ETV Bharat / state

મોરબી હોનારતને લઈ રાજ્યવ્યાપી શોક જાહેર કરવામાં આવ્યો, વ્યારા નગરપાલિકાએ કાપી કેક - ભાજપ શહેર સંગઠન પ્રમુખ

મોરબીમાં ઝૂલતા પૂલના કારણે બનેલી દુર્ઘટનાના (Morbi Bridge Collapse) કારણે આજે રાજ્યવ્યાપી શોક જાહેર (Statewide mourning in Gujarat) કરવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. એવામાં બીજી તરફ ભાજપ શાસિત વ્યારા નગર પાલિકાના પ્રમુખના જન્મદિવસની ઉજવણીના વિડીયો અને ફોટા વાયરલ થતાં લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.

મોરબી હોનારતને લઈ રાજ્યવ્યાપી શોક જાહેર કરવામાં આવ્યો, વ્યારા નગરપાલિકાએ કાપી કેક

author img

By

Published : Nov 2, 2022, 9:17 PM IST

તાપી મોરબીમાં તાજેતરમાં બનેલી ઘટનામાં (Morbi Hanging Bridge Tragedy) મૃત્યુ પામેલા લોકોની આત્માની શાંતિ માટે શોક સભા રાખવામાં આવી હતી. મોરબી હોનારતને લઈ આજે રાજ્યવ્યાપી શોક જાહેર (Mourning Meeting for Morbi Bridge Tragedy) કરવામાં આવ્યો હતો. જ્યારે બીજી તરફ ભાજપ શાસિત વ્યારા નગર પાલિકાના પ્રમુખના (President of BJP ruled Vyara Nagar Palika) જન્મદિવસની ઉજવણીના વિડીયો અને ફોટા વાયરલ થતાં લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. એક તરફ નગર પાલિકા દ્વારા પ્રાર્થના સભાનું આયોજન કરાય છે. ત્યારે બીજી તરફ વ્યારા નગરપાલિકાના પ્રમુખના જન્મદિવસની ઉજવણી ભાજપ સંગઠનના હોદ્દેદારો (Office bearers of BJP organization) દ્વારા કેક કાપી જન્મદિવસની ઉજવણી કરતા વિડિયો અને ફોટો વાયરલ થઈ રહ્યા છે.

ભાજપ શાસિત વ્યારા નગર પાલિકાના પ્રમુખના જન્મદિવસની ઉજવણીના વીડિયો અને ફોટો વાયરલ થતાં લોકો ફિટકાર વરસાવી રહ્યા છે એક તરફ નગર પાલિકા દ્વારા પ્રાથના સભાનું આયોજન કરાય છે

ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓનેએ હદ વટાવી ઉલ્લેખનીય છે કે, વ્યારા નગરપાલિકા દ્વારા એક તરફ શોક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તે જ નગરપાલિકાના ઓફિસના ચેમ્બરમાં હેપ્પી બર્થડેના રાગ સાથે જન્મદિવસની ઉજવણી કરીને તમામ ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓનેએ હદ વટાવી હતી. આ જન્મદિવસની ઉજવણી દરમિયાન પાલિકાના ચીફ ઓફિસર અને ભાજપ શહેર સંગઠન પ્રમુખ (BJP Organization President) તથા કોર્પોરેટરો હાજર રહ્યા.

બીજી તરફ વ્યારા નગરપાલિકાના પ્રમુખના જન્મદિવસની ઉજવણી ભાજપ સંગઠનના હોદ્દેદારો દ્વારા કેક કાપી જન્મદિવસની ઉજવણી કરતા વિડિયો અને ફોટો વાયરલ થઈ રહ્યા છે.

કેક કાપ્યાનો ફોટો વિડીયો વાયરલ થયો ત્યારે નગરપાલિકાના પ્રમુખ દ્વારા જણાવાયું હતું કે, ઊજવણી જેવું કંઈ કર્યું નથી. આજે તો શોક પાડયો છે. અમે ત્યારે કાર્યકર્તાઓ કેક લાવ્યા ના પાડી છતાં મને કેહવામાં આવ્યું કે બેન લાવ્યા છે. તો કાપી નાખો એવું કેહવામાં આવ્યું ત્યારે કેક કાપ્યો છે. બીજું કશું નથી જ્યારે ફોટો વિડીયો વાયરલ થયા વિશે જણાવ્યું હતું કે, ફોટાવાળા ફોટો પાડી ગયા અને મૂકી દીધા છે. ત્યારે નગરપાલિકાના પ્રમુખે બચાવ માટે જણાવ્યું હતું કે, અમે શોક પાલિકાએ પાડયો છે. તેવું કહીને ઉજવણી નહિ કરી હોવાનું કહી છટકતા હોવાનું જોવા મળ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.