ETV Bharat / state

40 વિજિલન્સ અધિકારીની ટીમ દ્વારા સુરત અને તાપીના રેતીચોરો પર તવાઈ

તાપીઃ રાજ્યમાં ચોમાસુ બેસવાને આરે છે ત્યારે રેતી માફિયાઓ ચોમાસા દરમિયાન રેતીનો મોટા પાયે સંગ્રહ કરી દેતા હોય છે. ત્યારે ભૂસ્તર વિભાગને અંધારામાં રાખી રાજ્યની વિજિલન્સ ટિમ સુરત જિલ્લાના માંડવી તેમજ તાપી જિલ્લામાં તાપી કિનારે તેમજ નદીઓમાં ચાલતા રેતી ખનન ઉપર રેડ કરી હતી.

સ્પોટ ફોટો
author img

By

Published : Jun 3, 2019, 8:47 PM IST

સુરત જિલ્લાના માંડવી તાલુકાના બલાલતીર્થ અને મગતરામાં ગેરકાયદેસર રેતી લિઝો દરોડા પાડ્યા હતા. ગાંધીનગર વિજિલન્સ ફ્લાઈંગ સ્ક્વોડ સાથે ભૂસ્તરની ગેરકાયદે રેતી ખનન પર તવાઈ બોલાવી હતી. સુરત જિલ્લા સાથે તાપી જિલ્લાના સોનગઢ ના કાળાવ્યારા,ઘસિયામેઢાથી નિઝર સુધીના રેતી લિઝો પર સન્નાટો છવાઈ ગયો હતો.

40 વિજિલન્સ અધિકારીની ટીમ દ્વારા સુરત અને તાપીના રેતીચોરો પર તવાઈ

અધિકારીઓની એક નહીં બે નહીં 40 થી વધુ અધિકારીઓની ટિમ તાપીના પટમાં ઉતરી રેતીની લિઝો પર તપાસ હાથ ધરી હતી. કાર્યવાહીને પગલે રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો. બીજી બાજુ ઘસિયામેઢામાં તો તાપી નદી માંથી રેતી ભરેલી ટ્રકો ખાલી કરી ભાગી છૂટ્યા હતા. તાપી જિલ્લાની રેતીની લિઝો પર રોયલ્ટીના નામે વહન થતી ઓવરલોડ ટ્રકોથી સરકારને કરોડો રૂપિયાનો ચુનો ચોપડાય રહ્યો છે.

એન્કર : ગાંધીનગર વિજિલન્સ ટીમે સુરત તેમજ તાપી જિલ્લા માં ગેરકાયદે રેતી ખનન ઉપર રેડ કરી હતી. 40 અધિકારીઓ ની ટિમ તપાસ માં જોતરાઈ હતી.

વિઓ :  રાજ્ય માં ચોમાસુ બેસવાને આરે છે ત્યારે રેતી માફિયાઓ ચોમાસા દરમિયાન રેતી નો મોટા પાયે સંગ્રહ કરી દેતા હોય છે. ત્યારે ભૂસ્તર વિભાગ ને અંધારા માં રાખી રાજ્ય ની વિજિલન્સ ટિમ સુરત જિલ્લા ના માંડવી તેમજ તાપી જિલ્લા માં તાપી કિનારે તેમજ નદીઓ માં ચાલતા રેતી ખનન ઉપર રેડ કરી હતી. સુરત જિલ્લા ના માંડવી તાલુકા ના બલાલતીર્થ અને મગતરા મા ગેરકાયદેસર રેતી લિઝો દરોડા પાડ્યા હતા.   ગાંધીનગર વિજિલન્સ ફ્લાઈંગ સ્ક્વોડ સાથે ભૂસ્તરની ગેરકાયદે રેતી ખનન પર તવાઈ બોલાવી હતી. સુરત જિલ્લા સાથે તાપી જિલ્લા ના સોનગઢ ના કાળાવ્યારા,ઘસિયામેઢા થી નિઝર સુધી ના રેતી લિઝો પર સન્નાટો છવાઈ ગયો હતો.
અધિકારીઓ ની એક નહીં બે નહીં 40 થી વધુ અધિકારીઓની ટિમ તાપીના પટ માં ઉતરી રેતી ની  લિઝો પર તપાસ હાથ ધરી હતી. કાર્યવાહી ને પગલે રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો. બીજી બાજુ ઘસિયામેઢા મા તો  તાપી નદી માંથી રેતી ભરેલી ટ્રકો ખાલી કરી ભાગી છૂટ્યા હતા. 
તાપી જિલ્લા ની રેતી ની લિઝો પર રોયલ્ટી ના નામે વહન થતી ઓવરલોડ ટ્રકો થી સરકાર ને કરોડો રૂપિયાનો ચુનો ચોપડાય રહ્યો છે.

વિઝ્યુલ એફ.ટી.પી કરેલ છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.