ETV Bharat / state

વડોદરામાં હાથીખાનાના તોફાનો મામલે વધુ 5 પથ્થરબાજોની ધરપકડ - vadodra news

વડોદરા: શહેરમાં હાથીખાનાના તોફાનોમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે વધુ 5 પથ્થરબાજોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

etv bharat
વડોદરા શહેરમાં હાથીખાનાના તોફાનો મામલે વધુ 5 પથ્થરબાજોની ધરપકડ
author img

By

Published : Jan 9, 2020, 2:43 PM IST

રાજ્યના મોટા ભાગના શહેરોમાં CAAના વિરોધમાં બંધ દરમિયાન થયેલા તોફાનોની જેમ વડોદરામાં પણ તોફાન અને પથ્થરમારાની ઘટના ઘટી હતી. શહેરના હથીખાના વિસ્તારમાં તોફાની ટોળા દ્વારા પથ્થરમારો કરી પોલીસ પર હુમલો કરી વાહનોને નુકસાન પહોચાડ્યું હતું.

વડોદરા શહેરમાં હાથીખાનાના તોફાનો મામલે વધુ 5 પથ્થરબાજોની ધરપકડ

હાથીખાના વિસ્તારમાં આવેલ મસ્જિદ પાસે થયેલ પથ્થરમારામાં ACP અને PI સહિના કેટલાક પોલીસ કર્મીઓને ઇજાઓ પણ પહોંચી હતી. પથ્થરમારા અને તોફાનીઓને આશરો આપનાર લોકોની પણ પોલીસે ધરપકડ કરી હતી. જો કે, હાથીખાના મસ્જિદ પાસે થયેલ પથ્થરમારામાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે વધુ 5 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

Intro:વડોદરા શહેરમાં હાથીખાનાના તોફાનો મામલે વધુ પાંચ પથ્થરબાજોની ધરપકડ કરતી ક્રાઇમ બ્રાન્ચ..Body:વડોદરા શહેરમાં હાથીખાનાના તોફાનોમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે વધુ પાંચ પથ્થરબાજોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી...

Conclusion:રાજ્યના મોટા ભાગના શહેરોમાં સીએએના વિરોધમાં બંધ દરમિયાન થયેલા તોફાનોની જેમ વડોદરામાં પણ તોફાન અને પથ્થરમારાની ઘટના ઘટી હતી..શહેરના હથિખાના વિસ્તારમાં તોફાની ટોળા દ્વારા પથ્થરમારો કરી પોલીસ પર હુમલો કરી વાહનોને નુકશાન પહોચાડ્યું હતું..

હાથીખાના વિસ્તારમાં આવેલ મસ્જિદ પાસે થયેલ પથ્થરમારામાં એસીપી અને પીઆઇ સહિના કેટલાક પોલીસ કર્મીઓને ઇજાઓ પણ પહોંચી હતી.આ તોફાનોમાં પોલીસે વધુ પાંચની ધરપકડક કરતાં પથ્થરમારા અને તોફાનીઓને આશરો આપનાર લોકોની પણ પોલીસે ધરપકડ કરી હતી..જોકે હાથીખાના મસ્જિદ પાસે થયેલ પથ્થરમારામાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે વધુ પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.