ETV Bharat / state

તાપી જીલ્લાના વાલોડ તાલુકામાંથી ફરી એકવાર દીપડો પાંજરે પુરાયો - dipdo

તાપીઃ જિલ્લાના પેલાડ બુહારીના મોરા ફળિયામાં 11 એપ્રિલે છ વર્ષનો દીપડો પાંજરે પુરાયો હતો. ત્યારબાદ હેતલા ફળિયામાંથી 18 એપ્રિલે ચાર વર્ષની માદા દીપડી પાંજરે પુરાઇ હતી. આ જોતા લાગે છે ખોરાકની શોધમાં હવે દીપડાઓ ગામડા તરફ વળી રહ્યા છે. તાપી જિલ્લામાં અવારનવાર દીપડાઓ પકડાવવાની ઘટનાઓ સામે આવી રહી છે.

સ્પોટ ફોટો
author img

By

Published : May 1, 2019, 10:00 PM IST

તાપી જિલ્લો જંગલોથી ઘેરાયેલો વિસ્તાર છે અને અહીં વન્ય પ્રાણીઓ દેખાવા તે ખૂબ સામાન્ય બાબત છે. વાત કરીએ વાલોડ તાલુકાના પેલાદ બુહારી ગામની તો આ ગામમાં છેલ્લા 1 મહિના દરમિયાન 3 જેટલા દીપડા પાંજરે પુરાયા છે. આ જ ગામની બાજુમાં આવેલા ગાંગપુર ગામના ખોડીયાર ફળિયાના શશીકાંત પટેલના ઘરના બાજુમાંથી 5 દિવસ અગાઉ 3 મરઘીનો શિકાર થયો હતો. જેની જાણ શશીકાંતભાઈએ બારડોલીના ફ્રેન્ડ્સ ઓફ એનિમલ વેલ્ફેર ટ્રષ્ટના પ્રમુખ જાતિનભાઈને કરતા તેમણે વ્યારા વનવિભાગને પાંજરુ મુકવા જણાવ્યું હતું.

ફરી એકવાર દીપડો પાંજરે પુરાયો

બુધવારે વહેલી સવારે વનવિભાગે મુકેલા પાંજરામાં 6 વર્ષીય કદાવર દીપડો પાંજરે પુરાયો હતો. આ દીપડાનો કબજો વાલોડ વનવિભાગે લઈ પ્રાથમિક તપાસ કરાવી ડાંગના જંગલમાં રાત્રે છોડી દેવામાં આવશે.

તાપી જીલ્લાના વાલોડ તાલુકા માંથી ફરી એકવાર દીપડો પાંજરે પુરાયો છે.આજ મહિનામાં
પેલાડ બુહારી ના મોરા ફળિયા માં ૧૧ એપ્રિલે છ વર્ષનો નર દિપડો પાંજરે પુરાયો હતો ત્યાર બાદ હેતલા ફળિયા માંથી ૧૮ એપ્રિલે ચાર વર્ષની માદા દિપડી પાંજરે પુરાય હતી.અને ખોરાક ની શોધ માં હવે દીપડાઓ ગામડા તરફ વળી રહ્યા છે.તાપી જિલ્લા માં અવારનવાર દીપડાઓ પકડાવવાની ઘટનાઓ સામે આવી રહી છે.

વિઓ.1
        તાપી જિલ્લો જંગલોથી ઘેરાયેલો વિસ્તાર છે અને અહીં વન્ય પ્રાણીઓ દેખાય એ ખૂબ સામાન્ય બાબત છે વાત કરીએ વાલોડ તાલુકાના પેલાદ બુહારી ગામની તો આ ગામમાં છેલ્લા 1 મહિના દરમિયાન 3 જેટલા દીપડા પાંજરે પુરાય છે ત્યારે આજ ગામને અડીને આવેલા ગાંગપુર ગામના ખોડીયાર ફળિયાના શશીકાંત પટેલના ઘરના બાજુમાંથી 5 દિવસ અગાઉ 3 મરઘીનો શિકાર થયો હતો જેની જાણ શશીકાંતભાઈએ બારડોલીના ફ્રેન્ડ્સ ઓફ એનિમલ વેલ્ફેર ટ્રષ્ટના પ્રમુખ જાતિનભાઈ ને કરાતા તેઓ દ્વારા વ્યારા વનવિભાગને પાંજરું મુકવાનું જણાવ્યું હતું અને આજે વહેલી સવારે વનવિભાગે મુકેલા પિંજરામાં 6 વર્ષીય કદાવર દીપડો પાંજરે પુરાયો હતો આ દીપડાનો કબજો વાલોડ વનવિભાગે લઈ પ્રાથમિક તપાસ કરાવી ડાંગના જંગલમાં આજે રાત્રે છોડી દેવામાં આવશે ......

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.