થાન તાલુકાના ત્રીનેતેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં દર વર્ષે ભાદરવા માસની ત્રીજ, ચોથ, પાંચમ અને છઠ્ઠ એમ ચાર દિવસ વિશ્વ વિખ્યાત તરણેતર ભાતીગળ લોકો મેળો યોજાય છે. આ વર્ષે પણ જગવિખ્યાત તરણેતર મેળો 1 થી 4 સપ્ટેમ્બર સુધી આયોજન કરવામાં આવ્યું છે. મેળાના ત્રીજા દિવસે રાજ્યના પ્રવાસન મંત્રી જવાહર ચાવડા અને ઈશ્વરસિંહ પટેલ સહિતનાઓ નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા. ટુરિસ્ટ વિલેજની મુલાકાત, અભિવાદન સમારોહ સહિતના કાર્યક્રમોમાં હાજરી આપી હતી. તેમજ પશુ હરીફાઈ, ગ્રામીણ ઓલિમ્પિક્સના વિજેતા લોકોને ઇનામ તથા ચેક અપર્ણ કરવામાં આવ્યા હતાં. આ તકે પ્રધાનોનું સરપંચ સહિતના આગેવાનો દ્વારા પાઘડી અને ભરત ભરેલ બંડી પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. જયારે સ્ટેજ પર પરંપરાગત રાસ ગરબા રજૂ કરવામાં આવ્યા હતા..
સુરેન્દ્રનગરના તરણેતર મેળામાં ત્રીજા દિવસે લોકોની ભીડ ઉમટી - જવાહર ચાવડા
સુરેન્દ્રનગર: જિલ્લાના થાન તાલુકાના જગ વિખ્યાત તરણેતરના ભાતીગળ મેળાના ત્રીજે દિવસે રાજ્યના પ્રધાનો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ કાર્યક્રમો પણ યોજાયા હતા. તેમજ ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
થાન તાલુકાના ત્રીનેતેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં દર વર્ષે ભાદરવા માસની ત્રીજ, ચોથ, પાંચમ અને છઠ્ઠ એમ ચાર દિવસ વિશ્વ વિખ્યાત તરણેતર ભાતીગળ લોકો મેળો યોજાય છે. આ વર્ષે પણ જગવિખ્યાત તરણેતર મેળો 1 થી 4 સપ્ટેમ્બર સુધી આયોજન કરવામાં આવ્યું છે. મેળાના ત્રીજા દિવસે રાજ્યના પ્રવાસન મંત્રી જવાહર ચાવડા અને ઈશ્વરસિંહ પટેલ સહિતનાઓ નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા. ટુરિસ્ટ વિલેજની મુલાકાત, અભિવાદન સમારોહ સહિતના કાર્યક્રમોમાં હાજરી આપી હતી. તેમજ પશુ હરીફાઈ, ગ્રામીણ ઓલિમ્પિક્સના વિજેતા લોકોને ઇનામ તથા ચેક અપર્ણ કરવામાં આવ્યા હતાં. આ તકે પ્રધાનોનું સરપંચ સહિતના આગેવાનો દ્વારા પાઘડી અને ભરત ભરેલ બંડી પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. જયારે સ્ટેજ પર પરંપરાગત રાસ ગરબા રજૂ કરવામાં આવ્યા હતા..
Vijay Bhatt
Surendranagar
Mo : 97250 77709
એન્કર :
સુરેન્દ્રનગરના થાન તાલુકાના
જગ વિખ્યાત તરણેતરના ભાતીગળ મેળાના ત્રીજે દિવસે રાજ્યના મંત્રીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ કાર્યક્રમો યોજાયા હતા તેમજ ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
વી.ઓ. - ૧ : થાન તાલુકાના ત્રીનેતેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં દર વર્ષે ભાદરવા માસ ની ત્રીજ ,ચોથ ,પાંચમ અને છઠ એમ ચાર દિવસ વિશ્વ વિખ્યાત તરણેતર ભાતીગળ લોકો મેળો યોજાય છે...ત્યારે ચાલુ વર્ષે પણ જગવિખ્યાત તરણેતર મેળાનું તારીખ ૦૧ થી ૦૪ સપ્ટેમ્બર સુધી આયોજન કરવામાં આવ્યું છે...જેના ત્રીજે દિવસે રાજ્યના પ્રવાસન મંત્રી જવાહર ચાવડા અને ઈશ્વરસિંહ પટેલ સહિતનાઓ ઉપસ્થિત
રહ્યા હતા અને ટુરિસ્ટ વિલેજની મુલાકાત, અભિવાદન સમારોહ સહિતના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા...તેમજ પશુ હરીફાઈ, ગ્રામીણ ઓલિમ્પિક્સના વિજેતા લોકોને ઇનામ તથા ચેક અપર્ણ કરવામાં આવ્યા હતા.
આ તકે મંત્રીઓનું સરપંચ સહિતના આગેવાનો દ્વારા પાઘડી અને ભરત ભરેલ બંડી પહેરાવી સ્વાગત કર્યું હતું..જયારે સ્ટેજ પર પરંપરાગત રાસ ગરબા રજૂ કરવામાં આવ્યા હતા...જયારે બંને મંત્રીઓએ લોકોને મન મૂકીને મેળો માણવા આહવાન કર્યું હતું...તેમજ આજે પણ તરણેતરના મેળાએ પરંપરાગત સંસ્કૃતિ જાળવી રાખી છે...અને સરકારના પ્રયત્નો થકી મેળામાં રમાતી ગ્રામીણ ઓલિમ્પિક્સ દ્વારા અનેક યુવાનોને અલગ અલગ રમતોમાં ભાગ લઇ ઉજ્જવળ કારકિર્દી કરી છે જેની શરૂઆત તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તરણેતર ખાતેથી ખેલ મહાકુંભ દ્વારા કરાવ્યો હતો...જયારે આજે પાંચમ હોય મેળામાં મોટી સંખ્યામાં ભીડ પણ જોવા મળી હતી.
બાઈટ - ૧ : જવાહર ચાવડા - પ્રવાસન મંત્રી, ગુજરાત
બાઈટ - ૨ : ઈશ્વરસિંહ પટેલ - વાહન ય્યવહાર મંત્રી ગુજરાત
2.વિદેશી ઈટાલિયન બાઈટ.
3. મીરા રાઠોડ (પ્રથમ વખત મેળામા આવનાર)Conclusion: