ETV Bharat / state

Vadodara Crime: બિલ્ડરે મહિલા સાથે કરી 1.27 કરોડની છેતરપીંડી, મકાનના દસ્તાવેજ ન કરી આપી છેતરપીંડી આચરી

વડોદરામાં વધુ એક બિલ્ડરે ઇન્ટિરિયર ડિઝાઈનર તરીકે વ્યવસાય કરતી મહિલા સાથે 1.27 કરોડની છેતરપીંડી આચરી હોવાનું સામે આવ્યું છે. અંકોડીયા ઉટોપીયન કોર્નર સ્કિમમાં ફ્લેટોના નાણા મેળવી ફરીયાદીની બનાવટી સહી કરી બારોબાર અન્ય વ્યક્તિને વેચાણ કરનાર બિલ્ડર મેહુલ પંડ્યા વિરૂધ્ધ ગુનો નોંધી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

builder-cheated-woman-of-1-dot-27-crores-did-not-provide-documents-of-house-and-committed-fraud

author img

By

Published : Aug 4, 2023, 1:35 PM IST

Updated : Aug 5, 2023, 8:49 AM IST

વડોદરા: શહેરમાં દિન પ્રતિદિન છેતરપીંડીના બનાવો વધી રહ્યા છે. દરેક વ્યક્તિને એક ઈચ્છા હોય છે કે પોતાના સપનાનું ઘર શહેરમાં હોય. આ ઈચ્છાઓ વચ્ચે વ્યક્તિ લોન કરીને પણ પૈસા ભેગા કરી મકાન માટે બિલ્ડરને ચુકાવતા હોય છે. પરંતુ શહેરમાં વધુ એક બિલ્ડરે ગ્રાહક સાથે છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ ક્રાઇમબ્રાન્ચમાં નોંધાઈ છે. જેમાં બિલ્ડરે આજદિન સુધી દસ્તાવેજ ન કરી આપી રૂપિયા 1.27 કરોડની છેતરપીંડી અને વિશ્વાસઘાત કરતા તે અંગેની ફરિયાદ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઈ છે.

બિલ્ડર મેહુલ પંડ્યાની ધરપકડ: અંકોડીયા ઉટોપીયન કોર્નર સ્કિમમાં ફ્લેટોના નાણા મેળવી ફરીયાદીની બનાવટી સહી કરી બારોબાર અન્ય વ્યક્તિને વેચાણ કરનાર બિલ્ડર મેહુલ પંડ્યા વિરૂધ્ધ ગુનો નોંધી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી.

ફરિયાદ મુજબ: "એન્ટીકા ગ્રીનવુડ્સમાં રહેતા ઋતુબેન મિહીરભાઈ પંચાલે ક્રાઇમબ્રાન્ચમાં નોંધાવેલ ફરિયાદ મુજબ હું સુભાનપુરા આત્મજ્યોતિ આશ્રમ પાસે આવેલ સંસ્કૃતિ-22માં ઓફિસ ધરાવી ઇન્ટરીયલ ડીઝાઇનરનું કામ કરૂ છું. વર્ષ 2019માં કોર્નર પોઇન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લીમીટેડ નામની કંપનીના ડાયરેક્ટર મેહુલભાઇ દિલીપભાઇ પંડ્યાએ વડોદરા અંકોડીયા ખાને ઉટોપીયન કોર્નર નામની રહેણાક મકાનોની ફ્લેટોની સ્કીમનું બનાવી હતી".

બે સ્કીમમાં 1.27 કરોડ રોક્યા: જે સ્કીમમાં મારા નામે ટાવર-ઇમાં ફ્લેટ નંબર-પીઇ-4 તથા ફલેટ નંબર-પીઇ-37નો એક ફ્લેટની જંત્રી પ્રમાણે 40 લાખ અને વેલ્યુએશન 90માં નક્કી કરી બે ફ્લેટના રૂપિયા 1.80 કારોડમાં વેચાણે લેવા નક્કી કરેલ હતા. આ બંને ફ્લેટ પેટે રૂપિયા 1 લાખના બે ચેકો મળી કુલ 2 લાખ આપેલ હતા. આ સાથે મારા પિતા રાજેન્દ્રભાઇ ગણાત્રાના નામથી મેહુલભાઇ પંડ્યાની સેવાસી ખાતે બીજી હેરીટેજ કોર્નર નામની રહેણાંક ફ્લેટોની સ્કીમનું આયોજન કરેલ તે સ્કીમમાં ફ્લેટ નંબર-33 વર્ષ 2012માં બુક કરાવેલ જે પેટે ટુકડે ટુકડે રોકડા રૂપિયા 1.25 કરોડ આપેલ અને દોઢ-બે વર્ષમાં ફ્લેટનું બાંધકામ પુર્ણ કરીને દસ્તાવેજ કરી આપવાનું કહેવામાં આવ્યું હતું.

બાંહેધરી મુજબ નાણાં ન ચૂકવ્યા: પરંતુ મારા પિતાજીને બિલ્ડર મેહુલભાઈ પંડ્યાએ ફ્લેટનું બાંધકામ પુર્ણ કરી આપેલ નહિં અને બુક કરાવેલ ફ્લેટના દસ્તાવેજ સમયસર કરી આપેલ ન હોવાથી મારા પિતા રાજેન્દ્રભાઇ અને મેહુલભાઇ પંડ્યા વચ્ચે વર્ષ 2018માં સો રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર નોટરી કરી બાંહેધરી આપી મેહુલભાઇ પંડ્યાએ મારા પિતાને નુકશાની સાથે કુલ 2.05 કરોડ ત્રણ માણસમાં આપવાનું નક્કી કરી વિશ્વાસ આપેલ હતો. પરંતુ મેહુલભાઇ પંડ્યાએ બાહેંધરી કરાર મુજબ સમયસર નાણા પણ ચુકવેલ નહી કે બાહેંધરી કરારમાં નક્કી થયા મુજબ સમયસર દસ્તાવેજ પણ કરી આપ્યો ન હતો. આ બદલામાં પિતાના આપેલ નાણાંને મારા નામથી ઉટોપીયન કોર્નર નામની સ્કીમમાં ફ્લેટ નંબર-પીઇ 4 અને ફ્લેટ નંબર-પીઇ 7માં આ રકમ ભરપાઈ કરવાની મૌખિક વાતચીત થઈ હતી.

પિતાનું નિધન થયું: જરમાં બાંધકામ અને અન્ય લેવડ દેવડ અંગે સ્પષ્ટતા કરવામાં આવી હતી. આ મુજબ રજીસ્ટર દસ્તાવેજ પહેલા આ બાંધકામ પૂર્ણ ન કરવામાં આવ્યું. દિવસો બાદ પિતાનું નિધન થયું હતું અને આ બિલ્ડર દ્વારા દસ્તાવેજ અને ફ્લેટની કામગીરી પૂર્ણ કરી આપવામાં આવી ન હતી. બાદમાં તપાસ કરતા આ બંને ફ્લેટ મેહુલભાઈ પંડ્યાએ ટેક્સ ન ભરેલ ને બરોબાર અન્યને વેચી દીધા હોવાની જાણ થઈ હતી. તપાસ કરતા રજીસ્ટર કચેરીથી જાણવા મળેલ કે આ બનાખત નકલી સહી કરી બિલ્ડરે રાદ કરવી અન્યને આ ફ્લેટના મકાન બીજી વ્યક્તિને બરોબર વેચી દીધા છે. આ સરકારી દસ્તાવેજો પર ખોટી સહી કરી છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ વડોદરા શહેર ક્રાઇમબ્રાન્ચમાં નોંધાવી છે. ક્રાઇમબ્રાન્ચ દ્વારા આ બિલ્ડરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે સાથે અન્ય કોઈ સાથે છેતરપીંડી કરી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

  1. Vadodara News : વડોદરામાં પાણીપુરી બનાવાતા સ્થળ પરથી 200 કિલો અખાદ્ય જથ્થાનો તંત્રએ નાશ કર્યો
  2. Vadodara Crime : વડોદરામાં સાસરિયા પક્ષ માનસિક ત્રાસ આપતા પરિણીતાએ નોંધાવી ફરિયાદ

Last Updated : Aug 5, 2023, 8:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.