ETV Bharat / state

વડોદરા નેશનલ હાઇવે-8 પર અકસ્માત, કારમાં  લાગી આગ

વડોદરા નેશનલ હાઇવે-8 પર તરસાલી ચોકડી પાસે SRPની વાન અને CNG સંચાલિત કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સાથે લાગેલી આગમાં પાંચ વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો. અને કાર સપુર્ણ હળીને ખાખ થઇ ગઇ હતી..

વડોદરા નેશનલ હાઇવે-8 પર અકસ્માત સર્જાતા કારમાં આગ ફાટી નીકળી..

author img

By

Published : Jun 4, 2020, 9:26 PM IST

વડોદરાઃ નેશનલ હાઇવે-8 પર તરસાલી ચોકડી પાસે SRPની વાન અને CNG સંચાલિત કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત સર્જાતા કારમાં આગ ફાટી નીકળી હતી.

વડોદરા નેશનલ હાઇવે-8 પર અકસ્માત સર્જાતા કારમાં ફાટી નીકળી આગ

અકસ્માત સાથે લાગેલી આગમાં પાંચ વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો. ફાયર બ્રિગેડમાંથી મળેલી માહિતી પ્રમાણે સુરતથી ભાવનગર તરફ જતી કાર અને એસ.આર.પી.ની વાન વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત સર્જાતા કારમાં સવાર ચાલક સહિત પાંચ વ્યક્તિઓ કારનો દરવાજો ખોલી બહાર નીકળી ગયા હતા.

વડોદરા નેશનલ હાઇવે-8 પર અકસ્માત સર્જાતા કારમાં આગ ફાટી નીકળી..
વડોદરા નેશનલ હાઇવે-8 પર અકસ્માત સર્જાતા કારમાં આગ ફાટી નીકળી..

કાર સવારો બહાર નીકળતાની સાથેજ CNG સંચાલિત કારમાં આગ ભભૂકી ઉઠી હતી. દરમિયાન આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા GIDCના લાશ્કરો દોડી ગયા હતા. અને પાણીમારો ચલાવી આગ કાબુમાં લીધી હતી. જો કે, કારમાં લાગેલી આગ સંપૂર્ણ કાબુમાં આવતા પહેલાં બળીને ખાખ થઇ ગઇ હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.