ETV Bharat / state

તાપીમાં ભારે પવન સાથે વરસાદ, ગામડાઓમાં વીજપૂરવઠો ખોરવાયો

તાપીઃ કાળઝાળ ગરમી બાદ હવે મેઘરાજાએ મનમુકી વરસવાની શરૂઆત કરી દીધી છે. ત્યારે તાપી જિલ્લામાં પણ વહેલી સવારથી ભારે પવન સાથે તમામ તાલુકાઓમાં વરસાદ શરૂ થયો હતો. જેથી વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો.

તાપી
author img

By

Published : Jul 5, 2019, 12:42 PM IST

Updated : Jul 5, 2019, 1:56 PM IST

રાજ્યમાં હાલ વરસાદ વરસી રહ્યો છે, તેમાં તાપી જિલ્લો પણ બાકાત રહ્યો નથી. મોડી સાંજથી જ અનેક વિસ્તારોમાં છુટા છવાયા ઝાપટા પડ્યા હતા. જયારે આજે વહેલી સવારથી મેઘરાજા એ તોફાની બેટિંગ શરૂ કરી હતી અને ધોધમાર વરસાદ શરુ થયો હતો. તાપી જિલ્લાની વાત કરીએ તો, વ્યારા, વાલોડ, સોનગઢ, ઉચ્છલ, નિઝર, કુકરમુંડા તેમજ ડોલવણ સહીતના તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો.

તાપીમાં ભારે પવન સાથે વરસાદ, ગામડાઓમાં વીજપૂરવઠો ખોરવાયો

વરસાદ પ્રભાવિત તાલુકાની વાત કરીએ તો, જિલ્લાના વ્યારામાં 81 mm વરસાદ સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી ખાબકતા જન જીવનને પણ માઠી અસર જોવા મળી હતી. ભારે પવન સાથે વરસાદ પડતા હજુ સુધી કોઈ અનિચ્છનીય ઘટના તો બહાર આવી નથી, પરંતુ ગ્રામ્યના અમુક વિસ્તારોમાં વીજ પુરવઠો અનિયમિત થયો છે. વ્યારામાં 81 mm, વાલોડમાં 30 mm, સોનગઢમાં 32 mm, ઉચ્છલમાં 44 mm, નિઝરમાં 16 mm, કુકરમુંડામાં 28 mm અને ડોલવણમાં 20 mm જેટલો વરસાદ વરસ્યો છે. જેથી લોકોએ પણ વાતાવરણમાં ઠંડક પ્રસરતા રાહત મેળવી હતી.

Intro:એન્કર : કાળઝાળ ગરમી બાદ હવે મેઘરાજા એ મનમુકી વરસવા ની શરૂઆત કરી દીધી છે . ત્યારે તાપી જિલ્લા માં પણ વહેલી સવાર થી ભારે પવન સાથે તમામ તાલુકાઓ માં વરસાદ સરું થયો હતો . તો બીજી બાજુ વરસાદ ને કારણે ગ્રામ્ય વિસ્તારો માં વીજ પુરવઠો પણ અનિયમિત બન્યો હતો .   

Body:રાજ્ય માં હાલ વરસાદ વરસી રહ્યો છે ત્યારે તાપી જિલ્લો પણ બાકાત નથી .  મોડી સાંજે અનેક વિસ્તારો માં છુટા છવાયા ઝાપટા પડ્યા હતા . જયારે આજે વહેલી સવાર થી ફરી થી મેઘરાજા એ તોફાની બેટિંગ શરૂ કરી હતી. અને ધોધમાર વરસાદ સારું થયો હતો . તાપી જિલ્લા ની વાત કરી એ તો  વ્યારા, વાલોડ, સોનગઢ, ઉચ્છલ, નિઝર, કુકરમુંડા તેમજ ડોલવણ સહીત ના તમામ વિસ્તારો માં વરસાદ જોવા મળ્યો હતો . વરસાદ પ્રભાવિત તાલુકા ની વાત કરી એ તો જિલ્લા ના વ્યારામાં 81 મીમી વરસાદ સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી ખાબકતા જન જીવન ને પણ માઠી અસર જોવા મળી હતી.  ભારે પવન સાથે વરસાદ પડતા હજુ સુધી કોઈ અનિચ્છનીય ઘટના તો બહાર આવી નથી . પરંતુ ગ્રામ્ય ના અમુક વિસ્તારો માં વીજ પુરવઠો અનિયમિત થયો છે . એકંદર એ સવારે 6 વાગ્યા થી 10 વાગ્યા સુધી ના વરસાદ ની વાત કરી એ તો
Conclusion: વ્યારા માં 81 મિમિ  , વાલોડ માં - 30 મિમિ , સોનગઢ માં - 32 મિમિ , ઉચ્છલ માં - 44 મિમિ  , નિઝર માં - 16 મિમિ , કુકરમુંડા માં 28 મિમી જ્યારે ડોલવણ માં - 20 મિમી , વરસાદ વરસ્યો છે . ત્યારે લોકો એ પણ વાતાવરણ માં ઠંડક પ્રસરતા રાહત મેળવી હતી .
Last Updated : Jul 5, 2019, 1:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.