હોળીને લઈને આદિવાસી સમાજમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળે છે. હોળીના થોડા દિવસ અગાઉથી દરેક આદિવાસી વિસ્તારમાં હાટ બજાર લગાવવામાં આવે છે. જે પરંપરા અનુસાર તાપી જિલ્લાના સોનગઢ ગામે પણ હાટ બજાર ભરાયુ હતું. જે બજારમાં ભવાની માતાના નૃત્ય સાથે ફાગ ઉઘરાવામાં આવે છે.
સોનગઢ ગામે હોળીના તહેવારે પારંપરિક હાટ બજાર ભરાયું - songadh
સોનગઢ : હોળીનો તહેવાર આદિવાસી સમાજનો મનપસંદ તહેવાર છે. હોળીના પાંચ દિવસ અગાઉ જ આદિવાસી વિસ્તારમાં હાટ બજાર લગાવવામાં આવે છે. જે પરંપરા અનુસાર તાપી જિલ્લાના સોનગઢ ગામે પણ હાટ બજાર ભરાયુ હતું. જેમાં આદિવાસી સમાજના યુવક યુવતીઓ પરંપરાગત ભવાની નૃત્ય કરતા હોય છે.
હોળીને લઈને આદિવાસી સમાજમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળે છે. હોળીના થોડા દિવસ અગાઉથી દરેક આદિવાસી વિસ્તારમાં હાટ બજાર લગાવવામાં આવે છે. જે પરંપરા અનુસાર તાપી જિલ્લાના સોનગઢ ગામે પણ હાટ બજાર ભરાયુ હતું. જે બજારમાં ભવાની માતાના નૃત્ય સાથે ફાગ ઉઘરાવામાં આવે છે.
સોનગઢ ગામે હોળીના તહેવારે પારંપરિક હાટ બજાર ભરાયું
સોનગઢ : હોળીનો તહેવાર આદિવાસી સમાજનો મનપસંદ તહેવાર છે. હોળીના પાંચ દિવસ અગાઉ જ આદિવાસી વિસ્તારમાં હાટ બજાર લગાવવામાં આવે છે. જે પરંપરા અનુસાર તાપી જિલ્લાના સોનગઢ ગામે પણ હાટ બજાર ભરાયુ હતું. જેમાં આદિવાસી સમાજના યુવક યુવતીઓ પરંપરાગત ભવાની નૃત્ય કરતા હોય છે.
હોળીને લઈને આદિવાસી સમાજમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળે છે. હોળીના થોડા દિવસ અગાઉથી દરેક આદિવાસી વિસ્તારમાં હાટ બજાર લગાવવામાં આવે છે. જે પરંપરા અનુસાર તાપી જિલ્લાના સોનગઢ ગામે પણ હાટ બજાર ભરાયુ હતું. જે બજારમાં ભવાની માતાના નૃત્ય સાથે ફાગ ઉઘરાવામાં આવે છે. તેઓની અતિ પ્રાચીન પરંપરા પણ જોડાયેલી છે, જેમાં આજે પણ તાપી જિલ્લાના આદિવાસી સમાજની આસ્થા જોડાયેલી છે. આ હાટ બજારમાં લોકો મીઠાઈ તેમજ ઘરવપરાશની ચીઝ વસ્તુઓ ખરીદી કરતા હોય છે. આ હાટ બજારમાં આદિવાસી સમાજના વાદ્યો તેમજ ઢોલ નગારા સાથે ભવાની માતાને ખભે ઉચકી સંગીતના સુર તાલે એક વ્યક્તિ નૃત્ય કરે છે અને દરેક દુકાનોએ ફાગ ઉઘરાવે છે.
Conclusion: