ETV Bharat / state

પીએમ મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને સીએમ રૂપાણી વિરુદ્ધ સોશીયલ મીડિયામાં ભડકાઉ પોસ્ટ કરનારા સામે ફરિયાદ નોંધાઈ

રાજ્યમાં કોરોના મહામારીને કાબૂમાં લેવા સરકાર દ્વારા અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. ત્યારે સરકારની બદનામી થાય તે હેતુથી સોશીયલ મીડિયામાં વડાપ્રધાન મોદી, મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ગૃહપ્રધાન અમિત શાહ વિરુદ્ધ ભડકાઉ લખાણ લખનાર સામે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ત્યારે પોલીસે ફરિયાદના આધારે આ શખ્સને પકડવાની તજવીજ હાથ ધરી છે.

પીએમ મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને સીએમ રૂપાણી વિરુદ્ધ સોશીયલ મીડિયામાં ભડકાઉ પોસ્ટ કરનારા સામે ફરિયાદ નોંધાઈ
પીએમ મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને સીએમ રૂપાણી વિરુદ્ધ સોશીયલ મીડિયામાં ભડકાઉ પોસ્ટ કરનારા સામે ફરિયાદ નોંધાઈ
author img

By

Published : May 21, 2021, 4:35 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને સીએમ રૂપાણી વિરુદ્ધ સોશીયલ મીડિયામાં ભડકાઉ પોસ્ટ

સાયબર ક્રાઇમ પોલીસે નોંધી ફરિયાદ

હાલની પરિસ્થિતિ વિશે નેતાઓને લઈને લખ્યું હતું લખાણ

આ વ્યક્તિએ સોશીયલ મીડીયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટા પર ડરપોક મોદી જેવા લખાણો લખી પોસ્ટ કર્યા હતા. ઉપરાંત સીએમનું વાવાઝોડું રોકવા અન્ય વ્યક્તિઓ સાથે બેસી ઉપડ્યા તેવો વિડિઓ બનાવી પોસ્ટ કર્યો હતો. આવા અવનવા વિડિઓ અને લખાણો લખી સોશિઅલ મીડિયામાં પોસ્ટ કર્યા હતા. ત્યારે સાયબર ક્રાઇમનું આ પોસ્ટ પર ધ્યાન જતા પોસ્ટ કરનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પીએમ મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને સીએમ રૂપાણી વિરુદ્ધ સોશીયલ મીડિયામાં ભડકાઉ પોસ્ટ કરનારા સામે ફરિયાદ નોંધાઈ
પીએમ મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને સીએમ રૂપાણી વિરુદ્ધ સોશીયલ મીડિયામાં ભડકાઉ પોસ્ટ કરનારા સામે ફરિયાદ નોંધાઈ

વિજયકુમાર નામના શખ્સની થઈ ધરપકડ

વિજયકુમાર નામના ફેસબૂક આઈડીથી આ પોસ્ટ કરવામાં આવી છે. ત્યારે પોલીસ દ્વારા આ બાબતે આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.