ETV Bharat / state

ખેડૂતોની સમસ્યાના નિવારણ માટે વાર્ષિક સાધારણ સભા યોજાઈ

બારડોલી: દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ દ્વારા ખેડૂતને સિંચાઈના પાણીની અગવડતા અને નહેરનું રોટેશન ફરી બંધ થતાં ખેડૂતો એ વાર્ષિક સાધારણ સભા યોજી લડતનો માર્ગ અપનાવવાનો ઠરાવ કર્યો છે.

author img

By

Published : May 23, 2019, 4:16 AM IST

ખેડૂતોની સમસ્યાના નિવારણ માટે વાર્ષિક સાધારણ સભા યોજાઈ

ખેડૂતો માટે વર્ષોથી સક્રિય રીતે ચાલી રહેલા તાપી, સુરત, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના ખેડૂત સમાજની બેઠકનો દોર શરૂ થયો છે. વર્ષના અંતે મળતી સાધારણ સભા આ વખતે સુરત જિલ્લાના બારડોલી ખાતે યોજાઈ હતી. આજે પણ ખેડૂતોના પડતર પ્રશ્નો વણ ઉકેલ્યાં છે.

ખેડૂતોની સમસ્યાના નિવારણ માટે વાર્ષિક સાધારણ સભા યોજાઈ

પાણીના અભાવે ખેતીમાં ઉભેલો પાક પણ પાણીના અભાવેે સુકાઇ રહ્યો છે. નહેર વિભાગ પણ ડેમમાં પાણી ઓછું હોવાના રાગ ગાઇને એક માસ માટે ફરી પાણી બંધ કરી દીધું છે. ત્યારે આ બાબતે લડતનો માર્ગ અપનાવાનો નિર્ણય કર્યો છે. સભામાં શેરડીના પોષણક્ષમ ભાવો, રાસાયણિક ખાતરોમાં વધતી મોઘવારી, સરકારની કૂટનિતી જેવા મુદ્દાઓને લઇને ચર્ચા કરી હતી.

દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ દ્વારા બારડોલી ખાતે ખેડૂત સમાજ ની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. ખાસ કરી ને સિંચાઈ ના પાણી ની અગવડતા અને નહેર નું રોટેશન ફરી બંધ થતાં ખેડૂતો એ લડત નો માર્ગ અપનાવવા નો ઠરાવ પણ કરાયો હતો.

             ખેડૂતો માટે વર્ષો થી સક્રિય રીતે ચાલી રહેલ તાપી, સુરત, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના ખેડૂત સમાજ માં બેઠકો નો દોર શરૂ થયો છે. વર્ષ ના અંતે મળતી સાધારણ સભા આ વખતે સુરત જિલ્લા ના બારડોલી ખાતે યોજાઈ હતી. કેટલાક સમય થી ખેતી માં ખેડૂતો ના પડતર પ્રશ્નો જે આજે પણ વણ ઉકેલ્યાં રહ્યા છે. ખાસ કરી ને આજે ખેતી માં પાક ઉભો છે ત્યારે પાણી ન અભાવે પાક સુકાઈ રહ્યો છે. નહેર વિભાગ  દ્વારા પણ ડેમ માં પાણી ઓછું હોવાનું રટણ કરી ફરી એક માસ માટે પાણી બંધ કર્યું છે. ત્યારે આ બાબતે લડત નો માર્ગ પણ અપનાવવા નું નક્કી કરાયું હતું. વર્ષો થી પડતર ખેડૂતો ના પ્રશ્નો હજુ ઉકેલાયા નથી.  જેમાં શેરડી માં પોષણક્ષમ ભાવો હોય , રાસાયણિક ખાતરો માં વધતી મોંઘવારી , સરકાર ની કુતનીતિ જે  તમામ બાબતો ઉપર સભા માં હાજર ખેડૂત આગેવાનો ચર્ચા કરી હતી.

બાઈટ : જયેશ પટેલ ( પ્રમુખ - દ . ગુજ . ખેડૂત સમાજ )
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.