ETV Bharat / state

બિન સચિવાલય પરીક્ષા પેપર લીક કૌભાંડમાં કોંગ્રેસ અગ્રણીનું નામ આવતા ABVP દ્વારા વિરોધ

વડોદરા: રાજ્યમાં બિન સચિવાલય પરીક્ષા પેપર લીક કૌભાંડમાં કોંગ્રેસ અગ્રણીનું નામ સામે આવતા વડોદરા ABVP દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

Vadodara
Vadodara
author img

By

Published : Dec 27, 2019, 2:10 PM IST

Updated : Dec 27, 2019, 4:07 PM IST

પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના ફતેહગંજ વિસ્તારમાં ABVP દ્વારા કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી અને અમિત ચાવડાના ફોટાને બૂટ ચંપલનો હાર પહેરાવી તેમજ બંનેના ફોટો પર બૂટ-ચંપલથી માર મારી વિરોધ કરવામાં આવ્યો હતો.

બિન સચિવાલય પરીક્ષા પેપર લીક કૌભાંડમાં કોંગ્રેસ અગ્રણીનું નામ આવતા ABVP દ્વારા વિરોધ

આ સાથે સાથે ABVP દ્વારા કોંગ્રેસ વિરુદ્ધ સુત્રોચાર કરી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. જોકે રાજ્યમાં 10 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી અને ત્રણ વખત બિન સચિવાલયની પરીક્ષા થઈ રદ્દ થતાં ABVP દ્વારા વિરોધ કરી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

Intro:બિન સચિવાલય પરીક્ષા પેપર લીક કૌભાંડમાં કોંગ્રેસ અગ્રણીનું નામ સામે આવતા ABVP દ્વારા વિરોધ..

Body:રાજ્યમાં બિન સચિવાલય પરીક્ષા પેપર લીક કૌભાંડમાં કોંગ્રેસ અગ્રણીનું નામ સામે આવતા વડોદરા એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો..શહેરના ફતેહગંજ વિસ્તારમાં એબીવીપી દ્વારા કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી અને અમિત ચાવડા ના ફોટા ને બૂટ ચંપલ નો હાર પહેરાવી તેમજ
બંને ના ફોટા પર બૂટ ચંપલ થી માર મારી વિરોધ કરવામાં આવ્યો હતો..Conclusion:આ સાથે સાથે એબીવીપી દ્વારા કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચાર કરી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો..જોકે રાજ્યમાં 10 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી..અને ત્રણ વખત બિન સચિવાલય ની પરીક્ષા થઈ રદ્દ થતા એબીવીપી દ્વારા વિરોધ કરી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો..
Last Updated : Dec 27, 2019, 4:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.