ETV Bharat / state

વેરાવળ નજીક ખેતરમાં આવી ચડેલી મગરને વનવિભાગે પકડી

ગીરસોમનાથ: વેરાવળ છાત્રોડા ગામમાં 2 કીમી દૂર આવેલી દેવકા નદી માંથી મગર આવી ચડી હતી. વનવિભાગની રેસ્ક્યૂ ટીમે એક કલાકના રેસ્ક્યૂ બાદ ગુસ્સે ભરાયેલી મગરને પકડી પાડતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો.

સ્પોટ ફોટો
author img

By

Published : May 2, 2019, 12:50 PM IST

Updated : May 2, 2019, 1:47 PM IST

વેરાવળ નજીકના છાત્રોડા ગામમાં ભરતભાઇના ખેતરમાં મોડીરાત્રે એક મગર ઘૂસી આવતા સ્થાનિકોમાં ફફડાટ મચી ગયો હતો. બનાવની જાણ વનવિભાગને કરાતા વનવિભાગની રેસ્ક્યૂ ટીમે એક કલાકનું રેસક્યૂ કરી મગરને ઝડપી લીધો હતો. તો આ રેસ્ક્યૂ દરમિયાન મગર ઘણીવાર જાવા ધમપછાળા કરતી જોવા મળી હતી. મગરની ઉંમર અંદાજે 3 વર્ષ, તેમજ 5 ફૂટ લાંબી મગરને હીરણ ડેમમા મુક્ત કરવા લઇ જવાઇ હતી.

વેરાવળ નજીક ખેતરમાં આવી ચડેલી મગરને વનવિભાગે રેસ્ક્યુ દ્રારા પકડી પાડી

વાળી માલિક યુવાન ભરત રામનું કેહવું હતું કે "મારા ખેતરમાં આજે મગર ઘૂસી આવેલી, મેં વનવિભાગને જાણ કરતા રેસ્ક્યૂ ટીમે મગરને ઝડપી લીધી હતી. મગર ભારે ખૂંખાર હતી. જેને સલામત પકડીને વનવિભાગ લઈ ગયું હતું."

વનવિભાગના અધિકારીએ જણાવેલ કે "છાત્રોડા ગામની સીમમાં એક બગીચામાં ગરમીથી ઠંડક મેળવવા મગર ઘૂસી આવી હતી. બનાવની જાણ થતા અમે રેસ્ક્યૂ ટીમ સાથે પહોંચ્યા. એક કલાકની મહેનત બાદ મગરને પકડી લેવાઈ છે. જેને હીરણ ડેમ જળાશયમા મુક્ત કરી દેવાશે."

Slug-

R-GJ-GSM-1-2APR-MAGAR RESQUE-

4 ફાઇલ એફટીપી કરી છે

મગર અંધારામાં ઝૂમ કરવાની હોય કેમેરાથી સ્ટોરી કરી છે.

ખુલ્લી મગર સામે વોકથરુ કરી છે. 

છાત્રોડા-2 મેં 2019

વેરાવળ છાત્રોડા ગામમાં બે કીમી દૂર આવેલી દેવકા નદિ માંથી મગર આવી ચડી. વનવીભાગ ની રેસ્ક્યૂ ટીમે એક કલાક ના રેસ્ક્યૂ બાદ ગુસ્સાયેલી મગરને ઝડપી લીધી.

  ગીરસોમનાથ ના વેરાવળ નજીક ના છાત્રોડા ગામમાં નજીક ભરતભાઇ  ના ખેતર મા મોડીરાત્રે એક મગર ઘૂસી આવતા સ્થાનીકોમાં ફફડાટ મચી ગયો હતો, બનાવની જાણ વનવીભાગ ને કરાતા વનવીભાગ ની રેસ્ક્યૂ ટીમે એક કલાક નું રેસક્યૂ કરી મગર ને ઝડપી લીઘી હતી તો આ રેસ્ક્યુ દરમિયાન મગર ઘણીવાર કબુબાર જાવા ધમપછાળા કરતી જોવા મળી હતી, મગર ની ઉંમર અંદાજે વર્ષ , તેમજ 5 ફૂટ લાંબી મગર ને હીરણ ડેમ મા મૂક્ત કરવા લઇ જવાઇ હતી ત્યારે સ્થાનીકોમાં હાશકારો થયો હતો.

 ત્યારે વાળી મલિક યુવાન ભરત રામ નું કેહવું હતું કે  "મારા ખેતર મા આજે મગર ઘૂસી આવેલ મે વનવીભાગ ને જાણ કરતા રેસ્ક્યૂ ટીમે મગર ને ઝડપી લીધી હતી.મગર ભારે ખૂખાર હતી જેને સલામત પકડીને વનવિભાગ લઈ ગયું હતું."

 તો વનવિભાગ ના અધિકારી એ જણાવેલ કે "છાત્રોડા ગામ ની સીમમાં એક બગીચા મા ગરમી થી ઠંડક મેળવવા મગર ઘૂસીઆવેલ. બનાવ ની જાણ થતા અમે રેસ્ક્યૂ ટીમ સાથે પહોચ્યા. એક કલાક ની મહેનત બાદ મગર ને પકડી લેવાય છે જેને હીરણ ડેમ જળાશય મા મૂક્ત કરી દેવાશે."

બાઇટ-1-ભરત રામ-વાડી માલીક

બાઇટ-2-આર.એમ.હેરભા-acf વેરાવળ રેન્જ

કૌશલ જોષી

ઇટીવી ભારત

ગીરસોમનાથ

Last Updated : May 2, 2019, 1:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.