ETV Bharat / state

તાપીમાં કાર-ડમ્પરે વચ્ચે ટક્કર, 10 વર્ષીય બાળકનું મોત - Gujarati news

તાપીઃ  જિલ્લાના સોનગઢ નજીક સર્વિસ રોડ પર ઉભેલી સ્વીફ્ટ કારને ડમ્પરે પાછળથી ટક્કર મારતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં 10 વર્ષીય બાળકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે.

તાપીમાં કારને ડમ્પરે ટક્કર મારતાં 10 વર્ષીય બાળકનું મોત
author img

By

Published : Jun 5, 2019, 11:42 PM IST

તાપી જિલ્લામાંથી પસાર થતાં સુરત-ધૂલિયા નેશનલ હાઇવે પર સોનગઢ નજીક સર્વિસ રોડ પર ઉભેલી સ્વીફ્ટ કારને અજાણ્યા ડમ્પરની ટક્કર વાગતાં અકસ્માત સર્જાયો છે. ડમ્પર ચાલકે ડ્રાઇવીંગ પર કાબૂ ગુમાવતા ડમ્પરથી પાછળના ભાગે ટક્કર થઇ હતી. જેના કારણે કારમાં પાછળની સીટ પર બેઠેલા 10 વર્ષીય રીકી પટેલનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતુ.

TAP
તાપીમાં કારને ડમ્પરે ટક્કર મારતાં 10 વર્ષીય બાળકનું મોત

આ અકસ્માત થતાં ડમ્પર ચાલક ડમ્પર લઇને ફરાર થઇ ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં સોનગઢ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી મરનાર બાળકના પિતા રાજેશભાઇ મગનભાઇ પટેલ પાસેથી ઘટનાની હકીકત જાણી હતી, ત્યારબાદ અજાણ્યા ડમ્પર ચાલક વિરૂદ્ધ ગૂનો નોંધી આગળની તપાસ હાથ ઘરી છે.

તાપી જિલ્લાના સોનગઢ નજીક સર્વિસ રોડ પર ઉભેલી સ્વીફ્ટ કાર ને ડમ્પરે પાછળ ના ભાગેથી ટક્કર મારતા કારમાં પાછળના ભાગે બેઠેલા 10 વર્ષીય બાળકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું

              તાપી જિલ્લામાંથી પસાર થતા સુરત - ધૂલિયા નેશનલ હાઇવે પર સોનગઢ નજીક સર્વિસ રોડ પર ઉભેલી સ્વીફ્ટ કાર નંબર જી.જે.15.સી.એચ.7520ને કોઈક અજાણ્યા ડમ્પર ચાલકે પોતાના કબ્જાના ડમ્પરથી પાછળના ભાગે ટક્કર મારતા પાછળના ભાગે બેઠેલા રિકી પટેલ ઉ.વ.10નું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અકસ્માત થતા ડમ્પર ચાલક ડમ્પર લઈ ફરાર થઈ ગયો હતો ઘટનાની જાણ થતાં સોનગઢ પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી મરનાર રીંકીના પિતા રાજેશભાઇ મગનભાઈ પટેલ, રહે.જોશવાસણ, પંચવટી સ્ટ્રીટ ,તા - ગણદેવી, જી - નવસારીની ફરિયાદ લઈ અજાણ્યા ડમ્પર ચાલક વિરુદ્ધ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.