ETV Bharat / state

સુરેન્દ્રનગરમાં રોડ બનાવવાની માગ સાથે મહિલાઓનું ટોળુ કલેક્ટર કચેરીએ ધસી આવ્યું - Woman's gives application

સુરેન્દ્રનગર: શહેરના નવા 80 ફુટ રોડ પર આવેલ સારસ્વતનગર-2 ની મહિલાઓએ અધિક કલેકટરની કચેરીએ જઈ રજૂઆત કરી છે. પ્રાથમિક સુવિધાથી વંચિત રહેતા સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે અગાઉ વઢવાણ પાલિકાના સત્તાધીશોને રજૂઆત કરવા છતાં પરિસ્થિતિ જેમની તેમ રહેવા પામી છે, આથી આ વિસ્તારમાં ઝડપથી રોડની સુવિધા આપવાની સ્થાનિક રહીશોએ રજૂઆતના અંતે માંગ ઉઠાવી છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Jun 29, 2019, 2:09 PM IST

આ વિસ્તારમાં ગટર અને પાણીની પાઇપલાઇનની કામગીરી પૂરી થઈ જવા છતાં આ વિસ્તાર રોડની સુવિધાથી વંચિત રહેતા સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, હાલમાં વરસાદી માહોલ જામતા આ વિસ્તારમાં ચીકણી માટીના કારણે બાળકોને સ્કુલે આવન જાવન કરવામાં તેમજ દર્દીઓને દવાખાને લઈ જવામાં તારે મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે.

સુરેન્દ્રનગરમાં રોડ બનાવવાની માંગ સાથે મહિલાઓનું ટોળુ કલેક્ટર કચેરીએ ધસી આવ્યું

રોડ બનાવવાની માંગ સાથે મહિલાઓનું ટોળુ કલેક્ટર કચેરીએ ધસી આવ્યું

નવા 80 રોડ પર આવેલ સારસ્વતનગર-2 ની મહિલાઓએ અધિક કલેકટરને રજૂઆત કરી

આ વિસ્તારમાં ગટર અને પાણીની પાઇપલાઇનની કામગીરી પૂરી થઈ જવા છતાં આ વિસ્તાર રોડની સુવિધાથી વંચિત રહેતા સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, હાલમાં વરસાદી માહોલ જામતા આ વિસ્તારમાં ચીકણી માટીના કારણે બાળકોને સ્કુલે આવન જાવન કરવામાં તેમજ દર્દીઓને દવાખાને લઈ જવામાં તારે મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે, આ બાબતે અગાઉ વઢવાણ પાલિકાના સત્તાધીશોને રજૂઆત કરવા છતાં પરિસ્થિતિ જેમની તેમ રહેવા પામી છે, આથી આ વિસ્તારમાં ઝડપથી રોડની સુવિધા આપવાની સ્થાનિક રહીશોએ રજૂઆતના અંતે માંગ ઉઠાવી

બાઇટ : હેમલતાબેન (સ્થાનિક) 
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.