ETV Bharat / state

જામનગરના નવા ગામ ઘેડ વિસ્તારમાંથી 11 જુગારીઓ રૂ. 1 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

જામનગરના નવા ગામ ઘેડ વિસ્તારમાંથી 11 જુગારીઓ રૂ. 1 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા છે. પોલીસે બાતમીને આધારે જુગારીઓને ઝડપી રૂ.17650 અને ત્રણ બાઈક સહીતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. 

જામનગરના નવા ગામ ઘેડ વિસ્તારમાંથી 11 જુગારીઓ રૂ. 1 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા
જામનગરના નવા ગામ ઘેડ વિસ્તારમાંથી 11 જુગારીઓ રૂ. 1 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા
author img

By

Published : May 17, 2021, 9:26 PM IST

લોકડાઉનમાં જુગારીઓ રમી રહ્યા હતા જુગાર

જુગારીઓ તીનપત્તી રમી રહ્યાની મળી હતી પોલીસને બાતમી

તમામની અટકાયત કરી પોલીસે તપાસ હાથ ધરી

જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલ મધુરમ સોસાયટીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતા સ્થળે પોલીસે રેઇડ દરમિયાન 11 શખ્સોને રૂ.17, 650 અને ત્રણ બાઈક સહીત 1લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અન્ય દરોડો જેમાં લાલપુરમાંથી તીનપત્તીનો જુગાર રમતા 5 શખ્સોને પોલીસ ઝડપી લીધા હતા.

3 બાઇક સાથે રૂ. 1 લાખનો મુદ્દામાલ કબ્જે

જુગાર દરોડાની વિગત મુજબ જામનગર શહેરના નવાગામ ઘેડમાં આવેલ મધુરમ સોસાયટીમાં તીનપત્તીનો જુગાર રમતા હોવાની હેડ કોન્સટેબલ નિર્મળસિંહ જાડેજા, કાસમ બ્લોચ અને ધર્મેન્દ્ર વૈષ્ણવને મળેલ બાતમીના આધારે પીએસઆઈ એ.એસ.ગરચર તથા સ્ટાફે રેઈડ દરમિયાન ધર્મેન્દ્ર નવલ યાગ્નિક, યોગેશ રાજેશ પરમાર,વિક્રમ બીપીન પરમાર, ભગીરથસિંહ વનરાજસિંહ જાડેજા, મયુરસિંહ પ્રતાપસિંહ જાડેજા, હીતેશ બીજલ સવાસણીયા,જયવીર દીપક ચૌહાણ, પ્રદીપસિંહ અજીતસિંહ વાઘેલા, નિર્મલ રમેશ, સંજયસિંહ રામસંગ જાડેજા સહીતના 11 શખ્સોને 17650ની રોકડ અને 90000ની કિંમતની 3બાઈક સહીત રૂ.1લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

પોલીસે ગુનો નોંધી કરી આગળની કાર્યવાહી

લાલપુર ગામમાં ગૌશાળા નજીક તીનપત્તીનો જુગારરમતા અબ્બાસ હુસેન શેઠા, અલ્તાફ નુરશાહ ફકીર, દેવજી જેરામ નેસડીયા, નવાઝ ઈબ્રાહીમ ચનાણી, રમેશ રણછોડ મકવાણા સહીતના 5 શખ્સોને રૂ.10480ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.