સુરેન્દ્રનગરના વઢવાણ મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારી આર.બી.અંગાળીની અધ્યક્ષ સ્થાને મામલતદાર કચેરી મતગણતરી શરુ કરવામાં આવી હતી. પેટાચૂંટણીમાં 8485 માંથી 4162 લોકોએ મતદાન કયું હતુ, એટલે કે 49.05 ટકા મતદાન થયુ હતુ, જેની ગણતરી નવ રાઉન્ડમાં કરવામાં આવી હતી. જેમાં ભાજપના ઉમેદવાર જગદીશ ભાઈ પરમારને 3124 મત,ક્રોગસના ઉમેદવાર મહાદેવભાઈ પરમાર 844 મત. તેમજ નોટામાં 194 મત મળ્યા હતા. જેથી 2280 મતથી ભાજપના ઉમેદવાર જગદીશભાઈ પરમારને વિજેતા જાહેર કરવામાં આવેલ છે.
સુરેન્દ્રનગરના વઢવાણ નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો
સુરેન્દ્રનગરની વઢવાણ નગરપાલિકામાં વોર્ડનં 8ના સભ્યની પેટા ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ એમ 2 ઉમેદવાર હતા, આ જંગનું મતદાન તા.27 જાન્યુઆરીએ રોજ યોજાયું હતું. જેમાં 49.05 ટકા મતદાન થયુ હતુ. વઢવાણ વોર્ડનં 8માં કોંગ્રેસમાંથી ચૂંટાયેલા ભાવેશભાઇ લકુમે કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયા હતા. બાદમાં તેમના ત્રણ સંતાનોને લઇને ઉઠેલા પ્રશ્ન બાદ તેમણે રાજીનામું આપતા વોર્ડમાં પેટા ચૂંટણી જાહેર થઇ હતી.
સુરેન્દ્રનગરના વઢવાણ મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારી આર.બી.અંગાળીની અધ્યક્ષ સ્થાને મામલતદાર કચેરી મતગણતરી શરુ કરવામાં આવી હતી. પેટાચૂંટણીમાં 8485 માંથી 4162 લોકોએ મતદાન કયું હતુ, એટલે કે 49.05 ટકા મતદાન થયુ હતુ, જેની ગણતરી નવ રાઉન્ડમાં કરવામાં આવી હતી. જેમાં ભાજપના ઉમેદવાર જગદીશ ભાઈ પરમારને 3124 મત,ક્રોગસના ઉમેદવાર મહાદેવભાઈ પરમાર 844 મત. તેમજ નોટામાં 194 મત મળ્યા હતા. જેથી 2280 મતથી ભાજપના ઉમેદવાર જગદીશભાઈ પરમારને વિજેતા જાહેર કરવામાં આવેલ છે.
Vijay Bhatt
Surendranagar
Mo : 97250 77709
એપ્રુવલ : સ્ટોરી આઈડિયા
ફોર્મેટ : avbb
સુરેન્દ્રનગર ની વઢવાણ નગરપાલિકામાં વોર્ડનં 8ના સભ્યની પેટા ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ એમ બે ઉમેદવાર હતા આ જંગનું મતદાન તા.27જાન્યુારીને સોમવારે યોજાયુ હતુ. જેમાં 49.05 ટકા મતદાન થયુ હતુ. વઢવાણ વોર્ડનં 8માં કોંગ્રેસમાંથી ચૂંટાયેલા ભાવેશભાઇ લકુમે કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયા હતા. બાદમાં તેમના ત્રણ સંતાનોને લઇને ઉઠેલા પ્રશ્ન બાદ તેમણે રાજીનામું આપતા વોર્ડમાં પેટા ચૂંટણી જાહેર થઇ હતી. ત્યારે આ ચૂંટણીમાં ભાજપે દલવાડી સમાજના યુવા કાર્યકર જગદિશભાઇ પરમાર અને કોંગ્રેસે હાલના મહામંત્રી મહાદેવભાઇ પરમારની પસંદગી કરતા જંગ જામ્યો છે. આ બેઠકની ચૂંટણી પર કુલ 8485 મતદારોમાં 4330 પુરૂષો અને 4155 મહિલા મતદારો હતા. ત્યારે સામાન્ય પછાત વર્ગની બેઠકની આ ચૂંટણીનું મતદાન તા. 27જાન્યુઆરીને સોમવારના રોજ 9 બૂથો પર ચૂંટણી યોજાઈ હતી.
સુરેન્દ્રનગર વઢવાણ મામલતદાર કચેરી ખાતે પ્રાત અધિકારી આર.બી.અંગાળીની અધ્યક્ષ સ્થાને મામલતદાર કચેરી મતગણતરી શરુ કરવામાં આવી હતી.પેટાચૂંટણી મા 8485માથી 4162લોકોએ મતદાન કયુ હતુ એટલે કે 49.05 ટકા મતદાન થયુ હતુ જેની ગણતરી નવ રાઉન્ડમાં કરવામાં આવી હતી.જેમાં ભાજપના ઉમેદવાર જગદીશ ભાઈ પરમાર ને 3124મત,ક્રોગસના ઉમેદવાર મહાદેવભાઈ પરમાર 844 મત.તેમજ નોટામા194મત મળ્યા હતા.જેથી 2280મત થી ભાજપના ઉમેદવાર જગદીશભાઈ પરમાર ને વિજેતા જાહેર કરવામાં આવેલ છે.
બાઈટ.
આર.બી.અંગાળી (મુખ્ય ચુટણી અધિકારી.)
જગદીશભાઈ પરમાર( વિજેતા ઉમેદવાર ભાજપ.)Conclusion: