ETV Bharat / state

વન મહોત્સવ નિમિત્તે 15.80 લાખ રોપાઓનો ઉછેર કરવામાં આવ્યો - Gujarati News

તાપીઃ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા તાપી જિલ્લામાં 70માં વન મહોત્સવ નિમિત્તે 7 તાલુકાઓમાં વનીકરણની વિવિધ યોજનાઓ હેઠળ જુદા જુદા 15.80 લાખ જેટલા રોપાઓનો ઉછેર કરવામાં આવ્યો છે.

વન મહોત્સવ નિમિત્તે 15.80 લાખ રોપાઓનો ઉછેર કરવામાં આવ્યો
author img

By

Published : Jul 23, 2019, 10:18 AM IST

Updated : Jul 23, 2019, 2:16 PM IST

જેમાં ખાતાકિય વન મહોત્સવ અન્વયે સાવયો આદિવાસી-6CFPમાં નિલગીરી 20805, અરડુસો 370, લીમડો 14297, શરૂ 4240, બાવળ 57475, સાગ 156498, ફળાઉ 159607, ફુલછોડ 32,399, અન્ય 354309 મળી 8 લાખ. મનરેગા હેઠળ નિલગીરી 18500, લીમડો 10000, બાવળ 17001, સાગ 163000, ફળાઉ 74522, ફુલછોડ 13000, અન્ય 253977 મળી 5.50 લાખ મળી કુલ 14 નર્સરીઓમાં નિલગીરી 39305, અરડુસો 370, લીમડો 24297 , શરૂ 4240, બાવળ 74776, સાગ 319498, ફળાઉ 234129, ફુલછોડ 45399, અન્ય 608286

Tapi
વન મહોત્સવ નિમિત્તે 15.80 લાખ રોપાઓનો ઉછેર કરવામાં આવ્યો

જ્યારે ડીસીપી નર્સરી યોજના હેઠળ આદિવાસી-6CFPમાં 8 નર્સરીમાં નિલગીરીના 8000, સાગ 12000, ફળાઉ 15000, ફુલછોડ 9500, અન્ય 55500 મળી 1 લાખ, ખાસ અંગભૂત મહિલા નર્સરી-SCP હેઠળ 7 નર્સરીમાં નિલગીરી 9100, બાવળ 3000, સાગ 10000, ફળાઉ 12500, ફુલછોડ 13700, અન્ય 21700 મળી 70 હજાર તેમજ SHG ગૃપ નર્સરી યોજનામાં 7 નર્સરીઓમાં નિલગીરી 3000, લીમડો 500, શરૂ 4000, બાવળ 1750, સાગ 12000, ફળાઉ 11800, ફુલછોડ 3000, અન્ય 22950 મળી 60 હજાર, તાલુકાવાર જોઈએ તો નિઝર,કુકરમંડા 5 નર્સરીઓમાં 86300, ઉચ્છલ 6 નર્સરીઓમાં 403700, વાલોડ 4 નર્સરીઓમાં 200000, વ્યારા-ડોલવણમાં 11 નર્સરીઓ 440000 અને સોનગઢમાં 9 નર્સરીઓ મારફત 450000 મળી એકંદરે 7 તાલુકાઓમાં 35 નર્સરીઓ મારફત 15.80 લાખ રોપાઓનો ઉછેર કરવામાં આવ્યો છે.

Intro:સામાજિક વનીકરણ વિભાગ દ્વારા તાપી જિલ્લામાં ૭૦ મા વન મહોત્સવ નિમિત્તે સાત તાલુકાઓમાં વનીકરણની વિવિધ યોજનાઓ હેઠળ જુદા જુદા ૧૫.૮૦ લાખ જેટલા રોપાઓનો ઉછેર કરવામાં આવ્યો છે.
Body:જેમાં ખાતાકિય વન મહોત્સવ અન્વયે સાવયો આદિવાસી-૬સીએફ્પીમાં નિલગીરી ૨૦૮૦૫, અરડુસો ૩૭૦, લીમડો ૧૪૨૯૭, શરૂ ૪૨૪૦, બાવળ ૫૭૪૭૫, સાગ ૧૫૬૪૯૮, ફળાઉ ૧૫૯૬૦૭, ફુલછોડ ૩૨૩૯૯, અન્ય ૩૫૪૩૦૯ મળી ૮ લાખ. મનરેગા હેઠળ નિલગીરી ૧૮૫૦૦, લીમડો ૧૦૦૦૦, બાવળ ૧૭૦૦૧, સાગ ૧૬૩૦૦૦, ફળાઉ ૭૪૫૨૨, ફુલછોડ ૧૩૦૦૦, અન્ય ૨૫૩૯૭૭ મળી ૫.૫૦ લાખ મળી કુલ ૧૪ નર્સરીઓમાં નિલગીરી ૩૯૩૦૫, અરડુસો ૩૭૦, લીમડો ૨૪૨૯૭ , શરૂ ૪૨૪૦, બાવળ ૭૪૭૭૬, સાગ ૩૧૯૪૯૮, ફળાઉ ૨૩૪૧૨૯, ફુલછોડ ૪૫૩૯૯, અન્ય ૬૦૮૨૮૬ જ્યારે ડીસીપી નર્સરી યોજના હેઠળ આદિવાસી-૬સીએફ્પીમાં આઠ નર્સરીમાં નિલગીરીના ૮૦૦૦, સાગ ૧૨૦૦૦, ફળાઉ ૧૫૦૦૦, ફુલછોડ ૯૫૦૦, અન્ય ૫૫૫૦૦ મળી એક લાખ, ખાસ અંગભૂત મહિલા નર્સરી-એસસીપી હેઠળ સાત નર્સરીમાં નિલગીરી ૯૧૦૦, બાવળ ૩૦૦૦, સાગ ૧૦૦૦૦, ફળાઉ ૧૨૫૦૦, ફુલછોડ ૧૩૭૦૦, અન્ય ૨૧૭૦૦ મળી ૭૦ હજાર તેમજ એસએચજી ગૃપ નર્સરી યોજનામાં સાત નર્સરીઓમાં નિલગીરી ૩૦૦૦, લીમડો ૫૦૦, શરૂ ૪૦૦૦, બાવળ ૧૭૫૦, સાગ ૧૨૦૦૦, ફળાઉ ૧૧૮૦૦, ફુલછોડ ૩૦૦૦, અન્ય ૨૨૯૫૦ મળી ૬૦ હજાર. તાલુકાવાર જોઈએતો નિઝર-કુકરમંડા પાંચ નર્સરીઓમાં ૮૬૩૦૦, ઉચ્છલ છ નર્સરીઓમાં ૪૦૩૭૦૦, વાલોડ ચાર નર્સરીઓમાં ૨૦૦૦૦૦, વ્યારા-ડોલવણમાં ૧૧ નર્સરીઓ ૪૪૦૦૦૦ અને સોનગઢમાં નવ નર્સરીઓ મારફત ૪૫૦૦૦૦ મળી એકંદરે સાત તાલુકાઓમાં ૩૫ નર્સરીઓ મારફત ૧૫.૮૦ લાખ રોપાઓનો ઉછેર કરાયો છે.
Conclusion: .....
Last Updated : Jul 23, 2019, 2:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.