ETV Bharat / state

વડોદરામાં ઈન્ટરનેશનલ ટેનિસ ટુર્નામેન્ટ યોજાઈ, દેશના રમતગમતપ્રધાન કિરણ રિજ્જુ રહ્યાં ઉપસ્થિત - વડોદરા

વડોદરાઃ બુધવારે ઈન્ટરનેશનલ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ યોજાઈ હતી. ટેબલ ટેનિસ એસોસીએશન ઓફ બરોડા અને અલ્ટીમેટ ટેબલ ટેનિસ દ્વારા છઠ્ઠી એશિયન સ્કૂલ ટેબલ ટેનિસ સ્પર્ધાનું વડોદરા શહેરના સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે આયોજન કરવામાં આવ્યું હતુ.

INTERNATIONAL
author img

By

Published : Aug 14, 2019, 10:25 PM IST

Updated : Aug 15, 2019, 5:21 PM IST

વડોદરા ખાતે યોજાયેલી આ સ્પર્ધાના ઈનોગ્રેશનમાં દેશના રમતપ્રધાન કિરણ રિજ્જુ અને ગુજરાત ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે કિરણ રિજ્જુએ જણાવ્યું હતુ કે રમશે ભારત અંતર્ગત દેશને હજુ પણ નવી યુવા પ્રતિભાઓ મળશે. ગુજરાતમાં ઘણું પોટેન્સિયલ રહેલું છે. નાની ઉંમરના બાળકોને ભારત સરકાર લક્ષમાં રાખશે. જેથી ખેલાડીઓને ફાયદો થઈ શકે. આ સાથે સમગ્ર દેશમાં ખેલનું વાતાવરણ બનાવીશું. તેમજ ખેલો ઈન્ડિયા અંતર્ગત ખૂણે-ખૂણેથી પ્રતિભાઓને શોધીશું. વડોદરામાં યોજાયેલી સ્પર્ધામાં ભારત, ચીન, ઈન્ડોનેશિયા, નેપાળ, થાઈલેન્ડ અને યુએઈ જેવા દેશોએ ભાગ લીધો હતો.

વડોદરામાં ઈન્ટરનેશનલ ટેનિસ ટુર્નામેન્ટ યોજાઈ, દેશના રમતગમતપ્રધાન કિરણ રિજ્જુ રહ્યાં ઉપસ્થિત

Intro:ખેલસે ભારત અંતર્ગત દેશને હજુ પણ નવી યુવા પ્રતિભાઓ મળશે : કિરણ રિજિજુ

ગુજરાતમાં ઘણું પોટેન્સિયલ છે : કિરેન રિજિજુ

Body:વડોદરા ખાતે ટેલબ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા અને અલ્ટીમેટ ટેબલ ટેનિસ દ્વારા 6 ઠ્ઠી એશિયન સ્કૂલ ટેબલ ટેનિસ સ્પર્ધાનું આયોજન વડોદરા શહેરના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેસ ખાતે આયોજન કરવામાં આવ્યુ છે..જેમાં ભારત જ નહીં એશિયન કન્ટ્રીના ટેબલ ટેનિસના ખેલાડીઓ ભાગ લીધો હતો..આ સ્પર્ધામાં એશિયન દ્વિપના 8 દેશોએ ભાગ લીધો હતો..જેમાં ભારત, ચીન, ઇન્ડોનેશિયા, નેપાળ, થાઈલેન્ડ અને યુએઈ જેવા દેશોએ ભાગ લીધો હતો..

Conclusion:વડોદરા ખાતે યોજાનાર 6 ઠ્ઠી ઇન્ડિયન સ્કૂલ ટેબલ ટેનિસના ઇનોગ્રેશનમાં દેશના રાષ્ટ્રીય ખેલ પ્રધાન કિરેન રિજિજુ ખાસ ઉપસ્થિત રહયા હતા સાથે સાથે રાજયના ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા હતા..

વડોદરા ખાતે આવેલા કેન્દ્રીય ખેલ પ્રધાન કિરેન રિજિજુ એ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ખેલસે ભારત અંતર્ગત દેશને હજુ પણ નવી યુવા પ્રતિભાઓ મળશે. તેમજ ગુજરાતમાં ઘણું પોટેન્સિયલ રહેલું છે..આ ઉપરાંત જણાવ્યું હતું કે નાની ઉંમરના બાળકોને ભારત સરકાર ટાર્ગેટ કરશે જેથી ખેલાડીઓને ફાયદો થાય શકે આ સાથે સમગ્ર દેશમાં ખેલનું વાતાવરણ બનાવીશું તેમજ ખેલો ઇન્ડિયા અંતર્ગત દેશના ખૂણે ખૂણેથી પ્રતિભાઓને શોધીશું..

બાઈટ- કિરેન રિજિજુ, કેન્દ્રીય ખેલ પ્રધાન..
Last Updated : Aug 15, 2019, 5:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.