ETV Bharat / state

વડોદરાની 17 વર્ષીય ડીંકલ લાઈટ કોન્ટેકટ કિક બોક્સિંગ પ્રેસિડેન્ટ કપમાં ગોલ્ડ - gold medal Player Vadodara

વડોદરા શહેરની 17 વર્ષીય ડીંકલ ગોરખા જેનો એક પગ અશક્ત છે અને તાજેતરમાં શહેરના સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે કિકબોક્સિંગ પ્રેસિડન્ટ કપ યોજાયો(17 year old Dinkle from Vadodara wins Gold ) હતો. જેમાં ડીંકલે ભાગ લીધો હતો અને ગુજરાત ચેમ્પિયનશિપ જીતી ત્યારે તેના ટીકાકારોને ચૂપ કરી દીધા હતા. ડિંકલ ગોરખાએ પ્રેસિડેન્ટ કપમાં લાઈટ કોન્ટેક્ટ એક બોક્સિંગ ફાઇનલમાં તેના પ્રતિસ્પર્ધીઓને હરાવ્યા હતા અને ચેમ્પિયન બની હતી.

17 year old Dinkle from Vadodara wins Gold

author img

By

Published : Jan 9, 2023, 3:16 PM IST

Updated : Jan 10, 2023, 12:34 PM IST

17 year old Dinkle from Vadodara wins Gold

વડોદરા: શહેરની 17 વર્ષીય ડીંકલ ગોરખા જેનો એક પગ અશક્ત છે અને તાજેતરમાં શહેરના સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે કિકબોક્સિંગ પ્રેસિડન્ટ કપ યોજાયો (17 year old Dinkle from Vadodara wins Gold) હતો. જેમાં ડીંકલે ભાગ લીધો હતો અને ગુજરાત ચેમ્પિયનશિપ જીતી (gold medal Player Vadodara) ત્યારે તેના ટીકાકારોને ચૂપ કરી દીધા હતા. ડિંકલ ગોરખાએ પ્રેસિડેન્ટ કપમાં લાઈટ કોન્ટેક્ટ એક બોક્સિંગ ફાઇનલમાં તેના પ્રતિસ્પર્ધીઓને હરાવ્યા હતા અને ચેમ્પિયન બની હતી.

ડીંકલ સાથે વાતચીત કરતા જણાવ્યું કે: ડીંકલ ગોરખા એ જણાવ્યું કે મેં કિક બોક્સિંગની લાઈટ કોન્ટેકમાં ભાગ લીધો હતો અને મેં દિવસમાં ત્રણ થી ચાર કલાક તૈયારી કરતી હતી. અને મારા હરીફોને હરાવીને ગુજરાત કિક બોક્સિંગ લાઈટ કોન્ટેકટ જીતી છે. આ ઇવેન્ટમાં મહિલા કેટેગરીમાં તે આગવું સ્થાન ધરાવી ગૌરવ વધાર્યું છે.

2009માં ખમખ્વાર અકસ્માત થયો: આ અંગે ડીંકલ જણાવ્યું હતું કે 14 વર્ષ પૂર્વે કાનપુરમાં હું અને મારી માતા બંને બસમાં જઈ રહ્યા હતા દરમ્યાન અકસ્માત સર્જાયો હતો. જેમાં મને અને મારી માતાને ગંભીર ઇજાઓ પોહચી હતી. મારી માતાના બંને પગ જતા રહ્યા (Sports Sector vadodara) હતા અને મને પણ ડાબા પગમાં ગંભીર ઇજાઓ થઈ હતી. હજુ પણ તે ઇજાઓ ના ઘા દેખાઈ રહ્યા છે.

માતાએ પોતાના બંને પગ ગુમાવ્યા: મારી માતાને પગમાં અકસ્માતમાં બંને પગ ગુમાવ્યા હતા. પરિવારને સાંભળી શકે તેવું કોઈ ન હતું જેથી માતાએ પોતાના બંને પગ ગુમાવ્યા હતા અને ડીંકલને પણ પગમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત ના કારણે માતાએ બુટલેગરનો માર્ગ અપનાવ્યો હતો. પરંતુ સમય જતાં ડીંકલ પોતાની માતાને ગેરકાયદે ધંધો છોડી દેવા અને સન્માન જનક જીવવા સમજાવી કહ્યું કે આજ થી સન્માન જનક રીતે જીવીશું ત્યારથી માતાએ આ ધંધો છોડી દીધો હતો.

આ પણ વાંચો: ચાની કીટલી ધરાવતા પિતાના પુત્રએ જીત્યો ગોલ્ડ મેડલ, આવો સંઘર્ષ કદી નહિ જોયો હોય

ઘણા કહેતા કે તું કશું નહીં કરી શકે: ઘણા લોકો કહેતા હતા હવે તું શું કરીશ ત્યારે મેં પોતે મારી માતાની સ્થિતિ જીત તૈયારી બતાવી મેં નક્કી કર્યું કે જે જીવનમાં જોઈએ તે જોઈએની જીદ સાથે સ્પોર્ટ્સ જોઈન કરી આજે કિક બોક્સિંગ માં આવી મહેનત કરવા લાગી આજે હું અભ્યાસ કરું છું અને સતત કલાકો સુધી મહેનત કરું છું અને આજે ગુજરાત લાઈટ કોન્ટેક્ટ ચેમ્પિયનશીપમાં ટોપ રહી છું પણ ભવિષ્યમાંમેં નેશનલમાં અને ઇન્ટરનેશનલ સાથે ઓલમ્પિક સુધીની સફર માટે હું મહેનત કરીશ.

આ પણ વાંચો: કોડીનારની મનીષા વાળાએ 20 દેશના ખેલાડીને ધૂળ ચટાડી કિક બોક્સિંગ સ્પર્ધામાં જીત્યા કાંસ્યપદક

અન્ય યુવાઓ માટે ઉદાહરણ રૂપ: ડીંકલ ગોરખાના કોચ સિદ્ધાર્થ ભાલેકરે જણાવ્યું કે જે દિવસે ડીંકલ આવી ત્યારે તેની સ્થિતિ જોતા આ સવાલ આવ્યો હતો કે શું બોક્સિંગ કરી શકશે પરંતુ તેને માત્ર ટ્રેનીંગની માંગણી કરી હતી. આજે પણ તે સાઇકલ લઈને અહીં આવે છે. એક પગમાં ખૂબ ઇજાઓને લઈ લોકો અશક્ત કહેતા પરંતુ આજે ખૂબ શશક્ત છે અને જે લોકો પાસે બધું હોવા છતાં કઈ હાંસલ નથી કરી શકતા. એવા લોકો માટે આજે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આજે ફીઝીકલ ચેલેન્જ હોવા છતાં આજે ખૂબ મહેનત કરી આજે ચેમ્પિયનશીપ જીતી છે. રોજે રોજ એક કલાકની ટ્રેનિંગ હોય પરંતુ જો કોમ્પિટિશન માટે તૈયારી કરતા હોય ત્યારે કલાકો નક્કી નથી હોતા આજે તે ધોરણ 10 માં અભ્યાસ કરી રહી છે છતાં ગોલ્ડ મેળવ્યો છે તેખૂબ મોટી બાબત છે.

Last Updated : Jan 10, 2023, 12:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.