ETV Bharat / state

મહારાષ્ટ્રના 110 જેટલા અમારનાથ યાત્રીઓએ વાપીથી કર્યું પ્રસ્થાન - jammu kashmir

વાપીઃ અમરનાથ ખાતે બાબા બર્ફાનીના દર્શન માટે દેશભરમાંથી હજારો ભક્તો દર્શનાર્થે જતાં હોય છે. વાપી રેલવે સ્ટેશન ખાતેથી મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારના 110 જેટલા યાત્રાળુઓ જય ભોલેના નાદ સાથે પ્રસ્થાન કર્યું છે.

પ્
author img

By

Published : Jul 1, 2019, 6:15 PM IST

અમરનાથ ગુફામાં ભગવાન શિવના બરફના શિવલિંગના દર્શન કરવા એ દરેક ભોળાભક્તો માટે લ્હાવા સમાન છે. જેથી મોટી સંખ્યામાં અમરનાથ માટે શ્રદ્ધાળુઓ જતાં હોય છે. વાપીથી સોમવારે મહારાષ્ટ્રના દહાણુ, તારાપુર અને બોયસર વિસ્તારના 110 ભોલેભક્તો 'બમ બમ ભોલે'ના નાદ સાથે અમરનાથ જવા માટે રેલવે સ્ટેશનથી પ્રસ્થાન કર્યું છે. આ પ્રસંગે ભક્તોએ જણાવ્યું હતુ કે બાબાના દર્શન મટે આખુ વર્ષ આતુરતાપૂર્વક રાહ જોઈએ છે, તે બાદ આ યાત્રા અમારા માટે આખુ વર્ષ યાદગાક બની રહે છે.

મહારાષ્ટ્રના 110 જેટલા અમારનાથ યાત્રીઓએ વાપીથી કર્યું પ્રસ્થાન

અમરનાથના યાત્રી દિનેશ શિંદેએ જણાવ્યું હતુ કે તેઓ છેલ્લા 19 વર્ષથી અમરનાથ યાત્રાએ જાય છે. શરૂઆતમાં 8થી 10 યાત્રીઓ જતાં હતા, જે હવે 100થી વધુ લોકો જાય છે. યાત્રાના કારણે અમારી મનોકામના પૂર્ણ થાય છે. બાબા પર અખૂટ વિશ્વાસ છે. યાત્રા દરમિયાન મુશ્કેલીઓ પડતી હોય છે, પરંતુ ભોળાનાથ તેને પાર પાડે છે. યાત્રાએ જતાં આ સંઘમાં પુરૂષોસ મહિલાઓ અને યુવતીઓ પણ શામેલ છે.

અન્ય યાત્રી ચંદન મેહરે જણાવ્યું હતું કે, 28 જૂનથી યાત્રા શરૂ થાય તે પહેલાથી જ અમે આ યાત્રા માટે રાહ જોઈએ છીએ. અમારી કોઈ માનતા નથી પણ શ્રદ્ધા છે કે બરફાની બાબાના દર્શનથી અમારું આખું વર્ષ ખુશીથી જાય છે. બસ આ જ વિશ્વાસ અને શ્રદ્ધાથી અમે અમારનાથબાબાના દર્શને જઈએ છે.

શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ
શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ

જ્યારે પ્રથમ વાર જતા દહાણુંના પ્રજ્ઞા બારીએ જણાવ્યું હતું કે ખુબજ ઉત્સાહ છે. ભોળાનાથના દર્શન માટે પાંચ 6 મહીના પહેલાથી જ સંપૂર્ણ તૈયારી કરી હતી. એક ઇચ્છા હતી બરફાની બાબાના દર્શનની જે હવે ફળીભૂત થવા જઈ રહી છે. આ અંગે કેવો ઉત્સાહ કે ડર છે તેવું પૂછતાં તેમણે જણાવ્યું હતું કે ખુબજ ઉત્સાહ છે. કેમ કે ભગવાનના દર્શન માટે જઈએ છીએ એટલે ત્યાં ડર કેવો ભગવાનના દર્શન કરવાનો તો ઉત્સાહ જ હોય ને. જ્યારે અન્ય મહિલા યાત્રી યશોદા બેને જણાવ્યું હતુ કે તે આ પહેલા પણ એકવાર બાબાના દર્શને જઇ આવ્યા છે. આ બીજી વાર જઈએ છીએ ખૂબ ખુશ છીએ તમામ મહિલાઓ એક સાથે છીએ અને અમારી યાત્રા સુખરૂપ પુરી કરે તે માટે ભોળાનાથને પ્રાર્થના કરી છે

ઉલ્લેખનીય છે કે વાપી રેલવે સ્ટેશનથી અમરનાથ જતા આ યાત્રીઓએ પાલઘર નજીક રેલવે ટ્રેક પર વરસાદી પાણી ભરાઈ જતા બે કલાક સુધી ટ્રેનની રાહ જોવી પડી હતી. જે બાદ હર હર મહાદેવ, બમ બમ ભોલેના નાદ સાથે ટ્રેનમાં બરફાની બાબાના દર્શન માટે પ્રસ્થાન કર્યું હતું.

Intro:વાપી :- દર વર્ષે અમરનાથ યાત્રા માટે દેશભરમાંથી હજારો અમરનાથ યાત્રીઓ બર્ફાની બાબાના દર્શને ઉમટે છે. આ વર્ષે પણ શરૂ થયેલી અમરનાથ યાત્રામાં હજારો અમરનાથ યાત્રીઓ અમરનાથ બાબાના દર્શન માટે ઉમટી રહ્યા છે. જે અંતર્ગત મહારાષ્ટ્રના દહાણુ, તારાપુર, બોયસર સહિતના વિસ્તારોના 110 જેટલા અમરનાથ યાત્રીઓએ વાપી રેલવે સ્ટેશનથી અમરનાથ જવા માટે બમ બમ ભોલેના નાદ સાથે પ્રસ્થાન કર્યું હતું

Body:વર્ષમાં એક વાર અમરનાથ બાબાના દર્શન કરવા માટે હજારો ભોળા ભક્તોની ભીડ ઉમટતી હોય છે. અમરનાથ ગુફામાં ભગવાન શિવના બરફના શિવલિંગના દર્શન એ દરેક ભોળા ના ભક્તો માટે અનેરા દર્શનનો લ્હાવો છે. આ અંગે દેશભરમાંથી લોકો બર્ફાની બાબાના દર્શને જાય છે. વાપી થી પણ સોમવારે મહારાષ્ટ્રના દહાણુ, તારાપુર અને બોયસર વિસ્તારના 110 બાબાના ભક્તોએ બમ બમ ભોલેના નાદ સાથે અમરનાથ જવા રેલવે સ્ટેશનથી પ્રસ્થાન કર્યું હતું. વાપી રેલવે સ્ટેશનથી ભગવાન શિવના બરફના શિવલિંગના દર્શન માટે જનારા ભક્તોએ જણાવ્યું હતું કે બાબાના દર્શન માટે આખું વર્ષ આતુરતાપૂર્વક રાહ જોઈએ છીએ અને તે બાદ આ યાત્રા અમારા માટે આખું વર્ષ યાદગાર યાત્રા બની રહે છે.

અમરનાથ યાત્રાના યાત્રી દિનેશ શિંદે એ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 19 વર્ષથી અમરનાથ યાત્રાએ જાય છે. શરૂઆતમાં તેઓ 8 થી 10 યાત્રીઓ જતા હતાં. હવે ભોળાનાથની કૃપાથી 100 ઉપર યાત્રીઓ એક સાથે જઈએ છીએ. આ યાત્રાથી અને બાબાના દર્શનથી અમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે. બાબા પર અખૂટ વિશ્વાસ છે. કેમ કે તે છે તો જ જગત છે. 11 દિવસની આ યાત્રા છે. દર વખતે થોડીઘણી તકલીફ પડતી હોય છે. તે તકલીફ ભોળાનાથ પાર પાડે છે. વાપીથી અમે તમામ તૈયારીઓ સાથે જ ટ્રેનમાં નીકળીએ છીએ. ટ્રેનમાં ક્યાં ઊતરવું, ક્યાંથી બસમાં જાઉં, ક્યાં રોકાણ કરવું, ક્યારે દર્શન કરવા વગેરે તમામ પ્લાનિંગ અમે આગોતરું કરીએ છીએ અને એ મુજબ આ યાત્રા સફળતા પૂર્વક પુરી કરીએ છીએ.

તો અન્ય યાત્રી એવા ચંદન મેહરે જણાવ્યું હતું કે, 28 જૂનથી યાત્રા શરૂ થાય તે પહેલાથી જ અમે આ યાત્રા માટે રાહ જોઈએ છીએ. અમારી કોઈ માનતા નથી પણ શ્રદ્ધા છે કે બરફાની બાબાના દર્શનથી અમારું આખું વર્ષ ખુશીથી જાય છે. બસ આ જ વિશ્વાસ અને શ્રદ્ધાથી અમે અમારનાથબાબાના દર્શને જઈએ છીએ.

અમરનાથ દર્શને જતા આ સંઘમાં પુરુષો સાથે મહિલાઓ અને યુવતીઓ પણ સામેલ હતી. જેમાં પ્રથમ વાર જતા દહાણુંના પ્રજ્ઞા બારીએ જણાવ્યું હતું કે ખુબજ ઉત્સાહ છે. ભોળાનાથના દર્શન માટે પાંચ 6 મહીના પહેલાથી જ સંપૂર્ણ તૈયારી કરી હતી. એક ઇચ્છા હતી બરફાની બાબાના દર્શનની જે હવે ફળીભૂત થવા જઈ રહી છે. આ અંગે કેવો ઉત્સાહ કે ડર છે તેવું પૂછતાં તેમણે જણાવ્યું હતું કે ખુબજ ઉત્સાહ છે. કેમ કે ભગવાનના દર્શન માટે જઈએ છીએ એટલે ત્યાં ડર કેવો ભગવાનના દર્શન કરવાનો તો ઉત્સાહ જ હોય ને.

જ્યારે અન્ય મહિલા યાત્રી યશોદા બેને જણાવ્યું હતુ કે તે આ પહેલા પણ એકવાર બાબાના દર્શને જઇ આવ્યા છે. આ બીજી વાર જઈએ છીએ ખૂબ ખુશ છીએ તમામ મહિલાઓ એક સાથે છીએ અને અમારી યાત્રા સુખરૂપ પુરી કરે તે માટે ભોળાનાથને પ્રાર્થના કરી છે.

Conclusion:ઉલ્લેખનીય છે કે વાપી રેલવે સ્ટેશનથી અમરનાથ જતા આ યાત્રીઓએ પાલઘર નજીક રેલવે ટ્રેક પર વરસાદી પાણી ભરાઈ જતા બે કલાક સુધી ટ્રેનની રાહ જોવી પડી હતી. જે બાદ હર હર મહાદેવ, બમ બમ ભોલેના નાદ સાથે ટ્રેનમાં બરફાની બાબાના દર્શન માટે પ્રસ્થાન કર્યું હતું.

bite :- દિનેશ શિંદે, અમરનાથ યાત્રી, તારાપુર બોયસર, મહારાષ્ટ્ર
bite :- ચંદન મેહર, દહાણું, મહારાષ્ટ્ર
bite :- પ્રજ્ઞા બારી, અમરનાથ યાત્રી, દહાણું, મહારાષ્ટ્ર
bite :- યશોદા, અમરનાથ યાત્રી, દહાણું, મહારાષ્ટ્ર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.