ETV Bharat / state

ઉનાળો શરુ થતાં જ શાકભાજીના ભાવ આસમાને, ગૃહિણીઓના બજેટ ખોરવાયા

તાપી: આકરી ગરમીમાં લીલા શાકભાજીના ભાવમાં ભડકો થતા ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે, ત્યારે જે લીલા શાકભાજી 40 થી 50 રૂપિયે મળતા હતા. તે જ શાકભાજી આજે 120 થી 140 રૂપિયે કિલો મળતા લોકોમાં રાડ બોલી ગઈ છે. ઉનાળામાં શાકભાજીની આવક ઓછી થતા થોડા દિવસોમાં લીલા શાકભાજીના ભાવ આસમાને જશે તેવું લાગી રહ્યું છે.

વીડિયો
author img

By

Published : Apr 28, 2019, 5:02 PM IST

ઉનાળાના આરંભે જ લીલા શાકભાજીના ભાવ ઉંચા ચડવા સાથે કોથમીર , લીંબુ તેમજ લીલા મરચાનો ભાવ 120 ને આંબી ગયા છે હાલમાં ઉનાળાની શરૂઆત થતાં જ શાકભાજીની આવક ઓછી થઈ ગઈ છે આવક ઓછી થતા ભાવમાં એકાએક વધારો થતાં ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે.

ઉનાળો શરુ થતાં જ શાકભાજીના ભાવ ગયા આસમાને, ગૃહિણીઓના બજેટ ખોરવાયા

શાકભાજીના કિલો દીઠ ભાવોની વાતો કરીએ તો, લીલા મરચા 120, લીંબુ 120, પરવળ 100, વટાણા 100, ચોળી 120, આદુ 120, ગવાર 120, ભીંડા 80, કારેલા 120, ડુંગરી 20, બટાકા 20, ટામેટા 20, ફુલાવર 80, દૂધી 60 અને કાકડી 80 આ ભાવે એ.પી.એમ.સી માર્કેટમાં વેચાય રહ્યા છે ત્યારે અન્ય વિસ્તારોમાં ધમધમતા છૂટક શાકભાજી માર્કેટમાં લીલા શાકભાજી ડબલ ભાવે વેચાય રહ્યા છે.

ભર ઉનાળે શાકભાજીના ભાવો તો આસમાને પહોંચ્યા જ છે સાથે સાથે શહેરની હોટલો અને રેસ્ટોરન્ટમાં ગુજરાતી થાળીમાંથી લીલા શાકભાજી તો જાણે ગાયબ જ થઈ ગયા છે.

એન્કર : આકરી ગરમીમાં લીલા શાકભાજીના ભાવમાં ભડકો થતા ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે ત્યારે જે લીલા શાકભાજી 40 થી 50 રૂપિયે મળતા હતા તેજ શાકભાજી આજે 120 થી 140 રૂપિયે કિલો મળતા લોકોમાં રાડ બોલી ગઈ છે ઉમાળામાં શાકભાજીની આવક ઓછી થતા થોડા દિવસોમાં લીલા શાકભાજીના ભાવ આસમાને જશે....

વી ઓ 1 : ઉનાળાના આરંભે જ લીલા શાકભાજીના ભાવ ઉંચા ચડવા સાથે  કોથમીર , લીંબુ તેમજ લીલા મરચાનો ભાવ 120 ને આંબી ગયા છે  હાલમાં ઉનાળાની શરૂઆત થતા જ શાકભાજીની આવક ઓછી થઈ ગઈ છે આવક ઓછી થતા ભાવમાં એકાએક વધારો થતાં ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે તો સાંભળીએ....

બાઈટ.: પ્રેમલતા બેન ( ગૃહની )
બાઈટ : નવીન ભાઈ પટેલ ( ખેડૂત) 

વી ઓ 2 : શાકભાજીના કિલો દીઠ ભાવો ની વાતો કરીએ તો લીલા મરચા 120, લીંબુ 120, પરવળ 100, વટાણા 100, ચોળી 120, આદુ 120, ગવાર 120, ભીંડા 80, કારેલા 120, ડુંગરી 20, બટાકા 20, ટામેટા 20, ફુલાવર 80, દૂધી 60 અને કાકડી 80 આ ભાવે એ.પી.એમ.સી માર્કેટમાં વેચાય રહ્યા છે ત્યારે અન્ય વિસ્તારોમાં ધમધમતા છૂટક શાકભાજી માર્કેટમાં લીલા શાકભાજી ડબલ ભાવે વેચાય રહ્યા છે....

બાઈટ .આસિફ (વેપારી ) 

વી ઓ 3 : ભર ઉનાળે શાકભાજીના ભાવો તો આસમાને પહોંચવા પામ્યા જ છે સાથે સાથે શહેરની હોટલો અને રેસ્ટોરન્ટમાં ગુજરાતી થાળીમાંથી લીલા શાકભાજી તો જાણે ગાયબ જ થઈ જવા પામ્યા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.