ATMમાં આગ લાગતા એ.સી અને સિલિંગ બળીને ખાક થઈ ગયા હતા. પ્રથમ દ્રષ્ટિએ શોર્ટસર્કિટના કારણે આગ લાગવાનું અનુમાન પોલીસએ લગાવ્યુ છે. ત્યારે ATMમાં આગ લાગતા એ.સી અને ફર્નિચર મળી 1 લાખથી વધુનું નુકશાન થવા પામ્યુ હતુ. જો કે સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.
તાપીના નિઝર માર્કેટના ATMમાં શોર્ટસર્કિટના કારણે લાગી આગ - Gujarati News
તાપીઃ તાપી જિલ્લાના નિઝર માર્કેટ બજારમાં આવેલા SBIના ATMમાં આજે વહેલી સવારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગવાની ઘટનાની જાણ થતા આજુબાજુમાં રહેતા લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી. ફાયર ફાયટરે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.
નિઝરના SBIના ATMમાં શોર્ટસર્કિટના કારણે લાગી આગ
ATMમાં આગ લાગતા એ.સી અને સિલિંગ બળીને ખાક થઈ ગયા હતા. પ્રથમ દ્રષ્ટિએ શોર્ટસર્કિટના કારણે આગ લાગવાનું અનુમાન પોલીસએ લગાવ્યુ છે. ત્યારે ATMમાં આગ લાગતા એ.સી અને ફર્નિચર મળી 1 લાખથી વધુનું નુકશાન થવા પામ્યુ હતુ. જો કે સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.
Intro:તાપી જિલ્લાના નિઝર માર્કેટ બઝારમાં આવેલા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયના એ.ટી.એમમાં આજે વહેલી સવારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી આગ લાગવાની ઘટનાની જાણ થતાં આજુબાજુમાં રહેતા લોકોએ તાત્કાલિક પોલીસ ને જાણ કરી હતી પોલીસે ઘટના સ્થળે પહોંચી આગ પાર કાબુ મેળવ્યો હતો એ.ટી.એમ માં આગ લાગતા એ.સી અને સિલિંગ બળીને ખાખ થઈ જવા પામ્યા હતા પ્રથમ દ્રષ્ટિએ શોર્ટસર્કિટના કારણે આગ લાગવાનું અનુમાન પોલીસ લગાવી રહી છે ત્યારે એ.ટી.એમ માં આગ લાગતા એ.સી અને ફર્નિચર મળી 1 લાખથી વધુનું નુકશાન થવા પામ્યું છે જો કે સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.....Body:...Conclusion:.....