વડોદરા જિલ્લાના સાવલીમાં સાવલી કરચિયા રોડ પર આવેલી જ્યૂબીલેન્ટ કંપની દ્વારા સ્વચ્છતાના આગ્રહી ગાંધીજીની 150મી જન્મજયંતી ઉજવણી કરાઈ છે. આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારની અધ્યક્ષતામાં સાવલી નગરના વિસ્તારમાં સ્વચ્છતાની જાળવણી માટે કચરાપેટીનું વિતરણ કરાયું હતુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સિંગલ યુઝ પ્લાસ્ટીકની થેલીઓનું વપરાશ બંધ થાય તે હેતુથી ફ્રુટની લારીઓ અને દુકાનદારોને કાપડની થેલીઓનું વિતરણ કરાયુ હતુ.
સાવલીમાં ગાંધી જયંતિની ઉજવણી, કચરાપેટીનું કરાયું વિતરણ - સાવલી સમાચાર
વડોદરાઃ સાવલીમાં ગાંધીજીની 150મી જન્મજયંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાન અંતર્ગત જ્યૂબીલેન્ટ કંપની દ્વારા ધારાસભ્યની અધ્યક્ષતામાં કચરાપેટીનું વિતરણ કરાયું હતુ,
ral_vadodara_s
વડોદરા જિલ્લાના સાવલીમાં સાવલી કરચિયા રોડ પર આવેલી જ્યૂબીલેન્ટ કંપની દ્વારા સ્વચ્છતાના આગ્રહી ગાંધીજીની 150મી જન્મજયંતી ઉજવણી કરાઈ છે. આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારની અધ્યક્ષતામાં સાવલી નગરના વિસ્તારમાં સ્વચ્છતાની જાળવણી માટે કચરાપેટીનું વિતરણ કરાયું હતુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સિંગલ યુઝ પ્લાસ્ટીકની થેલીઓનું વપરાશ બંધ થાય તે હેતુથી ફ્રુટની લારીઓ અને દુકાનદારોને કાપડની થેલીઓનું વિતરણ કરાયુ હતુ.
Intro:સાવલી માં ગાંધીજી ની 150 મી જન્મજયંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાન અંતર્ગત જ્યૂબીલેન્ટ કમ્પની દ્વારા ધારાસભ્ય ની અધ્યક્ષતા માં સાવલી નગરપાલિકા ને કચરાપેટી નું વિતરણ કરાયું..
Body:વડોદરા જિલ્લાના સાવલી માં સાવલી કરચિયા રોડ પર આવેલી જ્યૂબીલેન્ટ કંપની દ્વારા સ્વચ્છતા ના આગ્રહી ગાંધીજી ની 150 મી જન્મજયંતી નિમિતે સ્થાનિક ધારાસભ્ય કેતનઇનામદાર ની અધ્યક્ષતા માં સાવલી નગર ના વિસ્તારમાં સ્વચ્છતા ની જાળવણી માટે કચરાપેટી નું વિતરણ કરાયું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિંગલ યુઝ પ્લાસ્ટીક ની થેલીઓ નું વપરાશ બંધ થાય તે હેતુ થી ફ્રુટ ની લારીઓ અને દુકાનદારો ને ક્ષણ ની થેલી ઓ નું વિતરણ કરાયું..
Conclusion:આ પ્રસંગે ધારાસભ્ય કેતન ઇનામદાર એ કમ્પની મેનેજમેન્ટ નો સમાજઉપયોગી પ્રવુતિ બદલ આભાર વ્યક્ત કર્યો હતો
જ્યારે કમ્પની વહીવટદારો એ સાવલી એસટી સ્ટેન્ડ માં લોકઉપયોગી મુસાફરો ને પીવાના સ્વચ પાણી માટે આર,ઓ,અને કુલિંગ વાળું ઠડું પાણી ની વ્યવસ્થા કરાવવા ની ધારાસભ્ય ની માગણી સ્વીકારી ટુક સમય માં વ્યવસ્થા કરાવી આપવા નું આશ્વાસન આપ્યું હતું
બાઈટ -ધારાસભ્ય કેતન ઇનામદાર સાવલી