામ સુધી પહોંચી, સરપંચ અને ગ્રામજનોએ કરાવ્યો પ્રાંરભ - Vadodara letestn news

વડોદરા શહેરમાં શહેરીજનો માટે શરૂ થયેલી સીટી બસ સેવા હવે શહેર નજીક રણોલી ગામ સુધી પહોંચી છે. સરપંચ સહિત ગ્રાજનોએ સીટી બસ સેવાનો પ્રારંભ કારાવ્યો હતો

etv
સીટી બસ સેવા હવે શહેર નજીક રણોલી ગામ સુધી પહોંચી, ગ્રાજનોએ સીટી બસ સેવાનો કરાવ્યો પ્રાંરભ
author img

By

Published : Jan 22, 2020, 11:53 PM IST

વડોદરાઃ મહાનગર પાલિકાએ PPP ધોરણે સીટી બસ સેવા શરૂ કરી છે. સીટી બસ સેવા શહેરની હદમાં શહેરીજનો માટે આર્શીવાદ બની છે, ત્યારે હવે સીટી બસ સેવાનો શહેરની બહાર પણ વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. એક વર્ષ અગાઉ રણોલી ગામના લોકોએ સીટી બસ સેવાની સુવિધા તેઓના ગ્રામજનોને મળે તેવી રજુઆત કરી હતી. તેઓની આ રજૂઆતને ધ્યાનમાં રાખી રણોલી ખાતેથી દિવસ દરમિયાન 10 રૂટ મુકવામાં આવ્યા હતા.

સીટી બસ સેવા હવે શહેર નજીક રણોલી ગામ સુધી પહોંચી, ગ્રાજનોએ સીટી બસ સેવાનો કરાવ્યો પ્રાંરભ

વડોદરા ધંધો રોજગાર અને નોકરી માટે રણોલીથી આવતા લોકોને અને ખાસ કરીને વિદ્યાર્થીઓને સારી એવી રાહત મળશે. ગામના સરપંચ દિશાલી મિલન પટેલ સહિતના રાજનોએ સીટી બસ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો.

Intro:વડોદરા....વડોદરા શહેરમાં શહેરીજનો માટે શરૂ થયેલી સીટી બસ સેવા હવે શહેર નજીક રણોલી ગામ સુધી પહોંચી છે . આજે સવારે સરપંચ સહિત ગ્રાજનોએ સીટી બસ સેવાનો પ્રારંભ કાવ્યો હતો.Body:વડોદરા મહાનગર પાલિકાએ પી.પી.પી. ધોરણે સીટી બસ સેવા શરૂ કરી છે.સીટી બસ સેવા શહેરની હદમાં શહેરીજનો માટે આર્શીવાદ બની છે.ત્યારે હવે સીટી બસ સેવાનો શહેરની બહાર પણ વિસ્તાર કરવામાં આવી રહ્યો છે.એક વર્ષ અગાઉ રણોલી ગામના લોકોએ સીટી બસ સેવાની સુવિધા તેઓના ગ્રામજનોને મળે તેવી રજુઆત કરી હતી.અને તેઓની આ રજૂઆતને ધ્યાનમાં રાખી આજથી રણોલી ખાતેથી દિવસ દરમિયાન 10 રૂટ મુકવામાં આવ્યા છે.Conclusion:વડોદરા ધંધો રોજગાર અને નોકરી માટે રણોલીથી આવતા લોકોને અને ખાસ કરીને વિદ્યાર્થીઓને સારી એવી રાહત મળશે.આજે ગામના સરપંચ દિશાલી મિલન પટેલ સહિતના રાજનોએ સીટી બસ સેવાનો પ્રારંભરાવ્યો હતો.

Byte-ishwar bhai solanki stanik

Byte-vishali patel_sarpanch ranoli
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.