ETV Bharat / state

સુરેન્દ્રનગર બાર અસોસિએશને કોર્ટની કામગીરીનો બહિષ્કાર કરી જ્જનો કર્યો વિરોધ - bar association

સુરેન્દ્રનગરઃ એચ.બી પાનેરી જજનું વકિલો સામે વર્તન તથા પક્ષકારો સાથેના ખરાબ વર્તનની વારંવાર રજૂઆત કરવા છતાં તેમની કામગીરીમાં ફેરફાર ન થતાં સુરેન્દ્રનગર બાર અસોસિએશનના વકીલોએ કોર્ટની કામગીરીનો બહિષ્કાર કર્યો હતો.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 1, 2019, 7:28 PM IST

સુરેન્દ્રનગર બાર એસોસિએશના વકીલોએ તારીખ 1 એપ્રિલે કોર્ટ કાર્યવાહીથી અળગા રહીને વિરોધનો કાર્યક્રમ આપ્યો હતો. સુરેન્દ્રનગર એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ દ્વારા વકીલો સાથે ખરાબ વર્તન અને અપમાનિત વર્તન તેમજ ગેરવર્તણૂંકના અનુસંધાને વકીલોમાં રોષ ઉભો થયો હતો.

બાર એશોશિયન

તમામ વકિલે કોર્ટ કામગીરીનો બહિષ્કાર અને કેરમ રમીને અનોખો વિરોધ નોંધાવ્યો હતો. આથી સુરેન્દ્રનગર બાર એસો.ના પ્રમુખ પ્રવીણસિંહ ઝાલા, ઉપ પ્રમુખ દિગ્વિજયસિંહ ઝાલા, મહિલા ઉપપ્રમુખ રાજેશ્રીબેન ત્રિવેદી, સેક્રેટરી વિપુલ જાની તેમજ મોટી સંખ્યામાં વકીલોએ કાર્યક્રમ આપ્યો હતો. વકીલોએ ટાગોર બાગ સામે છાવણી નાખી કોર્ટની કામગીરીથી અળગા રહેતા કોર્ટ કામકાજ અર્થે આવતા અરજદારોને હાલાકી ઉભી થઈ હતી.

SNR
DATE : 01/04/19
VIJAY BHATT 

સુરેન્દ્રનગર... 

સુરેન્દ્રનગર બાર એશોશિયનના વકીલ દ્રારા કોટૅની કામગીરી બહિષ્કાર ....

એચ.બી પાનેરી જજનુ  વકિલો સામેનુ વલણૅ તથા પક્ષકારો સાથે વલૅણ ખરાબ હોય અને વકિલોને ખોટી રીતે હેરાન પરેશાન અને અયોગ્ય વલૅણ કરતા, વારંવાર રજૂઆત કરવા છતા તેમના કામગીરીમાં ફરફાર ન થતાં. 
સુરેન્દ્રનગર બાર એસોસિએશન હેઠળ સુરેન્દ્રનગરમાં વકીલોએ તારીખ 1 એપ્રિલ ના રોજ કોર્ટ કાર્યવાહીથી અળગા રહીને કાર્યક્રમ આપ્યો. સુરેન્દ્રનગર એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ દ્વારા વકીલો સાથે ખરાબ વર્તન અને અપમાનિત વર્તન તેમજ ગેરવર્તણૂકના અનુસંધાને વકીલોમાં રોષ ઉભો થવા પામ્યો. તમામ વકિલે કોટૅ કામગીરી નો બહિષ્કાર અને કેરેમ રમીને અનોખો વિરોધ નોધાવયો હતો. આથી સુરેન્દ્રનગર બાર એસો.ના પ્રમુખ પ્રવીણસિંહ ઝાલા, ઉપ પ્રમુખ દિગ્વિજયસિંહ ઝાલા, મહિલા ઉપપ્રમુખ રાજેશ્રીબેન ત્રિવેદી, સેક્રેટરી વિપુલ જાની તેમજ મોટી સંખ્યામાં વકીલો કાર્યક્રમ આપ્યો. વકીલોએ ટાગોર બાગ સામે છાવણી નાખી કોર્ટની કામગીરીથી અળગા રહેતા કોર્ટ કામકાજ અર્થે આવતા અરજદારોને મુશ્કેલી ઊભી થવા પામી હતી. 
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.