ગતરોજ મહારાષ્ટ્રમાં વરસાદી માહોલ ફરી જામતા ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. ઉકાઈ ડેમની હાલની સપાટી 335.57 ફૂટ છે. ડેમમાં પાણીની આવક 98,513 ક્યુસેક અને જાવક 50,935 ક્યુસેક છે. ત્યારે, ડેમનું કુલ લેવલ 335 ફૂટ જાળવી રાખવા માટે આજે ફરી ઉકાઈ ડેમના 5 દરવાજા 3 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે.
ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમના ફરી 5 દરવાજા ખોલાયા - તાપી ન્યુઝ
તાપીઃ ઉકાઈ ડેમ દક્ષિણ ગુજરાત માટે આશીર્વાદરૂપ છે. ત્યારે, આ ચોમાસાની સીઝનમાં વરસાદી માહોલ સારો રહેતા ઉકાઈ ડેમની સપાટી 335 ફૂટ પહોંચી છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે થોડા દિવસો અગાઉ પાણીની આવકમાં વધારો થતાં ઉકાઈ ડેમના 11 દરવાજા ખોલવામાં આવ્યા હતા. જેને પગલે તાપી નદી બે કાંઠે વહેતી થઈ હતી.
ઉકાઈ ડેમના ફરી 5 દરવાજા ખોલાયા
ગતરોજ મહારાષ્ટ્રમાં વરસાદી માહોલ ફરી જામતા ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. ઉકાઈ ડેમની હાલની સપાટી 335.57 ફૂટ છે. ડેમમાં પાણીની આવક 98,513 ક્યુસેક અને જાવક 50,935 ક્યુસેક છે. ત્યારે, ડેમનું કુલ લેવલ 335 ફૂટ જાળવી રાખવા માટે આજે ફરી ઉકાઈ ડેમના 5 દરવાજા 3 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે.
Intro:તાપી જિલ્લામાં આવેલુ ઉકાઈ ડેમ દક્ષિણ ગુજરાત માટે આશીર્વાદરૂપ છે ત્યારે આ ચોમાસાની સીઝનમાં વરસાદી માહોલ સારો રહેતા ઉકાઈ ડેમની સપાટી 335 ફૂટ પહોંચી છે ઉપરવાસમાં વરસેલા વરસાદના પગલે થોડા દિવસો અગાઉ પાણી ની આવકમાં વધારો થતાં ઉકાઈ ડેમના 11 દરવાજા ખોલવામાં આવ્યા હતા જેને પગલે તાપી નદી બંને કાંઠે વહેતી થઈ હતી.
Body:ગતરોજ મહારાષ્ટ્રમાં વરસાદી માહોલ ફરી જામતા ઉકાઈડેમમાં પાણીની આવકમાં વધારો થવા પામ્યો છે ઉકાઈ ડેમની સપાટીની વાત કરીએ તો હાલ સપાટી 335.57 ફૂટ છે, ડેમમાં પાણીની આવક 98,513 ક્યુસેક અને જાવક 50,935 ક્યુસેક છે ત્યારે ડેમનું રુલ લેવલ 335 ફૂટ જાળવી રાખવા માટે આજે ફરી ઉકાઈ ડેમના 5 દરવાજા 3 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે ......Conclusion:....