ETV Bharat / state

વડોદરા SSG હોસ્પિટલમાંથી એક્સપાયરી ડેટની બ્લડ બેગ મળી આવી - Vadodara SSG Hospital

વડોદરાઃ શહેરમાં આવેલ SSG હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગમાંથી મેડિકલ વેસ્ટર્ન ઈંજેક્શનો પકડાયા બાદ હોસ્પિટલના પ્રસૂતિગૃહના ICUમાંથી એક્સપાયરી ડેટની બ્લડ બેગ મળી આવી હતી.

vadodra
વડોદરા SSG હોસ્પિટલમાંથી એક્સપાયરી ડેટની બ્લડ બેગ મળી આવી..
author img

By

Published : Jan 3, 2020, 5:42 PM IST

SSG હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગમા પોલીસ ચોકી પાસેથી મેડિકલ વેસ્ટ ઇંજેક્શન મળી આવ્યા બાદ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેટે રૂકમણી ચૈનાની પ્રસુતિગૃહની મુલાકાત લીધી હતી. જેમાં એક્સપાયરી ડેટની બ્લડ બેન્ક મળી આવતા સુપ્રિટેન્ડેન્ટ પણ ચોંકી ઉઠયા હતા અને ડૉક્ટર્સને આ મામલે નોટિસ ફટકારી હતી.

વડોદરા SSG હોસ્પિટલમાંથી એક્સપાયરી ડેટની બ્લડ બેગ મળી આવી..

સુપ્રિટેન્ડન્ટ ડૉક્ટર રાજીવ દેવેશ્વર કહ્યું હતું કે, તાત્કાલિક સારવાર વિભાગમાંથી ઈંજેક્શન મળી આવ્યા છે. તે માટે જવાબદાર સિક્યુરિટી કોન્ટ્રાક્ટર છે. ૩૫ કરોડની હોસ્પિટલના દરેક ખુણાની સિક્યુરિટીની જવાબદારી છે અને તેમાં તે નિષ્ફળ ગયા છે એટલે તેની સામે પગલાં લેવામાં આવશે.

Intro:વડોદરા એસએસજી હોસ્પિટલ માંથી મેડિકલ વેસ્ટ મળ્યા બાદ એક્સપાયરી ડેટની બ્લડ બેગ મળી આવી..

Body:વડોદરા શહેરમાં આવેલ એસએસજી હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગમાંથી મેડિકલ વેસ્ટર્ન ઇજેક્શનો પકડાયા બાદ હોસ્પિટલના
પ્રસૂતિગૃહના ICUમાંથી એક્સપાયરી ડેટની બ્લડ બેગ મળી આવી હતી..

ગત્ત ગુરૂવારે એસએસજી હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગમા પોલીસ ચોકી પાસેથી મેડિકલ વેસ્ટ ઇનજેક્શન મળી આવ્યા બાદ આજે હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેટે રૂકમણી ચાઇનાની પ્રસુતિગૃહની મુલાકાત લીધી હતી જેમાં એક્સપાયરી ડેટની બ્લડ બેન્ક મળી આવતા સુપ્રિટેન્ડેન્ટ પણ ચોંકી ઉઠયા હતા અને ડોક્ટરોને આ મામલે નોટિસ ફટકારી હતી.

Conclusion:સુપ્રિટેન્ડન્ટ ડોક્ટર રાજીવ દેવેશ્વર કહ્યું હતું કે તાત્કાલિક સારવાર વિભાગ માંથી ઈંજેક્શન મળી આવ્યા છે તે માટે જવાબદાર સિક્યુરિટી કોન્ટ્રાક્ટર છે ૩૫ કરોડની હોસ્પિટલના દરેક ખુણાની સિક્યુરિટીની તેની જવાબદારી છે અને તેમાં તે નિષ્ફળ ગયા છે એટલે તેની સામે પગલાં લેવામાં આવશે

આ ઉપરાંત બ્લડ કીમતી વસ્તુ છે બ્લાઉઝની ખુબ શોર્ટ જ છે ત્યારે બ્લડ એક્સપાયર ડેટ થઈ જાય અને તેને ફેંકી દેવું પડે નષ્ટ કરવું પડે છે દુઃખની બાબત છે આ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં નહીં આવે સંબંધિત બેદરકારી સામે પગલાં લેવામાં આવશે

બાઈટ: ડો.રાજીવ દેવેશ્વર
સુપ્રિટેન્ડન્ટ સયાજી હોસ્પિટલ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.