તાપીઃ વ્યારા પોલીસ સ્ટેશનમાં હિન્દુ યુવતીઓના ધર્મ પરિવર્તન કરાવવાના ગુનામાં (Case of conversion of Hindu girls in Vyara ) એક જ પરિવારના 5 સભ્યો વિરુદ્ધ ફરિયાદ (Arrested for proselytizing ) દાખલ થતાં પોલીસ એક્શનમાં (Vyara police action in proselytizing case) આવી હતી. પોલીસે પાદરી સહિત પાંચ આરોપીઓની રાત્રે જ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટનાને પગલે પંથકમાં ભારે ચર્ચાનો વિષય બની છે.
વ્યારા શહેરના તાડકુવા વિસ્તારની ઘટના - વ્યારા શહેરના તાડકુવા સ્થિત અંબિકાનગરમાં રહેતા 2 યુવકો અને પરિવારના 3 સભ્યો સહિત 5 સામે અલગ અલગ 2 હિન્દુ પરિવારની યુવતીઓને (Case of conversion of Hindu girls in Vyara ) પ્રેમજાળમાં ફસાવી ઘરે લઈ જઈ એક રાત સુધી ગોંધી રાખી ધર્મ પરિવર્તનની પ્રક્રિયા હાથ (Attempts to convert from Hinduism to Christianity) ધરી હતી. જેની જાણ યુવતીઓના પરિવારજનોને થતાં યુવતીના પરિવારના સભ્યોએ રાત્રે વ્યારા પોલીસ મથકે ગુનો (Arrested for proselytizing ) દાખલ કરાવ્યો હતો.
આ પણ વાંચોઃ રાજ્યમાં ધર્માંતરણ માટે ડિસ્ટ્રીકટ મેજિસ્ટ્રેટની લેવી પડે છે પરવાનગી
પોલીસે કરી લીધી ધરપકડ -વ્યારા પોલીસે પાંચેય આરોપીઓને ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ધર્માંતરણને લઈને રાજ્યમાં કડક કાયદો અમલી થવા છતાં ધર્માંતરણના કિસ્સાઓ અવારનવાર આવતાં જ રહ્યા છે. વ્યારામાં રહેતાં અલગ અલગ હિંદુ પરિવારની બે યુવતીઓને (Case of conversion of Hindu girls in Vyara )પ્રેમજાળમાં ફસાવી ઘરમાં લઈ જઈ એક રાત સુધી ગોંધી રાખી ખ્રિસ્તી ધર્મ પરિવર્તન કરાવવાની (Arrested for proselytizing ) પ્રક્રિયા ચાલતી હતી. એક મહિલા સહિત પાંચ સામે આ બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાતાં પોલીસે તાત્કાલિક અસરથી (Vyara police action in proselytizing case) તમામ પાંચ આરોપીઓને ઝડપી સમગ્ર ઘટના ક્રમને લઈ વધુ તપાસ હાથ ધરી છે.
કોણ છે આરોપીઓ - ધર્માંતરણ કિસ્સામાં (Arrested for proselytizing ) મુખ્ય આરોપી રાકેશ વસાવા, સહિત અન્ય ચાર આરોપી યોહાન વસાવા, રેખા વસાવા, રસીન વસાવા, યાકુબ વસાવાની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.