ETV Bharat / state

Botanical Gardens of MS University : MS યુનિવર્સિટીના બોટનીકલ ગાર્ડનને 100 વર્ષ પૂર્ણ, પ્રજ્ઞાચક્ષુઓ માટે છે વિશેષ સુવિધા - વડોદરામાં બોટનીકલ ગાર્ડન

વડોદરાની MS યુનિવર્સીટીની સાયન્સ ફેકલ્ટીના બોટનીકલ ગાર્ડનને(Botanical Gardens of MS University) 100 વર્ષ પૂર્ણ થતાં નવા રૂપ રંગાણ કરવામાં આવ્યા છે. રાજ્યમાં પ્રથમ વખત બોટનીકલ ગાર્ડનમાં પ્રજ્ઞાચક્ષુઓ(Psychic in the Botanical Garden) માટે અલગ પ્લોટ તૈયાર કરવામાં આવ્યો છે.

Botanical Gardens of MS University : MS યુનિવર્સિટીના બોટનીકલ ગાર્ડનને 100 વર્ષ પૂર્ણ, પ્રજ્ઞાચક્ષુઓ માટે વિશેષ સુવિધા સાથે રાજ્યનું પ્રથમ બોટનીકલ ગાર્ડન

author img

By

Published : Jan 13, 2022, 12:50 PM IST

વડોદરાઃ MS યુનિવર્સીટીની(MS University of Vadodara) સાયન્સ ફેકલ્ટીના બોટનીકલ ગાર્ડનને 100 વર્ષ પૂરા(Botanical Garden Completes 100 Years) થતા ગાર્ડન નવા રૂપરંગ સાથે તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં પ્રજ્ઞાચક્ષુઓ માટે અલગ વિભાગ બનાવવામાં આવ્યો છે. રાજ્યમાં પ્રથમવાર પ્રજ્ઞાચક્ષુઓ(Psychic in the Botanical Garden) માટે ગાર્ડનમાં 25 છોડ મૂકવામાં આવ્યા છે. જે સુગંધ-સ્પર્શથી ઓળખી શકાશે. પ્રજ્ઞાચક્ષુઓ પણ સ્મેલ, ટચ અને ટેસ્ટ દ્વારા વનસ્પતિઓને ઓળખી શકે તે માટે ગાર્ડનમાં વિશેષ પ્રકારના છોડ રોપી તેની માહિતી બ્રેઈલ લિપીમાં મુકાઈ છે.

અઢી હજાર જેટલાં ઝાડ-છોડ

MS યુનિવર્સિટીના બોટનીકલ ગાર્ડનને 100 વર્ષ પૂર્ણ

MS યુનિવર્સીટીની આર્ટ્સ ફેકલ્ટીના આર્કિયોલોજી વિભાગ પાસે આવેલા બોટનીકલ ગાર્ડન 100 વર્ષ પૂરા કરનાર રાજયનું એકમાત્ર ગાર્ડન છે. આ ગાર્ડનમાં અંદાજિત 300 વિવિધ પ્રજાતિના અઢી હજાર જેટલાં ઝાડ-છોડ(Botanical Garden Trees) આવેલાં છે. સાયન્સ ફેકલ્ટીના બોટની વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા આ ગાર્ડનમાં રીસર્ચ કરાય છે. ગાર્ડનમાં દિવ્યાંગો માટે વિશેષ ગાર્ડન, વ્હાય વડોદરા સેકશન, નક્ષત્ર ઉદ્યાન, વર્ષો જૂનાં વૃક્ષોને હેરિટેજ વૃક્ષ ઘોષિત કરાયા છે.

બાળકો માટે જુરાસિક કાળના પૌરાણિક પ્લાન્ટ્સ

બોટનીકલ ગાર્ડનમાં(Botanical Garden in Vadodara) પ્રાણ પ્રોવાઈડર પ્લોટ, જુરાસિક એરા સેકશન, આરોગ્યમ્ સેકશન બનાવાયા છે. જે રાજ્યનું એક માત્ર એવું ગાર્ડન છે. ઉપરાંત અહીં અરોમેટિક પ્લાન્ટ્સ વધુ મુકાયા છે, તે સહિત ચણોઠી, 7 ગુગળ, તુલસી સહિત 25 જેટલા પ્લાન્ટ્સ મુકાયા છે. જુરાસિક એરામાં બાળકો માટે જુરાસિક કાળના પૌરાણિક પ્લાન્ટ્સ રાખવામાં આવ્યા છે. પ્રાણ પ્રોવાઈડર પ્લોટમાં વિશેષ વધુ ઓક્સિજન ઉત્પન્ન કરતા પ્લાન્ટ્સ વિકસાવવામાં આવ્યા છે. જ્યાં લોકોને બેસવાની પણ સુવિધા ઉભી કરાઈ છે. આ ઉપરાંત બોટનીકલ ગાર્ડન(Botanical Gardens of MS University) અનેક વિશેષતાઓથી સજ્જ છે.

આ પણ વાંચોઃ Gujarat Ayurvedic University : ઓમિક્રોનના દર્દીઓ માટે આયુર્વેદિક દવા કેટલી કારગર, ડૉ.અનુપ ઠાકરે સાથે વાત

આ પણ વાંચોઃ HNGU University Recruitment Scam : HNGU યુનિવર્સિટી ભરતી કૌભાંડ મામલે પાટણના ધારાસભ્યએ મુખ્યપ્રધાને પત્ર લખી આપી ચિમકી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.