તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના ભડભુજ ગામેથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 53 પર ગાંધીધામથી મહારાષ્ટ્ર ખાદ્ય તેલ ભરીને જતું ટેન્કર અચાનક કોઈ કારણોસર પલટી ખાઇ જતા લાખો રૂપિયાનું ખાદ્યતેલ રસ્તા પર ઢોળાઇ જવા પામ્યું હતું. આ અકસ્માતની જાણ થતાં જ આજુના વિસ્તારના લોકો ખાધતેલ લેવા માટે દોડી આવ્યા હતા. પરંતુ માહિતી મુજબ કોઇ જાનહાની પામી ન હતી
સીંગતેલ ભરેલા ટેન્કરને નડ્યો અકસ્માત, સ્થાનિકો ઉઠાવ્યો ફાયદો
તાપી: નેશનલ હાઇવે નંબર 53 સુરત ધૂલિયા હાઇવે પર ઉછલના ભડભુજ ગામ નજીક આજે સીંગતેલ ભરેલું ટેન્કર પલટી મારી ગયુ હતું. અકસ્માત બાદ રોડ ઉપર તેલ ઢોળાતા આજુબાજુના ગ્રામજનો ખાધતેલ લેવા માટે દોડી આવ્યા હતા. જો કે આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી.
તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના ભડભુજ ગામેથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 53 પર ગાંધીધામથી મહારાષ્ટ્ર ખાદ્ય તેલ ભરીને જતું ટેન્કર અચાનક કોઈ કારણોસર પલટી ખાઇ જતા લાખો રૂપિયાનું ખાદ્યતેલ રસ્તા પર ઢોળાઇ જવા પામ્યું હતું. આ અકસ્માતની જાણ થતાં જ આજુના વિસ્તારના લોકો ખાધતેલ લેવા માટે દોડી આવ્યા હતા. પરંતુ માહિતી મુજબ કોઇ જાનહાની પામી ન હતી
નેશનલ હાઇવે નંબર 53 સુરત ધૂલિયા હાઇવે પર ઉછલના ભડભુજ ગામ નજીક આજે સીંગતેલ ભરેલું ટેન્કર પલટી માર્યું હતું અકસ્માત બાદ રોડ ઉપર તેલ ઢોળાતા આજુબાજુના ગ્રામજનો ખાધતેલ લેવા દોડી આવ્યા હતા જો કે આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી....
તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના ભડભુજ ગામેથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 53 પર ગાંધીધામથી મહારાષ્ટ્ર ખાદ્ય તેલ ભરીને જતું ટેન્કર અચાનક કોઈ કારણોસર પલટી જતા લાખો રૂપિયાનું ખાદ્યતેલ રસ્તા પર ઢોળાય જવા પામ્યું હતું આ અકસ્માતની જાણ થતાંજ આજુના વિસ્તારના લોકો ખાધતેલ લેવા માટે દોડી આવ્યા હતા....
Conclusion: