ETV Bharat / state

સુરેન્દ્રનગરની કેનાલોમાં પાણી છોડાતા ખેતીને મળ્યુ જીવતદાન

સુરેન્દ્રનગરઃ જિલ્લાને સરકારે અછતગ્રસ્ત જાહેર કર્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં પાણી અને ઘાસચારાની તીવ્ર તંગી સર્જાય છે. વરસાદ પણ ઠેલાય રહ્યો છે. જેના કારણે ધરતીપૂત્રોના કપાળે ચિંતાની લકીરો ઉપસી છે. પરંતુ, નર્મદા વિભાગે કેનાલોમાં પાણી છોડતા ખેડુતોની ચિંતામાં ઘટાડો થયો છે.

સુરેન્દ્રનગરની કેનાલોમાં પાણી છોડાતા ખેતીને મળ્યુ જીવતદાન
author img

By

Published : Jul 27, 2019, 2:46 AM IST

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદની આશાએ ખેડુતોએ વાવણી કરી નાખી છે. પરંતુ, વરસાદે દગો આપતાં ખેડુતો ચિંતાતુર બન્યા હતાં. જેને લઇને સરકારે ખેડુતોને રાહતના સમાચાર આપ્યા છે. સરકાર દ્રારા કેનાલમાંથી પાણી છોડાતા ખેડૂતોના પાકને નવુ જીવતદાન મળ્યુ છે. હાલ કેનાલમાં પાણી છોડાતા ખેડૂતો પણ ખુશી અનુભવી રહ્યા છે. આ બાબતે જીલ્લા ખેતીવાડી અધિકારી એચ.ડી.વાદી જણાવ્યું હતુ કે, સુરેન્દ્રનગર જીલ્લામાં કુલ વાવણી લાયક વિસ્તાર 641232 હેકટર છે.

સુરેન્દ્રનગરની કેનાલોમાં પાણી છોડાતા ખેતીને મળ્યુ જીવતદાન

જેમાંથી 3 લાખ 50હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યુ છે. જેમાં કપાસ ,મગફળી, ધાસચારો, શાકભાજી સહીતના પાકોનું વાવેતર કરવામાં આવ્યુ છે. જેમાં પાટડી તાલુકામાંમા ઓછું વાવેતર છે અને સોથી વધારે વઢવાણ તાલુકામાં છે. તેમજ આગામી સમયમાં વરસાદને કારણે વાવેતર વધશે અને હજુ 10 દીવસ સુધી પાકને કોઈ સમસ્યા પડે તેમ નથી.

Intro:Body:
સુરેન્દ્રનગર જિલ્લાને સરકાર દ્રારા અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે હાલ સમગ્ર જીલ્લામા શહેરી વિસ્તારને બાદ કરતા પાણી અને ધાસચારો અછત જોવા મળી રહી છે.સુરેન્દ્રનગર જીલ્લાની અંદર ખેડૂતો વરસાદ ની આશાએ વાવણી કરી નાખી છે તેમા માટા ભાગની વાવણી કપાસ અને ધાસચારાની કરવામાં આવી છે.ત્યારે વરસાદ ખેચાતા ખેડૂતો હાલત કફોડી બની હતી ત્યારે
સરકાર દ્રારા કેનાલ માથી પાણી છોડાતા ખેડૂતોના પાકને નવુ જીવન દાન મળશે હાલ કેનાલ મા પાણી છોડાતા ખેડૂતો પણ ખુશી અનુભવી રહયા છે.ત્યારે આ બાબતે જીલ્લા ખેતિવાડી અધિકારી એચ.ડી.વાદી જણાવ્યું હતુ કે સુરેન્દ્રનગર જીલ્લામાં કુલ વાવણી લાયક વિસ્તાર 641232 હેકટર વાવેતર વિસ્તાર છે જેમાથી 3 લાખ 50હજાર હેક્ટર થી વધુ વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યુ છે.જેમા કપાસ ,મગફળી,ધાસચારો , શાકભાજી સહીત પાનુ વાવેતર કરવામાં આવ્યુ છે જેમાં પાટડી તાલુકામાં મા ઓછું વાવેતર છે અને સોથી વધારે વઢવાણ તાલુકામાં છે. તેમજ આગામી સમયમાં વરસાદ ને લઈને વાવેતર વધશે અને હજુ 10દીવસ સુધી પાકને કોઈ વાધો આવે એવો નથી.
હાલ નમૅદા વિભાગ દ્રારા પાણી આપવામાં આવી રહયુ છે એટલે ચિતા જેવુ નથી.

બાઈટ.
રણજીત સિહ (બાકથળી ખેડૂત)
ગોવિંદ ભાઈ (દૂધરેજ ખેડૂત)
એચ.ડી.વાદી(જીલ્લા ખેતિવાડી અધિકારી, સુરેન્દ્રનગર)Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.