ETV Bharat / state

બારડોલીમાં એન્જીનીયરીંગ કોલેજના વિદ્યાર્થીઓએ પાકના રક્ષણ માટે બનાવ્યુ ક્રોપ મોનીટરીંગ સિસ્ટમ - Mehul Goswami

તાપીઃ બારડોલી ખાતે આવેલ તાજપોર એન્જીનીયરીંગ કોલેજના વિદ્યાર્થીઓએ ખેડૂતો માટે મહત્વનો પ્રોજેક્ટ બનાવી નવી શોધ કરી છે. ખેતી કરતા ખેડૂતો માટે પાકના રક્ષણ માટે "ક્રોપ મોનીટરીંગ સિસ્ટમ"નો પ્રોજેકટ બનાવવામાં આવ્યો છે.

tapi
author img

By

Published : Jun 26, 2019, 12:10 PM IST

સુરતના બારડોલીની તાજપોર ખાતે આવેલ એન્જીનીયરીંગ કોલેજમાં વિદ્યાર્થીઓ દ્વારા અવનવું સંશોધન કરાઈ રહ્યું છે. ત્યારે હવે ખેડૂતો માટે એક એવી સિસ્ટમ બનાવાઈ છે. ખેતી પ્રધાનદેશ અને ખેતી કરતા ખેડૂતો માટે ખેતીના પાકને રક્ષણ માટે ક્રોપ મોનીટરીંગ સિસ્ટમ બનાવવામાં આવી છે. જેની વિશેષતા પણએ કે, જમીનનું ભેજ માપવા માટે સેન્સર મુકાય છે. જ્યારે જમીનમાં ભેજ ઓછો થાય ત્વરિત મોટર ચાલુ થઈ જાય છે અને ખેતરમાં મુકેલ ફુવારા શરૂ થઈ જાય છે. જેથી પાકને યોગ્ય સમયે અને પૂરતું પાણી મળી રહે.

એન્જીનીયરીંગ કોલેજના વિદ્યાર્થીઓએ પાકના રક્ષણ માટે બનાવ્યુ ક્રોપ મોનીટરીંગ સિસ્ટમ

તાજપોર એન્જીનીયરીંગ કોલેજના ઇલેક્ટ્રિકલ વિભાગના વિધાર્થીઓ દ્વારા આ પ્રોજેકટ બનાવવામાં આવ્યો છે. પ્રોજેકટમાં જમીન સાથે અકસ્મિક રીતે સળગી જતા પાક બચાવવા પણ સંશોધન અને ઉપાય શોધી કાઢયો છે. આગ લાગવાના સમયે ત્વરિત સેન્સર એક્ટિવ થઈ જાય છે ને ખેતરમાં મુકેલ પાણીના ફુવારા ઓટોમેટીક ચાલુ થઈને આગ પર નિયંત્રણ મેળવશે.

ખાસ કરીને એન્જીનીયરીંગ વિભાગમાં વર્ષ દરમિયાન થિયરીના અભ્યાસની સાથે વાસ્તવિકતામાં પણ વિદ્યાર્થીઓમાં રહેલ શુસુપ્ત શક્તિ બહાર આવે તેવા હેતુ સાથે વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ પાસે અવનવું સંશોધન કરાવવામાં આવતુ હોય છે. જેમાં વિદ્યાર્થીઓના પ્રોજેક્ટની પસંદગીની સાથે વિભાગના પ્રાધ્યાપકો પણ તેના પર દેખરેખ રાખવામાં આવે છે.

હવે રહી વાત સિસ્ટમ મુકવાની તો અંદાજીત માત્ર 15 થી 20 હજારના ખર્ચમાં તૈયાર થઈ શકે છે. જોકે ફુવારા સહિતનો અન્ય ખર્ચ અલગથી થાય છે. વિદ્યાર્થીઓએ બનાવેલ આ પ્રોજેકટને ખેડૂતો ઘર બેઠા પણ ચલાવી શકે અને ખેતરે ગયા વગર ખેતરની જાણકારી માટે મોબાઈલ ઉપર મેસેજ આવી જાય છે. ખેતરમાં પ્રાણીનો પ્રવેશ, મોટર બંધ થવી, પાકમાં આગ લાગવી જેવા તમામ સંજોગોમાં મોબાઈલ ઉપર ત્વરિત ખેડૂતને મેસેજ મળી જાય છે. દેશમાં ભાવિ વૈજ્ઞાનિકો ગણાતા વિદ્યાર્થીઓની પ્રતિભાઓને હવે સરકારને કૃષિ વિભાગ દ્વારા વિદ્યાથીઓને પ્રોત્સાહિત કરવામાં આવે તો ઘણું સંશોધન દેશમાં મળી રહે છે.

                  બારડોલી ખાતે આવેલ તાજપોર એન્જીનીયરીંગ ના વિદ્યાર્થીઓ એ ખેડૂતો માટે મહત્વ નો પ્રોજેક્ટ બનાવી નવી શોધ કરી છે . ખેતી કરતા ખેડૂતો માટે
પાક ના રક્ષણ માટે " ક્રોપ મોનીટરીંગ સિસ્ટમ " નો પ્રોજેકટ બનાવવા માં
આવ્યો હતો.

                    સુરત જિલ્લા ના બારડોલી ની તાજપોર ખાતે આવેલ એન્જીનીયરીંગ કોલેજમાં વિદ્યાર્થીઓ દ્વારા અવનવું સંશોધન કરાઈ રહ્યું છે . ત્યારે હવે ખેડૂતો માટે એક એવી સિસ્ટમ બનાવાઈ છે . ખેતી પ્રધાન દેશ અને ખેતી કરતા ખેડૂતો પણ વધુ છે. ત્યારે ખેતી ના પાક ના રક્ષણ માટે ક્રોપ મોનીટરીંગ
સિસ્ટમ બનાવાઈ છે. જેની વિશેષતા પણ એ કે જમીન નું ભેજ માપવા માટે સેન્સર મુકાય છે. અને જ્યારે જમીન માં ભેજ ઓછો થાય ત્વરિત મોટર ચાલુ થઈ જાય છે.અને ખેતર માં મુકેલ ફુવારા શરૂ થઈ જાય છે. જેથી પાક ને યોગ્ય સમયે અને પૂરતું પાણી મળી રહે.

                  તાજપોર એન્જીનીયરીંગ કોલેજ ના ઇલેક્ટ્રિકલ વિભાગ ના વિધાર્થીઓ એ આ પ્રોજેકટ બનાવ્યો હતો. પ્રોજેકટ માં જમીન સાથે અકસ્માત રીતે સળગી જતા પાક બચાવવા પણ સંશોધન અને ઉપાય શોધી કાઢયો છે. આગ લાગવાના સમય એ ત્વરિત સેન્સર એક્ટિવ થાય છે અને ત્યાં મુકેલ પાણી ન ફુવારચાલુ થઈ આગ પર નિયંત્રણ મેળવશે. સાંભળીએ.

                 ખાસ કરી ને એન્જીનીયરીંગ વિભાગ માં વર્ષ દરમિયાન થિયરી ના
અભ્યાસ  ની સાથે વાસ્તવિકતા માં પણ વિદ્યાર્થીઓ માં રહેલ શુસુપ્ત શક્તિ
બહાર આવે તે હેતુ સાથે વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ પાસે અવનવું સંશોધન કરાય
છે . અને જેમાં વિદ્યાર્થીઓ ના પ્રોજેક્ટ ની પસંદગી ની સાથે વિભાગ ના
પ્રાધ્યાપકો પણ તેની દેખ રાખે છે .

               હવે રહી વાત સિસ્ટમ મુકવાની તો અંદાજીત માત્ર 15 થી 20 હજાર ના ખર્ચ માં તૈયાર થઈ શકે એમ છે. જોકે ફુવારા સહિત નો અન્ય ખર્ચ અલગ થી થાય છે.  વિદ્યાર્થીઓ એ બનાવેલ આ પ્રોજેકટ ને ખેડૂતો સાથે ઘર બેઠા પણ ચલાવી શકે એને ખેતર એ ગયા વગર ખેતર ની જાણકારી માટે મોબાઈલ ઉપર મેસેજ આવી જાય છે. ખેતર માં પ્રાણી નો પ્રવેશ , મોટર બંધ થવી , પાક માં આગ લાગવી એ તમામ સંજોગો માં મોબાઈલ ઉપર ત્વરિત ખેડૂત ને મેસેજ મળી જાય છે.  દેશ માં ભાવિ વૈજ્ઞાનિકો ગણાતા વિદ્યાર્થીઓ ની પ્રતિભાઓ ને હવે સરકાર ને કૃષિ વિભાગ પણ  પ્રોત્સાહિત કરે તો ઘણું સંશોધન દેશ માં મળી રહે .

બાઈટ : 1બ્રિજેશ તિવારી ( પ્રોજેકટ બનાવનાર વિદ્યાર્થી )

બાઈટ : ૨ નૈનેશ રાણા(પ્રોજેક્ટ  બનાવનાર વિદ્યાર્થી )

બાઈટ : ૩ યશ પટેલ (પ્રોજેક્ટ  બનાવનાર વિદ્યાર્થી )

બાઈટ : ૪  નિલેશ પ્રજાપતિ   [ પ્રાધ્યાપક - તાજપોર એન્જી . કોલેજ ]

3 વિઝ્યુલ 4 બાઈટ એફ.ટી.પી કરેલ છે.......
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.