જેમાં ભાજપના બારડોલી તાલુકા પ્રમુખ ભાવેશ પટેલ,બાબેન ગામના સરપંચ ફાલ્ગુની પટેલ તેમજ ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો.આ સાથે જ વરસાદનુ આગમન થતા જ બાબેન ગામ ખાતે 5000 વૃક્ષો રોપવાનુ આયોજન કરવામાં આવ્યું હતું.
તાપીમાં જન્મદિવસ નિમિત્તે વૃક્ષા રોપણ કરવામાં આવ્યું
તાપીઃરવિવારના 23મી જૂનના રોજ ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારી પ્રધાન ઈશ્વર પરમારના ધર્મપત્નીના જન્મદિવસ નિમિત્તે બારડોલી તાલુકાના ઉમરાખ ગામે આવેલી વિદ્યાભરતી કોલેજના કેમ્પસ ખાતે 25 જેટલા વૃક્ષોનુ રોપણ કરવામાં આવ્યુ હતુ.
ધર્મપત્નીના જન્મદિવસ નિમિત્તે મંત્રી દ્વારા વૃક્ષા રોપણ કરવામાં આવ્યુ
જેમાં ભાજપના બારડોલી તાલુકા પ્રમુખ ભાવેશ પટેલ,બાબેન ગામના સરપંચ ફાલ્ગુની પટેલ તેમજ ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો.આ સાથે જ વરસાદનુ આગમન થતા જ બાબેન ગામ ખાતે 5000 વૃક્ષો રોપવાનુ આયોજન કરવામાં આવ્યું હતું.
આજરોજ ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્ર્વરભાઈ પરમાર ના ધર્મપત્ની ના જન્મદિવસ નિમિત્તે મંત્રી ધ્વારા બારડોલી તાલુકાના ઉમરાખ ગામે આવેલી વિદ્યાભરતી કોલેજના કેમ્પસ ખાતે 25 જેટલા વ્રુક્ષો નુ રોપણ કરવામાં આવ્યુ. જેમાં ભા.જ.પા બારડોલી તાલુકા પ્રમુખ શ્રી ભાવેશભાઇ પટેલ,બાબેન ગામ ના સરપંચ ફાલ્ગુની પટેલ તેમજ ગ્રામજનો એ ઉત્સાહભેર ભાગ લીધો.તેમજ વરસાદ ના આગમન થતા જ બાબેન ગામ ખાતે 5000 વ્રુક્ષો રોપવાનુ આયોજન કરવામાં આવ્યું હતું