ETV Bharat / state

સુરેન્દ્રનગરઃ બદ્રીનાથ દર્શનાર્થે ગયેલા ભાજપના ત્રણ આગેવાનોની કાર અલકનંદા ખાડીમાં ખાબકી

સુરેન્દ્રનગર જિલ્લાના બદ્રીનાથ દર્શનાર્થે ગયેલા ભાજપના ત્રણ આગેવાનોની કાર અલકનંદા ખાડીમાં ખાબકી હતી. લીંબડી, વઢવાણ અને ચોટીલા ખાતે રહેતા અને ભાજપના આગેવાનો બદ્રીનાથ દર્શનાર્થે જઈ રહ્યા હતા તે દરમિયાન આ બનાવ બન્યો હતો.

બદ્રીનાથ દર્શનાર્થે ગયેલા ભાજપના ત્રણ આગેવાનોની કાર અલકનંદા ખાડીમાં ખાબકી

author img

By

Published : Nov 8, 2020, 4:29 AM IST

  • બદ્રીનાથ દર્શનાર્થે ગયેલા ભાજપના ત્રણ આગેવાનોની કાર અલકનંદા ખાડીમાં ખાબકી
  • કાર ખાડીમાં ખાબકડા એક આગેવાનનું મોત નિપજયું
  • ડ્રાઇવર અને એક વ્યક્તિની શોધ ખોળ હાથ ધરાઈ

સુરેન્દ્રનગરઃ બદ્રીનાથ દર્શનાર્થે ગયેલા ભાજપના ત્રણ આગેવાનોની કાર અલકનંદા ખાડીમાં ખાબકી હતી. લીંબડી, વઢવાણ અને ચોટીલા ખાતે રહેતા અને ભાજપના આગેવાનો બદ્રીનાથ દર્શનાર્થે જઈ રહ્યા હતા તે દરમિયાન આ બનાવ બન્યો હતો.

બદ્રીનાથ દર્શનાર્થે ગયેલા ભાજપના ત્રણ આગેવાનોની કાર અલકનંદા ખાડીમાં ખાબકી
બદ્રીનાથ દર્શનાર્થે ગયેલા ભાજપના ત્રણ આગેવાનોની કાર અલકનંદા ખાડીમાં ખાબકી

એસડીઆરએફ સહિતની ટીમે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી

આ કાર અલકનંદા ખાડીમાં ખાબકડા એક આગેવાનનું મોત નિપજયું છે. જ્યારે ડ્રાઇવર અને એક વ્યક્તિની શોધ ખોળ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાને લઈ એસડીઆરએફ સહિતની ટીમે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. જિલ્લા ભાજપ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, યૂવા ભાજપ મહામંત્રી મૃગેશ રાઠોડ અને લીંબડી ગ્રામ્ય યુવા મોરચા ભાજપ પ્રમુખ કૃપાલસિંહ ઝાલા બદ્રીનાથ દર્શનાર્થે જઈ રહ્યાં હતા, તે દરમિયાન આ ઘટના બની હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.