તાપી જિલ્લાના સોનગઢના ગુણસદા ખાતે બધવારે PM નરેન્દ્ર મોદી જાહેર સભાને સંબોધશે. જેના ભાગરૂપે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ જાહેરસભાની સુરક્ષા માટે 1 ADG, 1 IG, 7 SP, 14 DY.SP, 38 PI, 140 PSI, 1400 પોલીસ કર્મીઓ અને 200 હોમગાર્ડના સુરક્ષા જવાનો મળી કુલ 1700 પોલીસ જવાનોનો કાફલો તૈનાત કરવામાં આવ્યા છે. આ સાથે જ સભા સ્થળે CCTV કેમેરા, ડોગ સ્ક્વોડ,બૉમ્બ તેમજ સભામંડપમાં CCTV કેમેરાઓ પણ લગાડવામા આવ્યા છે.
PM મોદીની સભામાં સુરક્ષા માટે 1700 પોલીસ જવાનો તૈનાત કરાયા
તાપીઃ આગામી લોકસભા ચૂંટણીમાં રાજકીય પક્ષો દ્વારા જોરશોરમાં પ્રચાર શરૂ કરી દેવાયો છે. બુધવારે બારડોલી લોકસભા મતવિસ્તારમાં ગુણસદામાં નરેન્દ્ર મોદીની જાહેરસભાની તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.
1700 પોલીસ જવાનો તૈનાત
તાપી જિલ્લાના સોનગઢના ગુણસદા ખાતે બધવારે PM નરેન્દ્ર મોદી જાહેર સભાને સંબોધશે. જેના ભાગરૂપે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ જાહેરસભાની સુરક્ષા માટે 1 ADG, 1 IG, 7 SP, 14 DY.SP, 38 PI, 140 PSI, 1400 પોલીસ કર્મીઓ અને 200 હોમગાર્ડના સુરક્ષા જવાનો મળી કુલ 1700 પોલીસ જવાનોનો કાફલો તૈનાત કરવામાં આવ્યા છે. આ સાથે જ સભા સ્થળે CCTV કેમેરા, ડોગ સ્ક્વોડ,બૉમ્બ તેમજ સભામંડપમાં CCTV કેમેરાઓ પણ લગાડવામા આવ્યા છે.
એન્કર : 2019 લોકસભા ચૂંટણીમાં રાજકીય પક્ષો દ્વારા જોરશોરમાં પ્રચાર શરૂ કરી દેવાયો છે ત્યારે 23 બારડોલી લોકસભા મતવિસ્તારના તાપી જિલ્લાના ગુણસદા ખાતે આવતી કાલે નરેન્દ્ર મોદીની જાહેરસભાની તડામાર તૈયારી શરૂ કરી દેવાય છે .....
વી ઓ 1 : તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગુણસદા ખાતે આવતી કાલે દેશના પી.એમ નરેન્દ્ર મોદી જાહેર સભા સંબોધશે જેના ભાગરૂપે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે 1 એ.ડી.જી, 1 આઈ.જી, 7 એસ.પી, 14 ડી.વાય.એસ.પી, 38 પી.આઇ, 140 પી.એસ.આઈ, 1400 પોલીસ , 200 હોમગાર્ડ કુલ્લે 1700 જેટલા પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે સભા સ્થળે સી.સી.ટી.વી , ડોગ સ્ક્વોડ તેમજ બૉમ્બ તેમજ સભા મંડપ માં સીસીટીવી પણ લગાડવા મા આવ્યા છે