ETV Bharat / state

સુરેન્દ્રનગરમાં 'જનજાગૃતિ અભિયાન સંમેલન' સંદર્ભે પ્રબુદ્ધ નાગરીક સંમેલન યોજાયું - CAA protest

સુરેન્દ્રનગરઃ શહેરમાં નગરપાલિકાના પંડિત દિનદયાલ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે 50 મુદ્દા અમલીકરણ સમિતિના અધ્યક્ષ આઇ.કે.જાડેજાની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનું પ્રબુદ્ધ નાગરીક સંમેલન યોજવામાં આવ્યું હતું.

surendranagar
સુરેન્દ્રનગરમાં 'જનજાગૃતિ અભિયાન સંમેલન' સંદર્ભે પ્રબુદ્ધ નાગરીક સંમેલન યોજાયું
author img

By

Published : Dec 31, 2019, 10:17 PM IST

આ સંમેલનમાં ભાજપના રાજકીય આગેવાનો તેમજ વિવિધ સંગઠનના લોકો અને શહેરના પ્રબુદ્ધ નાગરિકો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમા નાગરિકતા સંશોધન કાયદાના CAAના નવા કાયદાની સમજ આપવા ઘરે ઘરે જાગૃતિ અભિયાન ચલાવવાની પહેલ કરવાનું જણાવાયું હતું.

સુરેન્દ્રનગરમાં 'જનજાગૃતિ અભિયાન સંમેલન' સંદર્ભે પ્રબુદ્ધ નાગરીક સંમેલન યોજાયું

તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આગામી દસ દિવસ દરમિયાન શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ઘરે ઘરે સર્વે કરી પત્રિકા વિતરણ કરીને જન જાગૃતિ ફેલાવવા માટેની ટીપ્સ કાર્યકરોને આપવામાં આવી હતી.

Intro:Body:Gj_snr_prabudhdh nagarik samelan_avb_10019
Vijay Bhatt
Surendranagar
Mo : 97250 77709
એપ્રુવલ : સ્ટોરી આઈડિયા
ફોર્મેટ : avb

સુરેન્દ્રનગરમાં જનજાગૃતિ અભિયાન સંમેલન સંદર્ભે પ્રબુદ્ધ નાગરીક સંમેલન યોજાયું..

સ્લગ
સુરેન્દ્રનગર નગરપાલિકાના પંડિત દિનદયાલ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે 50 મુદ્દા અમલીકરણ સમિતિના અધ્યક્ષ આઇ.કે.જાડેજા ની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનું પ્રબુદ્ધ નાગરીક સંમેલન યોજવામાં આવ્યું હતું, આ સંમેલનમાં ભાજપના રાજકીય આગેવાનો તેમજ વિવિધ સંગઠનના લોકો અને શહેરના પ્રબુદ્ધ નાગરિકો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, આ સંમેલનમા નાગરિકતા સંશોધન કાયદાના બિલ caa ના નવા કાયદાની સમજ આપવા ઘેર ઘેર જાગૃતિ અભિયાન ચલાવવાની પહેલ કરવાનું જણાવાયું હતું, તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આગામી દસ દિવસ દરમિયાન શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ઘેર સર્વે કરી પત્રિકા વિતરણ કરીને જન જાગૃતિ ફેલાવવા માટેની ટીપ્સ કાર્યકરોને આપવામાં આવી હતી.

બાઈટ
આઈ.કે.જાડેજા (અધ્યક્ષ : 50 મુદ્દા અમલીકરણ સમિતિના )
Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.