ETV Bharat / state

બારડોલીના હરીપુરા ગામે આવેલ કોઝ વેનો પાણીમાં ગરકાવ

તાપી: ઉકાઈ ડેમ તેમજ કાકરાપાર ડેમમાંથી તાપી નદીમાં સતત પાણી છોડવામાં આવે છે. બારડોલી તાલુકાના હરીપુરા ગામે આવેલ કોઝ વે પર પાણી ફરી વળ્યાં હતા. ડેમમાંથી પાણીની આવક અને બારડોલી પંથકમાં ધોધમાર વરસાદને પગલે તાપી નદી પર આવેલ કોઝ વે પર પાણી ફરી વળ્યાં હતા.

ETV Bharat tapi
author img

By

Published : Aug 6, 2019, 8:54 PM IST

ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી કેટલાક દિવસોથી પાણીની આવકમાં સતત વધારો થઇ રહ્યો છે. કાકરાપાર ડેમમાંથી પણ પાણી તાપીમાં છોડવામાં આવી રહ્યું છે. સાથે જ બારડોલી પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે તાપી નદી ગાંડી તુર બની છે. સુરત જિલ્લાના બારડોલી તાલુકાના હરીપુરા ગામે તાપી નદી પર આવેલો લેવલ કોઝ વે પર પાણીને લઈને પ્રથમ પ્રભાવિત થાય છે. હાલ કોઝ વે ઉપરથી પાણી વહી જતા સલામતીના ભાગ રૂપે વહીવટી તંત્ર દ્વારા કોઝ વે ને બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

તાપી નદી પર આવેલ કોઝ વે પર પાણી ફરી વળ્યાં

તાપી નદીમાં પાણીમાં વધારો થતાં હરીપુરા કોઝ વે પર પાણી આવી જાય છે. જયારે કોઝ વે પર પાણી ફરી વડે છે. ખાસ કરીને કોઝ વે પરના 20થી વધુ ગામડાઓનો બારડોલી તેમજ કડોદ સાથે સીધો સંપર્ક તૂટી જાય છે. અવાર નવાર સ્થાનિકોએ કોઝ વે ઊંચો કરવાની માંગ કરી છે. છતાં પણ તંત્ર અને સરકાર દ્વારા ઉદાસીનતા દાખવી રહી છે.

બારડોલી પંથકમાં ભારે વરસાદ અને તાપી નદીમાં પણ ઘોડાપૂર આવ્યું છે. ત્યારે હરિપુરાનો કોઝ વે પાણીમાં ગરકાવ થતા નોકરિયાત વર્ગ, અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓને પણ આવનાર દિવસોમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

             ઉકાઈ ડેમ , તેમજ કાકરાપાર ડેમ  માંથી તાપી નદી માં સતત પાણી છોડવા માં આવતા બારડોલી તાલુકા ના હરીપુરા ગામે આવેલ કોઝ વે પર પાણી ફરી વળ્યાં હતા . ડેમ માંથી પાણી ની આવક અને બારડોલી પંથક માં ધોધમાર વરસાદ ને પગલે તાપી નદી પાર આવેલ કોઝ વે પર પાણી ફરી વળ્યાં હતા .

            ઉકાઈ ડેમ ના ઉપરવાસ માંથી કેટલાક દિવસો થી પાણી આવક માં સતત વધારો થઇ રહ્યો છે . કાકરાપાર ડેમ માંથી પણ તાપી માં છોડવામાં આવી રહ્યું છે . સાથેજ બારડોલી પંથક માં ધોધમાર વરસાદ પણ વરસી રહ્યો છે . ત્યારે તાપી નદી ગાંડી તુર બની છે .  ત્યારે સુરત જીલ્લા ના બારડોલી તાલુકા ના હરીપુરા ગામે તાપી નદી પર આવેલ લો લેવલ કોઝ વે પર  પાણી ને લઈ ને પ્રથમ પ્રભાવિત થાય છે . હાલ કોઝ વે ઉપર થી પાણી વહી જતા  સલામતી ના ભાગ રૂપે વહીવટી તંત્ર દ્વારા કોઝ વે ને બંધ કરી દેવા આદેશ કરતા વાહનો ની અવાર જવર બંધ કરાઈ છે . 
             તાપી માં પાણી વધતા પ્રથમ આ હરીપુરા કોઝ વે પર પાણી આવી જાય છે . જયારે જયારે કોઝ વે પર પાણી ફરી વડે છે ત્યારે ખ્હાસ કરી ને કોઝ વે પાર ના  ૨૦  થી વધુ  ગામડાઓ નોબારડોલી તેમજ કડોદ સાથે સીધો  સંપર્ક તૂટી જાય છે . જેથી રહીસો ની દશા કફોડી બની જાય છે .અવાર નવાર સ્થાનિકો ની કોઝ વે ઊંચો કરવા માંગ છતાં તંત્ર અને સરકાર દ્વારા ઉદાસીનતા દાખવ્યા રહી છે .

          બારડોલી પંથક માં અવિરત વરસાદ અને તાપી નદી માં પણ ઘોડા પૂર આવ્યું છે . ત્યારે હરિપુરા નો આ કોઝ વે પાણી માં ગરકાવ થતા નોકરિયાત વર્ગ , અને સામે પર થી કડોદ તરફ અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ ને પણ આવનાર દિવસો માં મુશ્કેલી નો સામનો કરવો પડી શકે છે

બાઈટ : હેમંત ભાઈ [ આઉટ પોસ્ટ જમાદાર - કડોદ પો . સ્ટે . ]

બાઈટ : ૨ તરૂણ ભાઈ વાઘેલા [ સ્થાનિક આગેવાન ]

2 વિઝ્યુલ અને 2 બાઈટ એફ.ટી.પી કરેલ છે.....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.